- અમદાવાદ
આજે 4 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ! પ્રિ-મોન્સુની કામગીરીમાં તંત્રના દાવા પોકળ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના શરૂઆતના દિવસોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે ચોમાસુ ફળદાયી રહેશે તેવી સંભાવનાઓ છે. કારણે કે, શરૂઆતના માત્ર 10 દિવસમાં 25 ટકા વરસાદ વરસી ગયો છે, અને હજી તો ચામાસુ ઘણું બાકી છે. ગુજરાતમાં વરસાદ…
- નેશનલ
શુભાંશુ શુક્લાની ઐતિહાસિક અવકાશયાત્રા: ભારતીય સ્વાદ અને સંસ્કૃતિ સાથે ISS ભણી ઉડાન!
નવી દિલ્હીઃ શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) અંતરિક્ષ મિશનમાં ભારતીય સંસ્કૃતિનો સ્વાદ, અબજો લોકોના દિલોની આશા અને સપનાઓ લઈને અવકાશમાં ગયાં છે. આજે બપોરે તેમણે અંતરિક્ષ યાત્રા માટે ઉડાન ભરી હતી. 4 અવકાશયાત્રી સાથે એક્સિઓમ-4 મિશન (Axiom-4 mission) લોન્ચ થઈ ગયું…
- નેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશી ઉડાન: દેશવાસીઓને આપ્યો મેસેજ, આજે ગૌરવની ક્ષણ…
નવી દિલ્હીઃ ભારત માટે આજે ગૌરવની ક્ષણ છે. કારણ કે, ભારતના શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) સાથે ત્રણ અંતરિક્ષ યાત્રીઓ (Astronaut)ને લઈને એક્સિઓમ 4 મિશન (Axiom-4 mission) કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39એ (Kennedy Space Center Launch Complex 39A)થી ઉડાન ભરી ચૂક્યું…
- અમદાવાદ
આસારામની જામીન અરજીની મુદત વધારવા મુદ્દે હાઈ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ…
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી કામચલાઉ જામીનની મુદત વધારવા માટે દાખલ કરાયેલી અરજી પર રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 86 વર્ષીય આસારામ જે પોતાને ધર્મગુરુ માને છે તેને 2013 ના દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં…
- આપણું ગુજરાત
ધોરણ 10-12 ની પૂરક પરીક્ષામાં વરસાદ બન્યો વિઘ્ન, ફરી પરીક્ષા લેવા શિક્ષણ પ્રધાને કરી જાહેરાત…
ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ પણ ચાલી રહી છે. ચિંતાનો વિષય એ છે કે, સુરત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી શક્યા નહોતા. મીડિયા રિપોર્ટ્સ…
- ગાંધીનગર
ગુજરાતમાં શિક્ષણ માટે કરોડોનો ખર્ચ છતાં શાળા છોડતા વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક
ગાંઘીનગરઃ ગુજરાતમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સરકાર દ્વારા તેના આંકડા પણ જાહેર કરવામાં આવે છે કે ક્યાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શિક્ષણ માટે મુખ્ય ચાર યોજનાઓ ચાલી રહી છે.…
- મનોરંજન
5 કરોડમાં બનેલી આ ફિલ્મે કરિશ્મા કપૂરને બનાવી સુપરસ્ટાર, બોક્સ ઓફિસ પર કર્યો હતો 76 કરોડનો વેપાર…
મુંબઈઃ આજે કરિશ્મા કપૂરનો 51મો જન્મ દિવસ ઉજવી રહી છે. કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું થોડા દિવસ પહેલા જ નિધન થયું છે. સંજય કપૂરના નિધન બાદ કરિશ્મા કપૂર ચર્ચાનું કેન્દ્ર બની છે. સંજય કપૂરના અંતિર સંસ્કારમાં કરિશ્મા કપૂર તેના…
- આપણું ગુજરાત
ગુજરાતની 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે, કોણ બનશે પંચાયતોના પ્રધાન જી?
ગાંધીનગરઃ ગુજરાતમાં 22મી જૂને 8326 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું હતું. જે ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર થવાનું છે. અત્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યની કુલ 4565 ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ભારે પવનની ચેતવણી, 28મી જૂન સુધી દરિયો ના ખેડવા આદેશ…
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગની વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ…