- ભાવનગર
ભાવનગરના કલેક્ટર ઓફીસના ગેટ પર ખુરશી ઢાળીને બેસી ગયા! જાણો શું હતું કારણ?
ભાવનગર: સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સમય પર આવતા નથી, જેને કારણે સામાન્ય લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. આ અધિકારીઓ સામે ભાવનગર જિલ્લાના કલેક્ટરે ઉદાહરણરૂપ કાર્યવાહી (Bhavnagar Collector) કરી છે. કલેક્ટરે સોશિયલ…
- નેશનલ
દિલ્લીમાં 3 લાખ રખડતાં કૂતરાંને રાખવા સરકારે કરવો પડે 15 હજાર કરોડનો ખર્ચ, ભાજપનાં નેતાએ સુપ્રીમના આદેશની કાઢી ઝાટકણી
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતા શ્વાનોને પકડીને શેલ્ટરમાં શિફ્ટ કરવાના સુપ્રીમ કોર્ેે આપેલા નિર્દેશોનો પ્રાણીપ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના નિર્દેશો ટીકા કરી ચુક્યા છે. હવે ભાજપના નેતા અને એનિમલ રાઈટ્સ…
- નેશનલ
દિલ્હીના પ્રાણી પ્રેમીઓ માટે આશાનું કિરણ! શ્વાનોને હટાવવા મામલે CJIએ કહી આ વાત
નવી દિલ્હી: ગત સોમવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ આપ્યા હતાં કે દિલ્હી-એનસીઆરમાં તમામ રખડતા શ્વાનોને પકડીને શેલ્ટર્સમાં રાખવામાં (Relocation of Dogs from Delhi) આવે, કોર્ટે આ માટે આઠ અઠવાડિયાની ડેડલાઇન આપી છે. કોર્ટના આ ચુકાદા…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિત પરિવારે યુએસની કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કર્યો
વોશીંગ્ટન ડી સી: 12 જૂનના રોજ અમદવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, આ ભયાનક દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. એર ઇન્ડિયાનું આ વિમાન બોઇંગ ડ્રીમ 787 લાઈનર હતું, ત્યાર બાદ બોઇંગના વિમાનોમાં સલામતી મામલે સવાલો ઉભા…
- નેશનલ
વડાપ્રધાન મોદી આ તારીખે યુએસ મુલાકાતે જશે; ટેરીફ મામલે ટ્રમ્પને આપશે સીધો જવાબ?
નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરીફ લાદ્યા અને ભારતના અર્થ તંત્ર પર નકારાત્મક ટીપ્પણી કર્યા બાદ ભારત અને યુએસના સંબંધોમાં તિરાડ આવતી જણાઈ રહી છે. વડાપ્રધાન મોદીએ હજુ સુધી ટ્રમ્પને સીધો જવાબ આપ્યો નથી, એવામાં અહેવાલ…
- નેશનલ
પ્રિયંકા ગાંધીના નિવેદન મુદ્દે ઈઝરાયલે આપ્યો જવાબ, અમે આતંકવાદીઓને માર્યાં છે…
નવી દિલ્હી: છેલ્લા 22 મહિનાથી ગાઝામાં સતત હુમલા કરીને ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિઝ (IDF) પેલેસ્ટિનિયન નાગરીકોનો નરસંહાર કરી રહી છે, ઇઝરાયલની નાકાબંધીને કારણે દવા અને ખોરાકના અભાવે લાખો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ઇઝરાયલના અમાનવીય વલણની દુનિયાભરમાં ટીકા થઇ રહી…
- નેશનલ
આવા કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા? જાણો શું છે મામલો
નવી દિલ્હી: ભારતની જેલોમાં ક્ષમતા કરવા ઘણાં વધુ કેદીઓને રાખવામાં આવ્યા હોવાના અહેવાલ અગાઉ પ્રકશિત થઇ ચુક્યા છે, આવી જેલોમાં ઘણાં દોષિતો તેમની સજા પૂરી થયા બાદ પણ કેદ હોય એવા કિસ્સાઓ પણ બન્યા છે. એવામાં આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે…
- નેશનલ
રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના ક્યા આદેશ સામે લીધો વાંધો ? શું કરી ટીકા ?
નવી દિલ્હી: ગઈ કાલે સોમવારે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતાં કે દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતા શ્વાનોને પકડવામાં આવે અને શેલ્ટર ફેસિલિટીમાં રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશોનું ઘણા લોકોએ સ્વાગત કર્યું છે, જ્યારે પ્રાણીપ્રમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે, સોશિયલ મડિયા…
- નેશનલ
સોના પર કોઈ ટેરિફ નહીં લાગે; બજારમાં ઉથલપાથલ વચ્ચે ટ્રમ્પની જાહેરાત
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો લાગી રહી હતી કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોના પર ભારે ટેરીફ લાગુ કરી શકે છે. જેને કારણે બુલિયન માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો. એવામાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે સોના પર કોઈ…