- આપણું ગુજરાત
ખાલિસ્તાની આતંકવાદી પન્નુંની ધમકી બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરાયો
ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપની તડામાર તૈયારીઓ થઇ રહી છે, એવામાં કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપવંતસિંગ પન્નુંએ વર્લ્ડ કપ મેચમાં વિઘ્ન પાડવાની ધમકી આપી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મહત્વની મેચો રમાવવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.મળતી…
- નેશનલ
સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ થતા વરુણ ગાંધીએ પોતાની જ સરકાર પર પ્રહારો કર્યા
બીજેપી સાંસદ વરુણ ગાંધી ફરી એકવાર પોતાની જ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આ વખતે મામલો અમેઠીમાં સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા અંગેનો છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં આવેલી સંજય ગાંધી હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરવા…
- સ્પોર્ટસ
Asian Games 2023: રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ ઇતિહાસ રચ્યો, ટેનિસમાં ભારત માટે ગોલ્ડ જીત્યો
એશિયન ગેમ્સમાં વધુ એક ગોલ્ડ ભારતના ખાતામાં આવ્યો છે. રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ ટેનિસની મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ફાઈનલમાં તાઈપેઈની જોડીને 2-6, 6-3, 10-4થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડી ફાઈનલ મેચનો પ્રથમ સેટ હારી…
- નેશનલ
ISISના ત્રણ વોન્ટેડ આતંકીઓને પકડવા દિલ્હીમાં NIAના દરોડા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દિલ્હીમાં છુપાયેલા ISISના આતંકીઓને શોધવા દરોડા પડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ સંકલ્પ સપ્તાહની શરૂઆત કરાવી, કહ્યું- એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામનું નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતેથી ‘સંકલ્પ સપ્તાહ’ની શરૂઆત કરાવી. ‘સંકલ્પ સપ્તાહ’ એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (ABP) ના અસરકારક અમલીકરણ સાથે સંકળાયેલ છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ લોકો સાથે વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ…
- નેશનલ
ઉજ્જૈન: બળાત્કાર પીડિતાની મદદ નહીં કરનારા સામે થશે કાર્યવાહી, પોલીસ આવા લોકોની ઓળખ કરી રહી છે
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બળાત્કાર પીડિતાની મદદ ન કરનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ મદદ માટે રડતી છોકરી સાથે દુર્વ્યવહાર કરનારા લોકો વિરુદ્ધ પોલીસ બાળ-જાતીય શોષણ વિરોધી કાયદા હેઠળ આરોપો દાખલ થઇ શકે છે.મધ્યપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીના…
- નેશનલ
બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી મારપીટ? એભિનેત્રીએ કર્યો આક્ષેપ
નવી દિલ્હી: બિગ બોસ 16 અને ખતરો કે ખિલાડી ફેમ એભિનેત્રી અર્ચના ગૌતમ સાથે મારપીટ થઇ હોવાનો આક્ષેપ અભિનેત્રીએ કર્યો છે. અર્ચના ગૌતમને લોકસભાની ઉમેદવારી આપવામાં આવી હતી. જોકે તે દિલ્હીના કોંગ્રેસ કાર્યલય પર પહોંચી ત્યારે તેને અને તેના પિતા…
- નેશનલ
ઉજ્જૈન રેપ કેસઃ આરોપીના પિતાએ પુત્રને ફાંસીની સજા આપવા માંગ કરી, કહ્યું- હું તેને મળવા ક્યાંય નહીં જાઉં
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમના પિતાએ તેના દિકરાને ફાંસીની સજા આપવા માંગ કરી હતી. આરોપીના પિતાએ કહ્યું કે તેના પુત્રને ફાંસીની સજા આપવામાં આવે, હું તેણે ક્યારેય મળવા નહિ જાઉં. જો મારો દીકરો ખરેખર ગુનેગાર હોય…
- નેશનલ
માસિક દરમીયાન વિદ્યાર્થીનીઓને મળશે રજા, મધ્ય પ્રદેશની યુનિવર્સિટીનો મોટો નિર્ણય
જબલપુર: મઘ્ય પ્રદેશની આ યુનિવર્સિટી દેશની પહેલી યુનિવર્સિટી હશે જ્યાં વિદ્યાર્થીનીઓના આરોગ્યને ધ્યાનમાં લઇને માસીક દરમીયાન તેમને રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના જબલપુરની ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટી (DNLU) એ વિદ્યાર્થીનીઓને માસિક દરમીયાન રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો…
- ઇન્ટરનેશનલ
સ્કોટલેન્ડમાં ખાલિસ્તાન સમર્થકોના તોફાનોભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારાની મુલાકાત લેવાથી રોક્યા
લંડનઃ બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા.ખાલિસ્તાન તરફી શીખ…