-  ટોપ ન્યૂઝ

મહુઆ મોઈત્રા અંગે એથિક્સ કમિટિનો રિપોર્ટ આજે ગૃહમાં રજૂ થઈ શકે છે, સાંસદ પદ પર ખતરો
નવી દિલ્હી: ‘કેસ ફોર ધ ક્વેરી’ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની સંડોવણી અંગે એથિક્સ કમિટિનો રિપોર્ટ આજે શુક્રવારે નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદના સૂત્રોએ આ માહિતી આપી. અગાઉ આ અહેવાલ 4 ડિસેમ્બરે લોકસભામાં રજૂ થનાર ગૃહના…
 -  નેશનલ

Weather Update: બિહાર-ઝારખંડમાં વરસાદનું એલર્ટ, ઠંડી પણ વધશે
નવી દિલ્હી: દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડી વધવાની આગાહી છે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના મેદાન વિસ્તારોના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન…
 -  ટોપ ન્યૂઝ

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અંગે સસ્પેન્સ: વસુંધરા રાજે દિલ્હી પહોંચ્યા, જે.પી. નડ્ડા સાથે મુલાકાત
જયપુર: રાજસ્થાનમાં વડા પ્રધાન પદનું સૂકાન કોને સોંપાશે આ વાતને લઇને મનોમંથન અને બેઠકો ચાલી રહી છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે બુધવારે મોડી રાતે દિલ્હી પહોંચી ગયા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વસુંધરા રાજેએ…
 -  ટોપ ન્યૂઝ

અમેરિકાની નેવાડા યુનિવર્સિટીમાં ગોળીબારમાં 3ના મોત, હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો
લાસ વેગસ: અમેરિકામાં વધુ એક વાર ગોળીબારની ઘટના બની છે. લાસ વેગાસ પાસે આવેલી નેવાડા યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર શકમંદ…
 -  આપણું ગુજરાત

ખેડા સીરપકાંડ: વધુ એકનું મોત, મૃત્યુઆંક 6 પર પહોંચ્યો
અમદાવાદ: રાજ્યભરમાં ચકચાર ફેલાવનાર નડિયાદ સીરપકાંડમાં કેસમાં વધુ એક મોત થયું છે. આ સાથે જ આ કાંડમાં મોતનો આંકડો 6 પર પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ 72 વર્ષીય મૃતક આ કેસમાં સંડોવાયેલા એક આરોપીનો પિતા છે. હજુ પણ આ…
 -  મહારાષ્ટ્ર

વિદ્યાર્થીઓ અડધી રાત સુધી જાગે છે, ઊંઘનું ગણીત જાણીને શાળાનો સમય નક્કી કરો: રાજ્યપાલની સૂચના
મુંબઇ: બદલતી જીવનશૈલી પ્રમાણે બધાની જ સ્લીપીંગ પેટર્ન પણ બદલાઇ છે. બાળકો અડધી રાત સુધી જાગતા હોય છે અને સ્કૂલને કારણે તેમને જલદી ઉઠવું પડે છે. જેને કારણે તેમની ઊંઘ પૂરી થતી નથી. બાળકોને સારી ઊંઘ મળે તેને ધ્યાનમાં રાખીને…
 -  ટોપ ન્યૂઝ

‘અપરિણીત’ મહિલા સેરોગસીથી માં બની શકે છે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રન પાસે જવાબ માંગ્યો
નવી દિલ્હી: સરોગસી એક્ટના નિયમોને પડકારતી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રિમ કોર્ટ એ ચકાસવા સંમત થઈ છે કે શું એક અવિવાહિત મહિલાને સરોગસીની મંજૂરી આપી શકાય? જસ્ટિસ બી.વી. નાગરથ્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે આ…
 -  ટોપ ન્યૂઝ

ભૂલ કે કૌભાંડઃ યુકો બેંકના ખાતાધારકોના ખાતામાં અચાનક 820 કરોડ રૂપિયા જમા થયા
મુંબઈ: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક કેસમાં એફઆઈઆર નોંધી છે જેમાં 10 અને 13 નવેમ્બરની વચ્ચે યુકો બેંકના 41,000 ખાતાધારકોના ખાતામાં અચાનક 820 કરોડ રૂપિયાની રકમ જમા થઇ હતી. આ કિસ્સામાં, જ્યાં એક તરફ આ રકમ ખાતાઓમાં જમા…
 -  વેપાર

Zerodhaના સ્થાપક નીતિન કામથે પ્લેટફોર્મમાં ટેક્નિકલ ખામી અંગે માફી માગી
મુંબઈ: સ્ટોક બ્રોકિંગ પ્લેટફોર્મ Zerodhaના સ્થાપક અને સીઈઓ નીતિન કામથે કાઈટ(Kite) વેબ પ્લેટફોર્મમાં ટેકનિકલ ખામીઓ અંગે માફી માગી છે. તકનીકી ખામીઓને કારણે યુઝર્સને કાઈટ વેબ પ્લેટફોર્મ પર લૉગિન કરવામાં તકલીફ પડી હતી. તાજેતરમાં, ઘણા વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ…
 -  ઇન્ટરનેશનલ

યુક્રેનમાં ચેર્નોબિલ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ, ઝાપોરિઝ્ઝિયા પ્લાન્ટમાં પાવર કટ
ક્યિવ: યુક્રેને શનિવારે જણાવ્યું હતું કે ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટ સાથે તેની વીજળી ગ્રીડને જોડતી બે પાવર લાઇન રાતોરાત કાપી નાખવામાં આવી હતી, જેનાથી પ્લાન્ટમાં અકસ્માત થવાનું જોખમ ઉભું થયું હતું. ગયા વર્ષે રશિયન દળોએ પ્લાન્ટ કબજે કર્યા બાદથી આ પ્લાન્ટ…
 
 








