- ઉત્સવ
મનોરંજનનું મેઘધનુષ : વધુ એક વિશ્વસુંદરીનું બોલિવૂડમાં આગમન…
ઉમેશ ત્રિવેદી ઐશ્વર્યા રાય- સુસ્મિતા સેન-લારા દત્તા- માનુષી છિલ્લર…આ બધી જ બોલિવૂડની અભિનેત્રીઓમાં એક ચીજ કોમન છે કે આ બધી વિશ્વસુંદરીનો તાજ જીતીને બોલિવૂડમાં પ્રવેશી છે અને એમણે પોતાનું અલગ જ સ્થાન ઊભું કર્યું છે.આ બધામાં વધુ એક નામ ઉમેરાયું…