- પોરબંદર

પોરબંદરથી ઓમાનની ઐતિહાસિક સફર: 2,000 વર્ષ જૂની ટેકનિકથી બનેલા INSV Kaundinya જહાજની વિશેષતા જાણો…
એન્જિન અને GPS વગર, માત્ર પવન અને નારિયેળના દોરડાના સહારે 1,400 કિમીની દરિયાઈ ખેડાણ પોરબંદર: ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસે ઉજાગર કરેશે INSV કૌંડિન્ય જહાજ. INSV કૌંડિન્ય જહાજ પોરબંદરના પોર્ટ પરથી ઓમાનના મસ્કત તરફ પોતાની પ્રથમ વિદેશી મુસાફરી માટે રવાના થશે.…
- Top News

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ભયાનક સ્તરે; AQI 390 પાર, ઓરેન્જ એલર્ટ જાહેર…
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના એનસીઆર વિસ્તારોમાં હવાના પ્રદૂષણમાં ફરી વધારો જોવા મળ્યો છે. થોડા દિવસ પહેલાં હવામાં થોડી સુધારાની અસરથી GRAP-4ના કડક નિયમો હટાવવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરી સ્થિતિ વધારે ગંભીર બની ગઈ છે. દિલ્હીની વાત…
- અમદાવાદ

કાંકરિયા કાર્નિવલ 2025: શવિવાર બાદ રવિવારે પણ માનવ મહેરામણ ઉમટ્યું, આજે પણ તમામ ગેટ બંધ કરાયા…
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા તળાવ ફરતે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ આગામી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહે છે. આ કાર્યક્રમ દરમિયાન જો એક લાખથી વધારે લોકો આવે છે તો ભીડને કાબૂમાં લેવા માટે કાંકરિયાના ગેટ બંધ કરી…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકીઃ લોટના ભાવ આસમાને, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સરકારી તંત્ર
કરાચીઃ પાકિસ્તાનમાં ઘઉંના લોટના ભાવ ફરી આસમાને પહોંચ્યા છે. સિંધ સરકાર તરફથી ઘઉં પરની સબસિડી આપીને બજારમાં ભાવ સ્થિર કરવાના તમામ પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા છે. ઘઉંના લોટના મિલમાલિકોએ પણ સરકારી ઘઉં લેવાની ના પાડી દીધી છે અને તેમણે આરોપ…
- અમદાવાદ

અમિત શાહે ગુજરાતમાં કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર: રાહુલ બાબા થાકશો નહીં, હજી બંગાળમાં પણ હારવાનું છે…
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસે આવેલા છે. અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીને ભારતના અનેક રાજ્યોમાં…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના જરવાલ ગામ પાસે કાર પુલ તોડી નદીમાં ખાબકી, દંપતી ગંભીર રીતે ઘાયલ…
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં શનિવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના જરવાલ ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર પુલ સાથે અથડાઈને નદીમાં ખાબકી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે, કાર…
- ઇન્ટરનેશનલ

તાઈવાનમાં આવ્યો શક્તિશાળી ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ…
તાઈપેઈઃ તાઈવાનના યિલાન કાઉન્ટી પાસે 32 કિમી દૂર 7.0 ની તીવ્રતાનો મજબૂત ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે મોડી રાત્રે તાઇવાનના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠે 7.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે રાજધાની તાઈપેઈમાં ઇમારતો હલી ગઈ હતી. ભૂકંપની…









