- નેશનલ
ઉપરાષ્ટ્રપતિ ધનખરે સંસદની નવી ઇમારત પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ખડગે ગેરહાજર રહ્યા
દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખરે આજે નવા સંસદ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, આ સાથે પ્રથમ વખત નવા સંસદ ભવન પર ત્રિરંગો લહેરાયો છે. નોંધનીય છે કે આવતીકાલે સોમવારથી સંસદનું વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. અહેવાલો…
- સ્પોર્ટસ
Diamond League 2023: નીરજ ચોપરા ઈતિહાસ રચવાથી માત્ર 0.44 સેમી દૂર રહ્યો
ભારતના સુપરસ્ટાર જેવેલીન થ્રો ખેલાડી નીરજ ચોપરા પ્રતિષ્ઠિત ડાયમંડ લીગની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો. યુએસએના ઓરેગોનમાં આયોજિત ડાયમંડ લીગ ટુર્નામેન્ટ દરમિયાન શનિવારે રાત્રે નીરજ ચોપરાએ તેના બીજા પ્રયાસમાં 83.80 મીટર દુર જેવેલીન ફેંક્યું હતું, આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. પરંતુ…
- આપણું ગુજરાત
કોવિડ બાદ ગુજરાતમાં એન્ટીડિપ્રેસન્ટના વેચાણમાં 35 ટકાનો વધારો નોંધાયો
કોવિડ-19 પાનડેમિકે દુનિયાભરના લોકોની જીવનશૈલી અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચાડી છે. કોવીડ સમયગાળા બાદ ભારતમાં પણ ડિપ્રેસન અને એન્ક્ઝાઈટીના કેસમાં વધારો નોંધાયો છે, એવામાં જાહેર થયેલા એક અહેવાલમાં ગુજરાત અંગે ચિંતાજનક માહિતી સામે આવી છે. કોવીડ બાદ ગુજરાતમાં એન્ટીડિપ્રેસન્ટ્સ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘ મહેર: દક્ષિણ અને મધ્ય ગુજરાત માધ્યમ વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ હજુ કોરા
લાંબી રાહ જોવડાવ્યા બાદ ગુજરાત પર ફરી મેઘરાજાની કૃપા વરસી છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો હતો. આજે રવિવાર સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં સૌથી…
- નેશનલ
લખનઉથી અબુ ધાબી જઈ રહેલા વિમાનનું દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ
ગઈ કાલે શનિવારે રાત્રે લખનઉથી અબુ ધાબી જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ટેકનિકલ સમસ્યા થતા દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ વિમાનના હાઈડ્રોલિક્સે કામ કરવાનું બંધ કરી દીધું, ત્યારબાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી એરપોર્ટ…
- આપણું ગુજરાત
ગોંડલમાં દરગાહમાં જમ્યા બાદ બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત, ઊલ્ટી થયા બાદ બન્નેએ દમ તોડ્યો
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક દરગાહમાં જમ્યા બાદ બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત નીપજતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેતા મકવાણા પરિવારના બે બાળકો રોહિત મકવાણા (ઉં.વ.3) અને હરેશ મકવાણા (ઉં.વ.13) ગઈ કાલે શુક્રવારે…
- આપણું ગુજરાત
સરદાર સરોવર ડેમમાં પાણીની મબલક આવક, 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા
મધ્યપ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ રહી છે. આજે સવારે 8 વાગ્યે સરદાર સરોવર ડેમની સપાટી 135.65 મીટરથી વધુ નોંધાઈ હતી, માટે સાવચેતીના ભાગરૂપે અત્યારે ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યાર…
- નેશનલ
Cheetah project: સરકાર ચિત્તા પ્રોજેક્ટના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે, અધિકારીઓએ આપી જાણકારી
ભારતના ચિત્તા પ્રોજેક્ટને આવતીકાલે 17મી સપ્ટેમ્બરના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આ પ્રોજેક્ટ ચાલુ થયા બાદથી જ વિવાદથી ઘેરાયેલો રહ્યો છે, એક બાદ એક 8 ચિત્તાના મોત થયા હતા. એવામાં હવે સરકાર…
- નેશનલ
હિમાચલના સીએમ સુખુએ પર્સનલ બેંક ખાતામાંથી 51 લાખ રૂપિયા રાહત કોશમાં દાન કર્યા
આ વર્ષનું ચોમાસુ હિમાચલ પ્રદેશ માટે આફતરૂપ રહ્યું, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, રાજ્યને હાજારો કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. એવામાં મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ આપત્તિમાંથી બહાર આવી રહેલા રાજ્યના લોકો માટે એક દાખલો બેસાડ્યો છે.…
- નેશનલ
ઈન્સ્ટન્ટ લોન એપ્સ પર ભારત સરકાર લગાવશે પ્રતિબંધ, ગૂગલ અને એપલને આપ્યા આદેશ
ઈન્ટરનેટ પર ઈન્સ્ટન્ટ લોન આપતી એપ્સનો રાફડો ફાટ્યો છે આ સાથે સાથે સાઈબર ફ્રોડના કેસમાં પણ વધારો થયો છે. તાજેતરના અહેવાલો મુજબ ભારતમાં તમામ પ્રકારની ઇન્સ્ટન્ટ લોન એપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ માટે સરકારે ગૂગલ અને એપલને આદેશ આપ્યા…