- નેશનલ
રામ મંદિરના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ થશે! જસ્ટિસ ચંદ્રચુડના નિવેદનથી વિવાદ
નવી દિલ્હી: તાજેતરમાં એક ઈન્ટરવ્યું દરમિયાન અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગેના ચુકાદા અંગે ટીપ્પણી કરીને ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે વિવાદનો મધપુડો છંછેડ્યો છે. વર્ષ 2019 માં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આપેલા આ ચુકાદા સામે ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં…
- ઇન્ટરનેશનલ
Gen-Zની આંધી આફ્રિકામાં પહોંચી, વધુ એક દેશની સરકારને કરી દીધી ઘરભેગી
એન્ટાનાનારીવો: ભારે વિરોધ પ્રદર્શનોને કારણે આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા ટાપુ દેશ માડાગાસ્કરની સરકાર પડી ભાંગી છે. વીજળી અને પાણીની અછતના મુદ્દે તાજેતરમાં ભારે પ્રદર્શનો થયા હતાં. લોકોના દબાણને કારણે રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિનાએ સરકારનું વિસર્જન કરવાની ફરજ (Gov Resolved in Madagascar)…
- ઇન્ટરનેશનલ
PoKમાં પાકિસ્તાન સરકાર સામે વિરોધ; સેનાના ગોળીબારમાં બેના મોત, 22થી વધુ ઘાયલ
મુઝફ્ફરાબાદ: પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી પ્રદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ગઈ કાલે હાજારો લોકો વિવિધ માંગો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતાં, આ દરમિયાન પાકિસ્તાની સેનાએ પ્રદર્શનકારીઓ પર…
- T20 એશિયા કપ 2025
‘ક્રિકેટ જગતમાં ભારત મજાક બનીને રહી જશે’, પાકિસ્તાનના આ ખેલાડીએ કરી બહિષ્કારની અપીલ
દુબઈ: એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ સેરેમની દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ચેમ્પિયન ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, ત્યાર બાદ નકવીએ ટ્રોફી અને મેડલ મેદાનની…
- ઇન્ટરનેશનલ
કતાર પર મિસાઈલ હુમલા બદલ નેતન્યાહૂએ માફી માંગી! જાણો વ્હાઇટ હાઉસમાં શું થયું…
વોશિંગ્ટન ડી સી: ઇઝરાયલ ગાઝામાં છેલ્લા બે વર્ષથી સામાન્ય નાગરીકોનો નરસંહાર કરી રહ્યું છે, આ દરમિયાન ઈઝરાયેલ મધ્ય પૂર્વના પાંચ દેશો પર હુમલો કરી ચુક્યું છે. ગત 9 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલે કતારના દોહામાં મિસાઈલ વડે હુમલો કર્યો હતો, હવે ઇઝરાયલના…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરમાં સેનાના કેમ્પમાં ગ્રેનેડ બ્લાસ્ટ; એક જવાન શહીદ…
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ સબડિવિઝનના દ્રાબા વિસ્તારમાં આવેલા સેનાના રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયનના કેમ્પમાં સોમવારે સાંજે સોમવારે આકસ્મિક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં સેનાના એક જવાન શહીદ થયો છે, જયારે એક જવાન ઘાયલ થયો છે. અહેવાલ મુજબ કેમ્પની અંદર એક…
- નેશનલ
લદ્દાખી લોકોને રાષ્ટ્રવિરોધી કહેવા બદલ કેન્દ્ર સરકાર માફી માંગે: લેહ એપેક્સ બોડીનો સ્પષ્ટ સંદેશ…
નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા લદ્દાખ હિંસા બાદ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર સાથે વાતચીત સ્થગિત રહેશે, લદાખને રાજ્યનો દરજ્જો અપાવવા માટે અંદોલન ચલાવી રહેલા સંગઠન લેહ એપેક્સ બોડીએ (LAB) આ અંગે જાહેરાત કરી છે. લેહ…
- ઇન્ટરનેશનલ
યુએસમાં વિદેશી ફિલ્મો પર 100% ટેરિફ લાગશે! ટ્રમ્પની જાહેરાતથી ખળભળાટ…
લોસ એન્જલસ: આ વર્ષે જાન્યુઆરીમાં બીજી વાર યુએસ રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ મામલે સતત ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે, જેની માઠી અસર વૈશ્વિક વેપાર પર પડી રહી છે. એવામાં તેમણે સોમવારે એક મોટી જાહેરાત કરી હતી, જેની…
- નેશનલ
કેનેડાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું! થશે કડક કાર્યવાહી
ઓટાવા: અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની ગેંગના કેટલાક સભ્યો વિદેશમાં રહીને ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. આ ગેંગની સામે ભારતમાં તો કાર્યવાહી થઇ જ રહી છે, એવામાં કેનેડા સરકારે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે કડક નિર્ણય લીધો છે.…