- વડોદરા
વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ, 16 બાળ મજૂરોને કરાવ્યાં મુક્ત
વડોદરાઃ વડોદરા રેલવે પોલીસ દ્વારા બાળકોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મજૂરી અર્થે લઈ જવામાં આવતા 16 બાળકોને રેલવે પોલીસે મુંબઈ જતી એક ટ્રેનમાંથી મુક્ત કરાવ્યાં છે. આ તમામ બાળકોને રેલવે પોલીસે રેસ્ક્યુ કરીને બાળ રિમાન્ડ હોમ ખાતે મોકલ્યાં…
- અમદાવાદ
ભારતના સૌથી સ્વચ્છ શહેરોને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ એનાયત, ગુજરાતના ત્રણ શહેરોને મળ્યું સન્માન
અમદાવાદઃ ભારત સરકારના ગૃહ અને શહેરી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટમાં ઇન્ડોર શહેરને સતત ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમ મળ્યો છે. આ યાદીમાં બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર અને ત્રીજા સ્થાને કર્ણાટક નું મૈસુર શહેર રહ્યું છે.…
- અમદાવાદ
અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ કરી આત્મહત્યા! દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
અમદાવાદઃ ગુજરાતમાં આપધાતના કેસ વધી રહ્યાં છે. લોકો નજીવી બાબતે પોતાની જીવનલીલા સંકેલી લેતા હોય છે. આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી! તેમ છતાં લોકો આ રસ્તો પસંદ કરતા હોય છે. અમદાવાદમાં ફરી એક વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.…
- અમદાવાદ
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે, હળવાથી મધ્યમ વરસાદ આગાહી,
અમદાવાદઃ ગુજરાતમાં આજે મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્ર અને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ થવાનો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને…
- નેશનલ
દિલ્હીથી ગોવા જઈ રહેલા ઈન્ડિગો વિમાનનું એન્જિન ફેલ! મુંબઈમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
મુંબઈઃ વિમાનમાં ખામી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ઘટના બાદ આવા સમાચાર સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોના વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હોવું પ્રકાશમાં આવ્યું છે. પ્રાથમિક…
- ઇન્ટરનેશનલ
યુએસના અલાસ્કામાં આવ્યો 7.3ની તીવ્રતાનો વિનાશકારી ભૂંકપ, સુનામીનું એલર્ટ જાહેર
અલાસ્કા, અમેરિકાઃ વિશ્વમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. અમેરિકાના અલાસ્કા દ્વીપકલ્પમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3ની માપવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ ભૂકંપના અલાસ્કા દ્વીપકલ્પના વચ્ચે આવેલા પોપોફ…
- મનોરંજન
શું બોક્સ ઓફિસ પર રિલીઝ નહીં થાય ઉદયપુર ફાઇલ્સ? સુપ્રીમ કોર્ટે 21 જુલાઈ સુધી ટાળી સુનાવણી
નવી દિલ્હીઃ વિજય રાજની ફિલ્મ ઉદયપુર ફાઇલ્સ (Udaipur Files film controversy) અત્યારે વિવાદના કારણે અટવાઈ છે. આ ફિલ્મ અંગે સુપ્રીમ કોર્ટે 21મી જુલાઈ સુધી સુનાવણી ટાળી દીધી છે. જેથી હવે 21મી જુલાઈ સુધી ઉદરપુર ફાઈલ્સ રિલીઝ થશે નહીં! આગામી સુનાવણી…
- રાજકોટ
રાજકોટમાં હનુમાન મઢી ચોક પાસે ડમ્પરની અડફેટે આવતા 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત
રાજકોટઃ રાજકોટ શહેરમાં ફરી એકવાર બેફામ ડમ્પરે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં આવેલા હનુમાન મઢી ચોક ખાતે આજે સવારે કોલેજ જતી વખતે ડમ્પર ચાલકે બે યુવતીઓને અડફેટે લીધી હતી. અકસ્માતમાં કણસાગરા કોલેજમાં ત્રીજા વર્ષમાં…