-  ટોપ ન્યૂઝ

5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થતા જ એલપીજી ગેસના ભાવમા વધારો, આજથી આ ભાવે મળશે સિલિન્ડર
નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, આજે 1લી ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 21 રૂપિયાનો વધારો કરવામાં કરવામાં આવ્યો છે. આજથી એટલેકે 1 ડિસેમ્બર, 2023 થીરાજધાની દિલ્હીમાં…
 -  આપણું ગુજરાત

મહિલા સમાનતાની વાત કાગળ પર જ! વર્કફોર્સમાં માત્ર આટલી જ ભાગીદારી
અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા અને આધુનિક ગણાતા શહેરો અમદાવાદમાં વસ્તી ગણતરીના આંકડા અનુસાર 1961માં કુલ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી 7% હતી. છ દાયકા વીતવા છતાં પણ શહેરની કુલ વર્ક ફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં માત્ર 6 ટકાનો વધારો નોંધાયો છે. એક અભ્યાસ અનુસાર…
 -  ટોપ ન્યૂઝ

હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેરળ, નાગાલેન્ડ અને તમિલનાડુને નોટિસ ફટકારી
નવી દિલ્હી: દેશભરમાં હેટ સ્પીચની વધતી ઘટનાઓના મામલામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેરળ, નાગાલેન્ડ અને તમિલનાડુને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને પૂછ્યું કે તેઓ જણાવે કે તેમણે નોડલ ઓફિસરની નિમણૂક કરી છે કે નહીં? સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી…
 -  આપણું ગુજરાત

અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ: ગુજરાત હાઇ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું છે મામલો?
અમદાવાદ: અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી કરતી પીઆઈએલને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે આઝાન માટેના સ્પીકરથી અવાજનું પ્રદૂષણ થતું નથી કારણ કે તે 10 મિનિટથી ઓછા સમય માટે જ ચાલે છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ…
 -  ટોપ ન્યૂઝ

ટનલમાંથી બચાવવામાં આવેલા દરેક કામદારને રૂ.1 લાખની મદદ, એક મહિનાની પેઈડ લીવ
દહેરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશી પાસે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને મંગળવારે સાંજે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જે બાદ તેમના પરિવારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. દેશભરમાં બચાવ દળની પ્રશંસા થઇ રહી છે. ઉત્તરાખંડ સરકારે 41 મજૂરો માટે 1…
 -  આપણું ગુજરાત

સુરતની સચિન GIDCની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ વિસ્ફોટ, 24 કામદારો દાઝ્યાં
સુરત: સુરતની સચિન GIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગઇકાલે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ફેકટરીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો, જેમાં 20થી વધુ કામદારો દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત કામદારોને કામદારોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ…
 -  ટોપ ન્યૂઝ

રાહુલ દ્રવિડ જ ભારતીય ટીમના કોચ બની શકે છે, BCCIએ કોન્ટ્રાક્ટ વધારવાની ઓફર કરી
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રાહુલ દ્રવિડને સિનિયર મેન્સ ટીમના કોચ તરીકે જાળવી રાખવા માંગે છે. ODI વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો હતો અને બોર્ડે તેમને ત્યાં સુધી કોઈ નવી ઓફર આપી ન હતી. નેશનલ…
 -  ટોપ ન્યૂઝ

ઇઝરાયલ-હમાસ યુદ્ધ: ભારતે યુએનમાં પેલેસ્ટિનિયનોને સમર્થન આપ્યું
હાલના ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે ભારતે પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ખુલીને પ્રતિક્રિયા આપી છે. યુએનના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ભારત અને પેલેસ્ટાઈન સાથે લાંબા સમયથી ચાલતા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મોટા…
 -  નેશનલ

ચીનમાં ફેલાતા રહસ્યમય તાવ અંગે કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી જાહેર કરી
નવી દિલ્હી: કોવિડ-19 પાનડેમિકમાંથી હજુ ઉભરી રહેલું સમગ્ર વિશ્વ ફરી એકવાર ચીનમાં ફેલાતા રહસ્યમય તાવ અને ન્યુમોનિયા બાબતે ચિંતિત છે. ચીનમાંથી મળી રહેલા અહેવાલો બાબતે ભારત સરકારે સાવધાનીના પગલા ભર્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે જો…
 
 








