- નેશનલ

લેહમાં કર્ફ્યુની જાહેરાત: લેફ્ટનન્ટ ગવર્નરે ષડ્યંત્રની શંકા વ્યક્ત કરી
લેહ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ચાલી રહેલા અંદોલને આજે હિંસકરૂપ ધારણ કર્યું છે. આજે પ્રદેશમાં ઠેરઠેર પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓ બની હતી. ભીડને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ પણ…
- નેશનલ

CBSE એ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો; જાણો ક્યારથી શરુ થશે પરીક્ષા
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2026 માં માટે 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો અંદાજિત કાર્યક્રમ જાહેર કર્યો છે. CBSE બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરુ થશે અને 15 જુલાઈ સુધી ચાલશે. બોર્ડે ધોરણ 10 અને…
- સ્પોર્ટસ

અભિષેક શર્મા રોહિત શર્માનું સ્થાન લેશે? BCCIના સિલેક્ટર્સ આ મુદ્દે વિચાર કરી રહ્યા છે
મુંબઈ: એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટર અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કરીને લોકો દિલ જીતી લીધા છે. ટુર્નામેન્ટની 4 મેચમાં અભિષેકે 43.25ની એવરેજથી 173 રન બનાવ્યા છે, પાકિસ્તાન સામેની બંને મેચમાં ટીમને જીત અપાવવા અભિષેકે મહત્વનું ભૂમિકા ભજવી…
- નેશનલ

લદ્દાખમાં હિંસાથી સોનમ વાંગચુક દુઃખી; ઉપવાસ તોડીને યુવાનોને હિંસા રોકવા અપીલ કરી
લેહ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ચાલી રહેલા અંદોલને હિંસકરૂપ ધારણ કર્યું છે. પ્રદેશમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, કેટલીક જગ્યાએ પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓ બની છે. પોલીસ પ્રદર્શનકારીઓને કાબુમાં…
- નેશનલ

“આઈ લવ મોહમ્મદ ” લખતા FIR! ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા ગંભીર સવાલો
શ્રીનગર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં બરાવફાત (ઈદ મિલાદ-ઉન-નબી) ના જુલુસ દરમિયાન રસ્તાઓ પર “આઈ લવ મોહમ્મદ” લખેલા બોર્ડ લગાવવા બદલ પોલીસે FIR નોંધતા વિવાદ છેડાયો છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા ઉત્તર પ્રદેશ પોલીસની આ કાર્યવાહી સામે સખત વાંધો…
- નેશનલ

લાખો રેલ્વે કર્મચારીઓની દિવાળી સુધરી! કેન્દ્ર સરકારે આટલા કરોડની બોનસ રકમ મંજુર કરી
નવી દિલ્હી: નવરાત્રીના પહેલા દિવસથી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)ના નવા સ્લેબ લાગુ કરીને કેન્દ્ર સરકારે લોકોના ખિસ્સા પર દબાણ ઓછું કર્યું છે. હવે દિવાળી નજીક આવી રહી છે એ પહેલા કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વનો નિર્ણય કર્યો છે, જેને કારણે લાખો રેલ્વે…
- Uncategorized

‘મારે ડૉક્ટર નથી બનવું’, NEETમાં 99.99 પર્સન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું
ચંદ્રપુર: દેશની ટોચની મેડીકલ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે લાખો વિદ્યાર્થીઓ રાતદિવસ મહેનત કરતા હોય છે. વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે આ પરીક્ષા પાસ કરીને ડોકટર બનવું. એવામાં મહારાષ્ટ્રમાં એક ગંભીર ઘટના બની…
- શેર બજાર

ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું! સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઘટાડો
મુંબઈ: આજે અઠવાડિયાના બીજા ટ્રેડીંગ દિવસે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્ષ સેન્સેક્સ 57.87 પોઈન્ટ (0.07%) ના ઘટાડા સાથે 82,102.10 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 ઇન્ડેક્સ પણ 32.85 પોઈન્ટ (0.13%)…
- T20 એશિયા કપ 2025

‘મેચ હાર્યા પણ યુદ્ધ જીત્યા.’ પાકિસ્તાની ક્રિકેટર હારિસ રૌફની પત્નીની પોસ્ટ વાયરલ
દુબઈ: એશિયા કપ 2025 ના સુપર 4 સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટથી પછાડ્યું, આ ટુર્નામેન્ટમાં ભારત સામે પાકિસ્તાનની આ બીજી હાર હતી. છતાં પાકિસ્તાનના ખેલાડીઓ હરકતો નથી છોડી રહ્યા. બીજી મેચમાં હારીસ રૌફે ભરતીય…









