- નેશનલ
હરિયાણામાં મોડી રાત્રે 2.6ની તીવ્રતાનો ભૂકંપ, રોહતક નજીક કેન્દ્ર
હરિયાણામાં રવિવારે મોડી રાત્રે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે રોહતક અને આસપાસના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રવિવારે રાત્રે 11.26 કલાકે 2.6ની…
- ટોપ ન્યૂઝ
મણીપુરના ચુરાચંદપુરમાં આજથી સંપૂર્ણ બંધનું એલાન, આદિવાસી સંગઠનોએ આપ્યું અલ્ટીમેટમ
મણિપુરમાં સ્થિતિ ફરી એકવાર બગડી રહી છે. મેઇતેઈ સમુદાયના બે વિદ્યાર્થીઓની હત્યા બાદ લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ચાર આરોપીઓની પણ ધરપકડ કરી હતી. ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) અને અન્ય આદિવાસી સંગઠનો…
- નેશનલ
જેએનયુ કેમ્પસમાં કથિત રીતે ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના અંગે એબીવીપીએ પ્રશાસનને પત્ર લખ્યો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) એ રવિવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) પ્રશાસનને પત્ર લખીને કેમ્પસની દિવાલો પર કથિત ‘રાષ્ટ્રવિરોધી’ સૂત્રો લખવાની ઘટનાની તપાસની માંગ કરી હતી. વિદ્યાર્થી સંગઠને વહીવટીતંત્રને એવી પણ માંગ કરી હતી…
- આમચી મુંબઈ
મુંબઇગરા આનંદો! CNG 3 રુપિયા અને PNG 2 રુપિયા સસ્તુ
મુંબઇ: મુંબગરાને હાશકારો આપે એવા સમાચાર આવી રહ્યાં છે. મહાનગર ગેસ લિમિટેડે એક મોટો નિર્ણય લઇ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં 3 રુપિયા અને પીએનજીના ભાવમાં 2 રુપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો…
- નેશનલ
ઈન્ડિગોની ફ્લાઈટમાં ડોક્ટરોએ કરી કમાલ
નવી દિલ્હીઃ 30 સપ્ટેમ્બરે ઈન્ડિગોની ફ્લાઈટ રાંચીથી દિલ્હી આવી રહી હતી. ફ્લાઈટ દરમિયાન અચાનક એક બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. બાળકને જન્મથી જ હૃદયની બીમારી હતી. જ્યારે ફ્લાઈટમાં બાળકને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ફ્લાઈટમાં…
- નેશનલ
પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ આજે બીજી ઑક્ટોબરે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે. વૈશ્વિક સ્તરે, ગાંધીજીની જન્મજયંતિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિના અવસર પર દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ…
- આમચી મુંબઈ
ભૂમી પૂજન 50, ખરેખર કામ થયા ત્રણ જ: મીરા-ભાયંદરના બંને વિધાનસભ્યો શું વિકાસના કામોનો માત્ર દેખાડો કરે છે?
મીરા-ભાયંદર: મીરા-ભાયંદરના સત્તાધારી પક્ષના વિધાનસભ્યો પ્રતાપ સરનાઇક અને ગીતા જૈને પાછલાં એક વર્ષમાં વાજતે-ગાજતે અનેક ભૂમી પૂજન કર્યા છે. પણ એમાંથી જાહેર કરવામાં આવેલ લગભગ 47 કામો હજી શરુ પણ કર્યા નથી. કેટલાંક કામો માટે મંજૂર કરવામાં આવેલ ફંડ હજી…
- આમચી મુંબઈ
લાલબાગના રાજાના ચરણોમાં ભક્તોની ભરપૂર ભેટ: દાનપેટીમાં આવ્યું સાડા ત્રણ કિલો સોનુ અને 64 કિલો ચાંદી
મુંબઇ: માનતા પૂરી કરનારા બાપ્પા તરીકે પ્રસિદ્ધ મુંબઇના લાલબાગના રાજાના દર્શન માટે આખા દેશમાં ભક્તોની ભીડ જામે છે. લાલબાગના રાજાના ચરણોમાં ભક્તોએ દસ દિવસમાં કરોડો રુપિયાનું દાન કર્યુ છે. માત્ર મુંબઇ જ નહીં પણ વિદેશી મહેમાનો પણ લાલબાગના રાજાના દર્શન…
- નેશનલ
હવે આવી ગઇ વંદે ભારત સ્લીપર ટ્રેન, જાણો લેટેસ્ટ અપડેટ
નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલય નવા વર્ષમાં દેશને મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. વંદે ભારત ટ્રેનોની ઝળહળતી સફળતા બાદ ભારતીય રેલવે હવે વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરશે. વંદે ભારત સ્લીપર ટ્રેન ફેબ્રુઆરી 2024 થી કાર્યરત થશે. વંદે ભારત સ્લીપર…
- નેશનલ
પીએમ મોદી આજે મિશન એમપી પર, ગ્વાલિયરથી કરોડોની ભેટ આપશે
ગ્વાલિયર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્વાલિયરની મુલાકાતે છે. તેઓ બપોરે 3 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ બપોરે 3.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મેળાના મેદાન પર પહોંચશે અને શિલાન્યાસ, ભૂમિપૂજન અને વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ નરેન્દ્ર મોદી…