- નેશનલ
પ્રકાશ રાજ કો ગુસ્સા ક્યોં આતા હૈ? નાના પાટેકરના ડાયલોગ પર ભડકેલા પ્રકાશ રાજે કર્યું ટ્વીટ
મુંબઇ: કશ્મીર ફાઇલ્સને કારણે ચર્ચાંમાં રહેનાર દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સિન વોર 30મી સપ્ટેમ્બરના રોજ રીલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઇ એવી મોટી કમાલ કરી નથી. આ ફિલ્મ કોવિડ સમયના સંઘર્ષ અને વેક્સીનના નિર્માણ અંગેની વાર્તા…
- ઇન્ટરનેશનલ
‘અમે વિડીયો કોલ પર વાત કરી રહ્યાં હતાં અને…’ હમાસના હુમલામાં ભારતીય મહિલાને ઇજા: પતિએ કહી આપવીતી
મુંબઇ: પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે તેની ચરમ સીમાએ પહોંચ્યુ છે. હમાસ આંતકવાદી હુમલાને કારણે અનેક વિદેશી નાગરીકોનું મૃત્યુ થયું છે. ત્યારે આ જ હુમલામાં એક ભારતીય કેર ટેકર મહિલા જખમી થઇ છે. હમાસ દ્વારા જ્યારે હુમલો…
- નેશનલ
ઉત્તર પ્રદેશની AMUમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી, અલીગઢ પોલીસે 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધી
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના કેમ્પસમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં માર્ચ યોજવા બદલ પોલીસે ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સોમવાર સવારથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતી માર્ચનો વીડિયો મળ્યા બાદ રાજકીય નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ બાદ અલીગઢ પોલીસ એક્શનમાં આવી…
- નેશનલ
પાંચમાંથી આ ત્રણ રાજ્યમાં કોંગ્રેસ આપશે ભાજપને ધોબી પછાડ: સર્વે
મુંબઇ: દેશના પાંચ રાજ્ય ની વિધાન સભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. કેન્દ્રિય ચૂંટણી પંચે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિઘાન સભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પાંચ રાજ્યમાં 5 થી 30 નવેમ્બર દરમીયાન ચૂંટણી યોજાનાર…
- ઇન્ટરનેશનલ
લંડનમાં ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન સમર્થકો વચ્ચે અથડામણ, ત્રણની ધરપકડ
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ શરુ થયા બાદથી વિશ્વભરમાં બંને પક્ષોના સમર્થનમાં દેખાવો થઈ રહ્યા છે. કોઈ ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યું છે તો કોઈ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઊભું છે. તેવી જ…
- નેશનલ
દિલ્હીમાં AAPના વધુ એક વિધાન સભ્યના ઘરે EDના દરોડા, ભ્રષ્ટાચારના આરોપ
દિલ્હીમાં આમ આદમી પાર્ટી(આપ)ની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. આજે મંગળવારે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)નીએક ટીમ AAPના વધુ એક વિધાનસભ્યના ઘરે દરોડા પાડવા પહોંચી હતી અને ટીમ હાલ તપાસ કરી રહી છે.અહેવાલો અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે સવારે આમ આદમી…
- આમચી મુંબઈ
…તો શું ઠાકરેની શિવસેનાને મળશે શિવાજી પાર્ક? શિંદે જૂથે કરી પિછે હટ?
મુંબઇ: શિવસેના શિંદે જૂથના એક નેતાએ પત્રકાર પરિષદમાં વાત કરતાં કહ્યું હતું કે શિંદે જૂથ સહાનુભૂતિનું રાજકારણ નથી કરતું અને તેથી જ અમે દશેરાની ઉજવણી માટે બીજુ મેદાન શોધી લીધુ છે. આ નેતાના નિવેદનથી એક વાત તો ખબર પડી કે…
- મહારાષ્ટ્ર
નાસિકમાં અડધી રાતે લાગેલી ભીષણ આગમાં ત્રણ દુકાનો બળીને ખાખ
નાસિક: જુના નાસિકના ચોક બજારમાં જહાંગીર મસ્જીદની નજીક આવેલ દુકાનોમાંથી ત્રણ દુકાનોમાં મંગળવારે (10, ઓક્ટોબર) મોડી રાત્રે બાર વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેને ઓલવવા માટે ફાયર બ્રિગેડને કલાકો લાગી ગયા હતાં. સદનસીબે આ…
- ટોપ ન્યૂઝ
લદ્દાખના માઉન્ટ કુનમાં હિમસ્ખલન થતાં સેનાના એક જવાનનું મોત, 3 લાપતા
લદ્દાખના માઉન્ટ કુન પર ભારતીય સેનાના પર્વતારોહકોનું એક જૂથ પર્વતારોહણ કરી રહ્યું હતું દરમિયાન થયેલા હિમસ્ખલનની ચપેટમાં આવતા એક સૈનિકનું મોત થયું હતું, જયારે ત્રણ સૈનિકો હજુ ગુમ છે. અહેવાલો મુજબ હાઈ એલ્ટિટ્યુડ વેલ્ફેર સ્કૂલ અને આર્મી એડવેન્ચર વિંગની 40…