- નેશનલ

કાર ચાલકની સામાન્ય બેદરકારીએ ક્રિકેટરનો જીવ લીધો, જુઓ ચોંકાવનારા CCTV ફૂટેજ
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લાના આશાસ્પદ ક્રિકેટર ફરીદ હુસૈનનું એક માર્ગ અકસ્માતમાં મોત થતા વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે, જેમાં જોવા મળે છે કે સામાન્ય લાગતી બેદરકારી કોઈનો જીવ લઇ શકે…
- નેશનલ

‘ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ…’ ગાવું મતલબ વગરનું છે! સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: દેશની શાળાઓમાં લાખો વિદ્યાર્થીઓ ‘ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર..’ શ્લોક બોલીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે. એવામાં એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ શ્લોક બોલવો મતલબ વગરનું હોવાનું કહ્યું. ગુજરાતમાં શિક્ષકોને આપવામાં આવતા ઓછા…
- Top News

‘જ્યાંથી સારી ડીલ મળે ત્યાંથી પેટ્રોલિયમ ખરીદીશું’ ભારતનો ટ્રમ્પને જવાબ
મોસ્કો: ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદી રહ્યું હોવાથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા છે, તેમણે ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ ઝીંક્યો છે. રશિયાએ તાજેતરમાં કહ્યું હતું કે તે ભારતને પેટ્રોલિયમનો પુરવઠો પૂરું પડતું રહેશે. એવામાં ભારતે સ્પષ્ટતા કરી…
- નેશનલ

કોલિંગ અને ઇન્ટરનેટ અચાનક ઠપ! આ ટેલિકોમ કંપનીનું નેટવર્ક ડાઉન…
મુંબઈ: આજે દેશમાં હજારો લોકોમાં ફોનમાંથી નેટવર્ક ગાયબ થઇ ગયું હતું. અહેવાલ મુજબ આજે એરટેલનું નેટવર્ક ફરીથી ડાઉન થઈ ગયું છે. ખાસ કરીને મોટા શહેરોના યુઝર્સને વધુ તકલીફ (Airtel Network down) પડી હતી. ટેક ક્રેશને પર નજર રાખતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર(Down…
- નેશનલ

નોઇડા દહેજ હત્યા કેસ: ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપી પતિને પોલીસે ગોળી મારી…
નોઇડા: ઉત્તર પ્રદેશના નોઈડામાં દહેજ માટે સાસરિયાઓએ 28 વર્ષીય મહિલાની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો (Noida dowry murder case) છે. આ મામલે પોલીસે મૃતક મહિલા નિક્કીના પતિ વિપિન ભાટીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ વિપિને આજે કસ્ટડીમાંથી ભાગવાનો…
- સ્પોર્ટસ

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી; સોશિયલ મીડિયા પર લખી ઇમોશનલ પોસ્ટ
રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના વધુ એક દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી છે. ટેસ્ટ ક્રિકેટના ધુરંધર ખેલાડી ચેતેશ્વર પૂજારા(Cheteshwar Pujara)એ આજે રવિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે. ચેતેશ્વર પૂજારાએ…
- Top News

બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશો યોગી આદિત્યનાથની બાયોપિક જોશે! જાણો શું છે વિવાદ
મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ ‘અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી’(Ajey: The Untold Story of a Yogi)નું ટ્રેઇલર રિલીઝ થઇ ચુક્યું છે, તેમના સમર્થકો ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. રિલીઝ પહેલા આ ફિલ્મ…
- નેશનલ

દહેજ માટે સાસરિયા બન્યા હેવાન: દીકરા અને બહેન સામે મહિલાને જીવતી સળગાવી
નોઇડા: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. દહેજ માટે પતિ અને સાસરિયાઓએ મળીને 28 વર્ષીય મહિલાની હેવાનિયત પૂર્વક હત્યા કરી નાખી. મહિલાને તેના દીકરા અને તેની બહેનની સામે જીવતી સળગાવી દીધી. મહિલાના પતીની ધરપકડ કરવામાં…
- Top News

રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બન્યું: યુક્રેને રશિયન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો!
કિવ/મોસ્કો: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન અને રશિયા રોકવા માટે બંને દેશના રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટો કરી રહ્યા છે, એવામાં યુદ્ધ વધુ ભીષણ થતું જણાઈ રહ્યું છે. અહેવાલ મુજબ યુક્રેને ડ્રોન દ્વારા રશીયાના એક ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો…









