- નેશનલ
હરિયાણાના નૂંહમાં હિંસા મામલે કોંગ્રેસના વિધાન સભ્ય મમ્મન ખાનની ધરપકડ
હરિયાણાના મેવાત જીલ્લાના નૂંહમાં થયેલા કોમી રમખાણ મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના વિધાનસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સંબંધમાં નોંધાયેલી કેટલીક એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે. ગયા અઠવાડિયે નૂહ પોલીસે…
- ટોપ ન્યૂઝ
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં વધુ એક જવાન શહીદ, બે આતંકવાદીઓ ઠાર
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડુલ જંગલોમાં સતત ત્રીજા દિવસે પણ આતંકવાદીઓ ઠાર કરવા સેનાનું ઓપરેશન ચાલુ છે. સુત્રોના જણાવ્યા મુજબ સેના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન એન્કાઉન્ટરમાં ઘાયલ વધુ એક જવાન શહીદ થયો છે. આ સાથે આ…
- નેશનલ
‘દોષિત ઠરેલા નેતા પર 6 વર્ષ પ્રતિબંધ નહિ પણ…’ એમિકસ ક્યુરીનો SCમાં અહેવાલ
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એમિકસ ક્યૂરી વિજય હંસારિયાએ દોષિત નેતાઓને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકવાની અરજી પર તેમનો 19મો અહેવાલ દાખલ કર્યો હતો. એમિકસ ક્યૂરીએ રિપોર્ટમાં એ મુદ્દાને સમર્થન આપ્યું કે જો કોઈ નેતા દોષિત હોય તો તેના પર…
- નેશનલ
“તેઓ સનાતનને ભૂંસી નાખીને દેશને ફરીથી ગુલામીમાં ધકેલી દેવા માંગે છે” વડા પ્રધાન મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની બીના રિફાઈનરીમાં પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ અને રાજ્યમાં 10 ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ સાથે રેલીને સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું કે સનાતનને ભૂંસી નાખીને તેઓ દેશને…
- નેશનલ
આપણા જવાનો પર ગોળીઓ વરસી રહી હતી, ત્યારે પીએમ પર ફૂલોની વર્ષા થઈ રહી હતીઃ સંજય રાઉત
ગઈ કાલે બુધવારે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી શહીદ થયા હતા, જેના કારણે લોકોમાં દુ:ખ અને રોષની લાગણી છે. કાલે બુધવારે કાશ્મીરથી આ સમાચાર આવ્યા, ત્યારે બીજેપી હેડક્વાર્ટરમાં G-20 ના સફળ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હવે વાહનો પર ‘એપ્લાય ફોર રજીસ્ટ્રેશન’ જોવા નહિ મળે, આજથી નવા નિયમો લાગુ
ગુજરાતમાં આરટીઓના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, હવેથી ગુજરાતમાં વાહનો પર ‘એપ્લાય ફોર રજીસ્ટ્રેશન’ લખેલી પ્લેટ નહિ જોવા મળે, આજથી એટલે કે 14 સપ્ટેમ્બરથી લાગુ થઇ રહેલા નવા નિયમ મુજબ વાહનની ડિલિવરી ગ્રાહકને કરવામાં આવશે એમાં શોરૂમ સંચાલકે નંબર…
- નેશનલ
મોનુ માનેસરે 8 દિવસ પહેલા જુનૈદ-નાસિરને જીવતા સળગાવવાનો પ્લાન બનાવ્યો હતો, પૂછપરછમાં ખુલાસો
ગૌરક્ષક મોનુ માનેસરની મંગળવારે હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જુનૈદ-નાસિર હત્યા કેસ સંદર્ભે રાજસ્થાન પોલીસ મોનુને માનેસરની કસ્ટડી લીધી હતી. સુરક્ષાના કારણોસર તેને ભરતપુરના મથુરા ગેટ પોલીસ…
- નેશનલ
કેરળમાં નિપાહ વાયરસના 5 કેસ, સંપર્કમાં આવેલા 700 લોકોમાંથી 77 હાઈ રિસ્ક પર
કેરળમાં ગઈકાલે બુધવારે નિપાહ વાયરસના ચેપનો વધુ એક કેસ નોંધાતા રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે. આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપનો ફેલાવાને…
- નેશનલ
ક્રિમિનલ કેસના મીડિયા ટ્રાયલ પર સુપ્રીમ કોર્ટે કડક દાખવ્યું, ગૃહ મંત્રાલયને 2 મહિનામાં ગાઈડલાઈન્સ બનાવવા
સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 2 મહિનાની અંદર ફોજદારી કેસોમાં મીડિયા બ્રીફિંગ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે પક્ષપાતી રિપોર્ટિંગને કરને લોકો માની બેસે છે કે આરોપીએ ગુનો કર્યો…
- નેશનલ
‘ચીને લદ્દાખની 4067 Sqkm જમીન હડપ કરી લીધી’ સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર વિરુદ્ધ SCમાં જશે
જૂન 2020માં ગલવાન અથડામણ બાદથી ભારત અને ચીનની સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ચીનનું સૈન્ય ભારતીય સીમામાં ઘૂસીને કબજો જામવી બેઠું છે, આ આરોપોએ કેન્દ્ર સરકાર સતત નકારી રહી છે. ત્યારે હવે બીજેપી…