- સ્પોર્ટસ

ઇંગ્લેન્ડ સામે શ્રેષ્ઠ પ્રદર્શન છતાં આ ખેલાડીઓને એશિયા કપમાં સ્થાન નહીં મળે! આ ખેલાડીઓને મળી શકે તક
મુંબઈ: T20 ફોર્મેટમાં રમાનાર એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરના રોજથી થવાની છે, આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આવીકાલે 19 ઓગસ્ટના રોજ કરવામાં આવી શકે છે. એ પહેલા બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના સિલેક્ટર્સ ખેલાડીઓના નામ પર વિચાર-વિમર્શ…
- આમચી મુંબઈ

મુંબઈમાં ધોધમાર વરસાદ; ટ્રેન-ફ્લાઇટ સર્વિસ પ્રભાવિત, જાણો ક્યાં કેટલો વરસાદ
મુંબઈ: મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ગત રાત્રે પણ સતત વરસાદ વરસતો રહ્યો જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજે પણ મુંબઈમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ આજે સોમવારે…
- શેર બજાર

શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ અને નિફ્ટીમાં બમ્પર ઉછાળો
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં મોટા ઉછાળા સાથે ખુલ્યું, બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ બમ્પર ઉછાળા સાથે 81300 ની સપાટીને પાર ખુલ્યો, આજે સેન્સેક્સ 718 પોઈન્ટ વધીને 81315 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જનો નિફ્ટી 306…
- નેશનલ

દિલ્હીની શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પોલીસતંત્ર દોડતું થયું
નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની શાળા અને કોલેજોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીની ઘટનાઓ બની છે. આજે સોમવારે ફરી એકવાર દિલ્હીની શૈક્ષણિક સંસ્થાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. દ્વારકા વિસ્તારની બે શાળા અને એક કોલેજને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ…
- નેશનલ

PMOનું સરનામું બદલાવા જઈ રહ્યું છે! સાઉથ બ્લોકથી આ જગ્યાએ શિફ્ટ થશે
નવી દિલ્હી: હાલ ભારતના વડાપ્રધાનનું કાર્યાલય દિલ્હીના સાઉથ બ્લોકમાં આવેલું છે, પરંતુ PMOનું સરનામું આવતા મહિનાથી બદલાવા જઈ રહ્યું છે. અહેવાલ મુજબ આવતા મહિનાથી PMO એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં શિફ્ટ થશે. હવે નવું PMO વડાપ્રધાનના નિવાસસ્થાનની નજીક હશે. સૂત્રોના જણાવ્યા અમુજબ સેન્ટ્રલ…
- નેશનલ

NCERTએ નવા મોડ્યુલમાં ભાગલા માટે ઝીણાને જવાબદાર ઠેરવ્યા, તો કોંગ્રેસ અને ઓવૈસીએ વિરોધ કેમ કર્યો?
નવી દિલ્હી: મોદી સરકારની નવી શિક્ષણ નીતિ હેઠળ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) સિલેબસમાં ધરખમ ફેરફાર કરી રહી છે. NCERT દ્વારા ધોરણ 6-8 ના વર્ગો માટે પાર્ટીશન રિમેમ્બરન્સ ડે માટે એક ખાસ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે,…
- નેશનલ

ભારત જોડો યાત્રાની જેમ મતદાર અધિકાર યાત્રા પણ રાહુલ ગાંધીને ફળશે?
પટના: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અગાઉની ચૂંટણીઓમાં થયેલી કથિત ‘વોટ ચોરી’ અને હાલ બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો મુદ્દો જોરશોરથી ઉપાડી રહ્યા છે. તાજેતરમાં તેમણે કાગળ પર મૃત જાહેર કરાયેલા મતદારો સાથે ‘ચાય…
- મનોરંજન

બૉક્સ ઓફિસ પર રજનીકાંતની આંધી! કુલી ફિલ્મે આટલા કરોડ કમાયા, ‘વોર 2’ પાછળ છૂટી…
મુંબઈ: સ્વતંત્રતા દિવસના આગળના દિવસે સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મ રિલીઝ થઇ. દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતની ‘કુલી’ અને ઋતિક રોશન અને જુનિયર એનટીઆર સ્ટાર ફિલ્મ ‘વોર 2’. વોર-2ને પછાડીને કુલીએ બોક્સ ઓફીસ પર બાજી મારી છે, માત્ર ત્રણ દિવસમાં કુલીનું વર્લ્ડ…
- નેશનલ

એલ્વિશ યાદવના ઘર પર 25 રાઉન્ડ ગોળીબાર; ઘટના પાછળ કોનો હાથ?
ગુરુગ્રામ: વિવાદોમાં ઘેરાયેલા યુટ્યુબર એલ્વિશ યાદવના હરિયાણાના ગુરુગ્રામ સ્થિત ઘર પર ફાયરિંગ થવાની ઘટના (Firing on Alvish Yadav home) બની છે. અહેવાલ મુજબ આજે વહેલી સવારે મોટરસાઈકલ સવાર માસ્ક પહેરેલા ત્રણ શખ્સો એલ્વિશના ઘરની બહાર 25 રાઉન્ડ ફાયરિંગ કરી નાસી…









