- અમદાવાદ
Gujarat rain forecast : મેઘરાજાએ લીધો લાંબો વિરામ, રાજ્યમાં આજે છૂટોછવાયા વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ ના થતા ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે માત્ર છૂટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અડધો ઈંચ પણ વરસાદ પડ્યો…
- ઇન્ટરનેશનલ
ઘાનામાં સરકારી હેલિકોપ્ટર થયું ક્રેશ! રક્ષા પ્રધાન અને પર્યાવરણ પ્રધાન સહિત 8 લોકોના મોત…
અક્રા, ઘાનાઃ ઘાના દેશમાં એક મોટી દુર્ઘટના બની છે. ઘાનામાં એક મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાના અહેવાલ પ્રકાશમાં આવ્યું છે. ઘાના સરકારે કહ્યું કે, આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના રક્ષા પ્રધાન અને પર્યાવરણ પ્રધાન સાથે આઠ લોકોનું મોત થયું છે.આ હેલિકોપ્ટર આજે સવારે…
- નેશનલ
‘આ દુર્ભાગ્યપૂર્ણ, અયોગ્ય અને મૂર્ખામીભર્યો નિર્ણય છે’, ટેરિફ મામલે ભારતનો વળતો જવાબ…
નવી દિલ્લીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડાનોલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ (25% Tariff) લાદ્યો હોવાની જાહેરાત કરી છે. ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરે છે તે અમેરિકાને પસંદ નથી. જેથી ભારત પર દબાણ કરવા માટે…
- નેશનલ
નોઇડામાં શિક્ષકે બાળકને માર્યો ઢોર માર! આચાર્ચે કર્યો બચાવ, પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ
નોઇડાઃ બાળકો શાળામાં ભણવા માટે જાય છે, અને શિક્ષકોનું કામ બાળકોને ભણાવવાનું છે. પરંતુ અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકે વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો હોય છે. અત્યારે નોઇડામાં પણ આવી જ ઘટના બની છે. નોઈડામાં આવેલી કાંશીરામ…
- નેશનલ
દિલ્લીમાં કિન્નરની હત્યાનો ભેદ ઉકેલાયો! કરપીણ હત્યામાં સામે આવ્યું લવ એંગલ
દિલ્હી: દિલ્લીમાં થોડા દિવસ પહેલા મધુ વિહાર વિસ્તારમાં એક કિન્નરની હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં અત્યારે પોલીસે બે લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. સોમવારે કિન્નરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે…
- નેશનલ
અમેરિકાએ ભારતને આપ્યો તોતિંગ ઝટકો, ભારત પર લગાવ્યો કુલ 50 ટકા ટેરિફ…
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ભારત પર ટેરિફ (Tarrif) લગાવવા અંગે વધુ એક મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ…
- નેશનલ
પટનામાં વિદેશી મહિલા સાથે બસ ડ્રાઈવરે આચર્યું દુષ્કર્મ! પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી…
પટનાઃ બિહારની રાજધાની પટનામાં એક વિદેશી મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મહિલા મૂળ નેપાળની રહેવાસી છે. પોતાની સાવકી માતાથી પરેશાન થઈને ઘરેથી ભાગીને ભારતમાં આવી હતી. આ નેપાળી મહિલાને પટના જંક્સન પર એક બસ ડ્રાઈવર…
- નેશનલ
પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમી પિતાને ફાંસીની સજા…
આસનસોલ, પશ્ચિમ બંગાળઃ ભારતમાં જે પ્રકારને દુષ્કર્મના કેસો વધી રહ્યાં છે તેને જોતા કડકમાં કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે. 2024માં એક દીકરી સાથે દુષ્કર્મ થાય છે અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ…
- નેશનલ
દિલ્લીમાં ધારાસભ્યોને iPhone 16 Proની ભેટ! સોશિયલ મીડિયામાં શરૂ થઈ ટીકાટિપ્પણીઓ
દિલ્લીઃ દિલ્લીમાં વિપક્ષ સહિત તમામ 70 ધારાસભ્યોને મફતમાં iPhone 16 Pro આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ અને વિરોધ શરૂ થયો છે. મહત્વની વાત એ પણ છે કે, આ ધારાસભ્યોને iPhone 16 Pro…