- નેશનલ

અઝીમ પ્રેમજીએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને આપ્યો બેબાક જવાબ: આ માંગણી ફગાવી
બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ટ્રાફિકની સમસ્યા ખુબ વિકરાળ છે, ક્યારેક લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. સરકાર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અલગ અલગ ઉપાયો પર વિચાર કરી રહી છે. એવામાં રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીને…
- સ્પોર્ટસ

સૂર્યકુમારને ICCએ આપી ચેતવણી; પાકિસ્તાન સામેની મેચ બાદ કહી હતી આ વાત
દુબઈ: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વિવાદોથી ભરેલી રહી, પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂરનો પડઘો ક્રિકેટના મેદાનમાં પણ પડ્યો. ભારતીય ખેલાડીઓએ પાકીસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. ગ્રુપ સ્ટેજમાં મેચ બાદ ભારતીય ટીમના…
- નેશનલ

સોનમ વાંગચુક સામે મોટી કાર્યવાહી; SECMOL સંસ્થાનું FCRA લાઇસન્સ રદ
નવી દિલ્હી: બુધવારે લદાખમાં થયેલી હિંસા બાદ અંદોલનના નેતા અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી (Action against Sonal Wangchuk) છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ સોનમની સંસ્થાઓ સામે કાર્યવાહી શરુ કરી છે. એવામાં અહેવાલ છે કે ગૃહ…
- નેશનલ

લદ્દાખમાં હિંસા ભડકાવવા પાછળ કોંગ્રેસનો હાથ! સંબિત પાત્રા એ લગાવ્યા આવા આરોપ
નવી દિલ્હી: લદાખને પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથેનું આદોલન ગઈ કાલે બુધવારે હિંસક બન્યું હતું. હિંસક પ્રદર્શનો દરમિયાન લેહમાં ભાજપ મુખ્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર પથ્થરમારો થયો હતો, પોલીસની વળતી કાર્યવાહીમાં 4 લોકોના મોત થયા છે. એવામાં…
- અમદાવાદ

સૌથી સુરક્ષિત શહેર અમદાવાદમાં સગીરા પર સામુહિક બળાત્કાર, 4 નરાધમોની ધરપકડ
અમદાવાદ: શહેરમાં સગીરા પર સામુહિક બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. અહેવાલ મુજબ શાહીબાગ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા પર તેની જ સોસાયટીમાં રહેતા પરિચિત યુવકે તેના મિત્રો સાથે બળજબરી કરી હતી. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.…
- મનોરંજન

સમીર વાનખેડેએ આર્યન ખાન અને શાહરૂખ ખાન સામે માનહાનીનો દાવો માંડ્યો: જાણો શું છે મામલો
નવી દિલ્હી: શાહરૂખ ખાન દીકરા આર્યન ખાન દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ “ધ બેડ**સ ઓફ બોલિવૂડ” OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહી છે, આ સિરીઝ ઘણાં કારણોસર ચર્ચામાં છે. એવામાં એક જુનો વિવાદ પણ ફરી શરુ થયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ…
- નેશનલ

CBIએ સોનમ વાંગચુક સામે તપાસ શરૂ કરી, નાણાંકીય ગેરરીતિની આશંકા
લેહ: લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ઘણાં દિવસોથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આંદોલને ગઈ કાલે કોઈ કારણોસર હિંસકરૂપ ધારણ કર્યું હતું. આંદોલનના નેતા અને ક્લાઈમેટ એક્ટીવીસ્ટ સોનમ વાંગચુકે પ્રદર્શનકરીઓને હિંસા રોકવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. હવે…
- નેશનલ

જનરલ અનિલ ચૌહાણનો CDS તરીકેનો કાર્યકાળ લંબાવાયો; આ તારીખ સુધી પદ પર રહેશે
નવી દિલ્હી: જુલાઈ મહિનામાં ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી હતી, જેમાં…
- નેશનલ

લેહમાં કર્ફ્યુની જાહેરાત: લેફ્ટનન્ટ ગવર્નરે ષડ્યંત્રની શંકા વ્યક્ત કરી
લેહ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ચાલી રહેલા અંદોલને આજે હિંસકરૂપ ધારણ કર્યું છે. આજે પ્રદેશમાં ઠેરઠેર પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓ બની હતી. ભીડને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ પણ…
- નેશનલ

CBSE એ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો; જાણો ક્યારથી શરુ થશે પરીક્ષા
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2026 માં માટે 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો અંદાજિત કાર્યક્રમ જાહેર કર્યો છે. CBSE બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરુ થશે અને 15 જુલાઈ સુધી ચાલશે. બોર્ડે ધોરણ 10 અને…









