- નેશનલ

AI વડે બહેનોના અશ્લિલ ફોટો બનાવી યુવકને બ્લેકમેલ કર્યો, બદનામીના ડરથી આત્મહત્યા કરી
ફરીદાબાદ: વિવિધ ફિલ્ડમાં AI ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, સાથે સાથે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. AI દુરુપયોગે એક હરિયાણાના ફરીદાબાદમાં એક 19 વર્ષીય યુવકનો ભોગ લીધો છે. બે અજાણ્યા શખ્સોએ કોલેજના વિદ્યાર્થીની બહેનોના AI વડે જનરેટે કરાયેલા અશ્લિલ…
- સ્પોર્ટસ

શ્રેયસ અય્યરને ICUમાં દાખલ કરવામાં આવ્યો; આંતરિક રક્તસ્ત્રાવને કારણે ચિંતા વધી
સિડની: શનિવારે સિડનીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે ભારતીય ટીમના બેટર શ્રેયસ અય્યરને પાંસળી ઈજા થઇ હતી. ઈજાની સારવાર માટે તેને સિડનીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એવામાં ચિંતાજનક અહેવાલ મળી રહ્યા કે શ્રેયસને થયેલી ઈજા…
- Top News

તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર રહેવા સમન્સ! રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ
નવી દિલ્હી: ગત ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાંથી તમામ રખડતા શ્વાનોને પકડીને આશ્રયસ્થાનમાં મોકલવાનો નિર્દેશ આપતા હોબાળો મચી ગયો હતો, પ્રાણીપ્રેમીઓના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે 22 ઓગસ્ટના રોજ આગાઉનો ચુકાદો બદલીને દિલ્હી-NCR ઉપરાંત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો(UT)ને એનિમલ બર્થ…
- નેશનલ

કોણ બનશે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI ગવઈએ આ ન્યાયધીશની ભલામણ કરી
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ 23 નવેમ્બરના રોજ નિવૃત્ત થવાના છે, એવામાં આગામી CJI નિમણૂકની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. આજે અગામી CJI પદ માટે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યાયાધીશ સૂર્યકાંતના નામની સત્તાવાર રીતે ભલામણ કરી છે.…
- મનોરંજન

શશી થરૂર થયા આર્યન ખાનની સિરીઝના ફેન! શાહરૂખને આપ્યો સ્પેશિયલ મેસેજ
મુંબઈ: બોલીવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને ડાયરેક્ટ કરેલીએ નેટફ્લિક્સ સીરીઝ ‘બેડ્સ ઓફ બોલીવૂડ’ ખુબ ચર્ચામાં રહી છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમના ખાલી સમયમાં આ સિરીઝ જોઈ છે, તેમને આ સિરીઝ ખુબ પસંદ પડી છે. થરૂર આર્યન…
- નેશનલ

મધ્ય પ્રદેશમાં ભાજપ નેતાએ ખેડૂતને ‘થાર’ કારથી કચડી નાખ્યો, દીકરીઓ પર પણ હુમલો
ભોપાલ: મધ્યપ્રદેશમાં ખેડૂતની હત્યા અને તેની દીકરીઓ પર હુમલો કરવાના આરોપસર ભાજપ નેતા અને તેના સાથીઓ પર કેસ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ ખેડૂત તેના ખેતર તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેના ભજપ નેતાએ તેના સાથીઓ સાથે…
- નેશનલ

વડાપ્રધાન મોદીના છઠ પૂજા પર ફોટોશૂટ માટે ‘નકલી યમુના’માં ડૂબકી લગાવશે! AAPનાં આરોપ
દિલ્હી: આજે ઉત્તર ભારત અને ખાસ કરીને બિહારના લોકોમાં ખુબ મહાત્મ્ય ધરાવતા તહેવાર છઠ પૂજાનું પર્વ છે, દિલ્હીમાં યમુના નદીના કાંઠે છઠ પૂજામાં વડાપ્રધાન મોદી ભાગ લેવા છે. એ પહેલા દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP) એ ભારતીય…
- ઇન્ટરનેશનલ

પેરીસના મ્યુઝિયમમાંથી $102 મિલિયનના ઝવેરાતની ચોરી મામલે 2 શંકાસ્પદોની ધરપકડ
પેરીસ: વિશ્વ વિખ્યાત મ્યુઝિયમ લૂવરમાંથી $102 મિલિયનની કિંમતના ઘરેણા ચોરી થતાં દોડધામ મચી ગઈ (Louvre Museum theft) હતી. આ ચોરીને કારણે મ્યુઝિયમની સુરક્ષા વ્યવસ્થા સવાલ થયા હતાં અને મ્યુઝિયમની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હતી. એવામાં ફ્રેન્ચ પોલીસે જાહેરાત કરી છે…
- આમચી મુંબઈ

‘આ ઇન્સ્ટીટયુશનલ મર્ડર છે’ મહિલા ડૉક્ટર આત્મહત્યા કેસમાં રાહુલ ગાંધીના ભાજપ સરકાર પર પ્રહાર
મુંબઈ: મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ફલટનમાં 29 વર્ષીય મહિલા ડોક્ટરની આત્મહત્યાને કારણે ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં પોલીસ અધિકારીઓ અને રાજકાણીઓની સંડોવણીની જાણ થઇ છે. એવામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહિલા ડોક્ટરની આત્મહત્યાને “ઇન્સ્ટીટયુશનલ મર્ડર” ગણાવ્યું છે. તેમણે ભાજપની…
- ઇન્ટરનેશનલ

‘તમે ફ્રોડ એડ ચલાવી રહ્યા છો….’ રોષે ભરાયેલા ટ્રમ્પે કેનેડા પર વધુ 10% ટેરીફ લાદ્યો
વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેનેડા પર ગેરમાર્ગે દોરનારી જાહેરાતો ચલાવવાનો આરોપ લગાવ્યો હતો અને કેનેડા સાથે તમામ વેપાર વાટાઘાટો બંધ કરવાની જાહેરાત કરી હતી. એવામાં શનિવારે ટ્રમ્પે કેનેડા સામે વધુ એક પગલાની જાહેરાત કરી હતી, તેમણે…









