• આઘાડીના પ્રધાનોએ સરકાર પાસે દાઢી કરાવવાનો ખર્ચ માગ્યો

    મુંબઈ: મહાવિકાસ આઘાડી સરકારના કેટલાક પ્રધાનોએ સરકાર પાસે મોજા, રૂમાલ, માસ્ક, કોટન, ટૂથબ્રશ, સેન્ડવીચ અને હૉસ્પિટલની સારવાર બાદ શેિંવગનો ખર્ચ માંગ્યો હોવાનું બહાર આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે તેમાંથી ત્રણ હવે મહાગઠબંધન સરકારમાં પણ પ્રધાન છે. તેમાંથી બે…

  • એક મહિના બાદ રાજ્યમાં વરસાદનું જોરદાર પુનરાગમન

    નાલાસોપારામાં ભારે વરસાદને કારણે રસ્તામાં ભરાયેલા પાણી. (જયપ્રકાશ કેળકર) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મુંબઈ, થાણે, કલ્યાણ, વસઈ-વિરાર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગુરુવાર વરસાદે પુનરાગમન કર્યું હતું. વહેલી સવારથી ચાલુ થયેલા વરસાદને પગલે દહીંહાંડી ફોડવા નીકળેલા ગોવિંદાઓને…

  • મુંબઈ સહિત થાણેમાં ધૂમધામથી દહીંહાંડીની ઊજવણી

    સાંજ સુધીમાં મુંબઈમાં ૭૭ અને થાણેમાં ૧૧ ગોવિંદા જખમી જય જવાન મંડળ દ્વારા થાણેમાં કરાયેલી નવ થરની દહીંહાંડી. (અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં ગુરુવારે વરસાદ વચ્ચે દહીંહાંડીની ઊજવણી ભારે ધૂમધામ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં…

Back to top button