- ઇન્ટરનેશનલ

કતાર પર મિસાઈલ હુમલા બદલ નેતન્યાહૂએ માફી માંગી! જાણો વ્હાઇટ હાઉસમાં શું થયું…
વોશિંગ્ટન ડી સી: ઇઝરાયલ ગાઝામાં છેલ્લા બે વર્ષથી સામાન્ય નાગરીકોનો નરસંહાર કરી રહ્યું છે, આ દરમિયાન ઈઝરાયેલ મધ્ય પૂર્વના પાંચ દેશો પર હુમલો કરી ચુક્યું છે. ગત 9 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલે કતારના દોહામાં મિસાઈલ વડે હુમલો કર્યો હતો, હવે ઇઝરાયલના…
- નેશનલ

જમ્મુ અને કાશ્મીરમાં સેનાના કેમ્પમાં ગ્રેનેડ બ્લાસ્ટ; એક જવાન શહીદ…
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ સબડિવિઝનના દ્રાબા વિસ્તારમાં આવેલા સેનાના રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયનના કેમ્પમાં સોમવારે સાંજે સોમવારે આકસ્મિક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં સેનાના એક જવાન શહીદ થયો છે, જયારે એક જવાન ઘાયલ થયો છે. અહેવાલ મુજબ કેમ્પની અંદર એક…
- નેશનલ

લદ્દાખી લોકોને રાષ્ટ્રવિરોધી કહેવા બદલ કેન્દ્ર સરકાર માફી માંગે: લેહ એપેક્સ બોડીનો સ્પષ્ટ સંદેશ…
નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા લદ્દાખ હિંસા બાદ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર સાથે વાતચીત સ્થગિત રહેશે, લદાખને રાજ્યનો દરજ્જો અપાવવા માટે અંદોલન ચલાવી રહેલા સંગઠન લેહ એપેક્સ બોડીએ (LAB) આ અંગે જાહેરાત કરી છે. લેહ…
- ઇન્ટરનેશનલ

યુએસમાં વિદેશી ફિલ્મો પર 100% ટેરિફ લાગશે! ટ્રમ્પની જાહેરાતથી ખળભળાટ…
લોસ એન્જલસ: આ વર્ષે જાન્યુઆરીમાં બીજી વાર યુએસ રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ મામલે સતત ચોંકાવનારા નિર્ણયો લઇ રહ્યા છે, જેની માઠી અસર વૈશ્વિક વેપાર પર પડી રહી છે. એવામાં તેમણે સોમવારે એક મોટી જાહેરાત કરી હતી, જેની…
- નેશનલ

કેનેડાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું! થશે કડક કાર્યવાહી
ઓટાવા: અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની ગેંગના કેટલાક સભ્યો વિદેશમાં રહીને ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. આ ગેંગની સામે ભારતમાં તો કાર્યવાહી થઇ જ રહી છે, એવામાં કેનેડા સરકારે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે કડક નિર્ણય લીધો છે.…
- નેશનલ

જાતિગત ભેદભાવે 12 વર્ષના બાળકનો ભોગ લીધો! હિમાચલ પ્રદેશની ઘટનાથી ખળભળાટ
શિમલા: હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં જાતિગત ભેદભાવનો એક આઘાતજનક બનાવ બન્યો હતો. ચિદગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવર્ણ સમાજ દ્વારા જાતિ આધારિત ભેદભાવ અને ઉત્પીડનને કારણે અનુસુચિત જાતીના એક 12 વર્ષના એક છોકરાએ કથિત રીતે ઝેર પીને જીવન ટૂંકાવી લીધું હતું,…
- મહારાષ્ટ્ર

ન્યાયાધીશોએ વધુ પડતું બોલવું ન જોઈએ! જસ્ટિસ નરસિંહાએ પૂર્વ CJI ચંદ્રચુડને આપી સલાહ?
નાગપુર: તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યું દરમિયાન આપેલા જવાબોને કારણે તેમની ટીકા થઇ રહી છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન આપેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ચુકાદા મામલે તેમણે કરેલી ટીપ્પણીની સોશિયલ મીડિયા…
- T20 એશિયા કપ 2025

ભારતીય ખેલાડીઓને એશિયા કપ ટ્રોફી મળી ગઈ! સુર્યા એન્ડ કંપનીએ આ રીતે નકવીની મજાક ઉડાવી
દુબઈ: ગઈ કાલે એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમે ટાઈટલ જાળવી રાખ્યું. પરંતુ મેચ બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, વિજેતા ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)ના વડા મોહસીન નકવી(Mohsin Naqvi)ના હાથે ટ્રોફી સ્વીકારવાની મનાઈ ફરમાવી, નકવી પાકિસ્તાન…
- શેર બજાર

ગત અઠવાડિયે ભારે ધોવાણ પછી રોકાણકારોને રાહત! આજે તેજીના સંકેત સાથે બજાર ખુલ્યું
મુંબઈ: ગત અઠવાડિયે મોટા ધોવાણ બાદ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજાર પોઝીટીવ સંકેતો સાથે ખુલ્યું. આજે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 135.79 પોઈન્ટના વધારા સાથે 80,562.25 પર ટ્રેડ કરી રહ્યો હતો. જયારે નેશનલ સ્ટોક્સ…
- નેશનલ

ED આ ક્રિકેટર્સ અને ફિલ્મી હસ્તીઓની મિલકત જપ્ત કરશે! આ મામલે થઇ રહી છે કાર્યવાહી
નવી દિલ્હી: ઓનલાઈન બેટિંગ કૌભાંડમાં કરોડોની હેરફેર સામે ભારત સરકારની તપાસ એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે. ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ 1xBet સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પુછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તાજેતરમાં કેટલાક ક્રિકેટ ખેલાડીઓ અને ફિલ્મી હસ્તીઓને સમન પાઠવ્યું…









