- સ્પોર્ટસ

હવે ICC ઈવેન્ટ્સમાં પણ ભારત-પાક. મેચ નહીં રમાય? BCCI ના અધિકારીએ આપ્યો આવો જવાબ
મુંબઈ: એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, આ ત્રણેય મેચ ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને હરાવી. આ ત્રણેય ટીમ વિવાદોથી ભરેલી રહી, ખાસ કરીને ફાઈનલ મેચ પછી ટ્રોફી મામલે થયેલો હાઈ વોલ્ટેજ ડ્રામા હજુ પણ…
- અમદાવાદ

GST ઘટતા નવી કારના વેચાણમાં વધારો; પણ યુઝ્ડ કાર ડીલરોની દિવાળી બગડી, વેચાણ આટલા ટકા ઘટ્યું
અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા સુધારેલા GST દર ગત 22 સપ્ટેમ્બરના રોજથી લાગુ થઇ ગયા છે. કાઉન્સિલે નવી કાર પર GST દર 28% થી ઘટાડીને 18% કર્યો હતો, આ ઘટાડાને કારણે નવી કારના વેચાણમાં…
- સ્પોર્ટસ

ભારત સામેની ODI અને T20I સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત; કમિન્સની જગ્યાએ આ ખેલાડી કેપ્ટન
મેલબોર્ન: વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સિરીઝ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જવાની છે, આ પ્રવાસ દરમિયાન ભારત ઓસ્ટ્રેલીયા સામે ત્રણ ODI અને પાંચ T20I મેચ રમશે. ODI સિરીઝ માટે ભારતીય ટીમની શનિવારે જાહેરાત કરવામાં આવી હતી, હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ…
- નેશનલ

રશિયા પાસેથી ભારતની ક્રુડની ખરીદી ઘટી છતાં હજુ નંબર 1 સપ્લાયર, બીજા દેશો પાસેથી કેટલું ક્રુડ ખરીદ્યું?
નવી દિલ્હી: ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરે એ માટે યુએસ દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. યુએસ રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ લાદી ચુક્યા છે, અને ભારત રશિયા સાથે વેપાર ચાલુ…
- શેર બજાર

આજે મંગળવારે શેર બજારની સપાટ શરૂઆત; આ શેરોમાં વધારો નોંધાયો
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 14 કંપનીઓના શેરો એ વધારા સાથે કારોબાર શરુ કર્યો અને બાકીની 11 કંપનીઓના શેરોએ ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો, જ્યારે 5 કંપનીઓના શેરમાં કોઈ ફેરફાર ન નોંધાયો. નિફ્ટી-50 ની 50 કંપનીઓમાંથી 37 કંપનીઓના શેર વધારા સાથે…
- નેશનલ

2025માં અમેરિકામાં 7 ગુજરાતી મૂળનાં લોકોની હત્યા, મોટલ માલિકો કેમ બની રહ્યા છે નિશાન ?
વોશિંગ્ટન ડી સી: યુએસમાં મોટેલ બિઝનેસ પર ગુજરાતીઓનું એકહથ્થુ સાશન છે એમ કહી શકાય, એક અહેવાલ મુજબ યુએસની 60% મોટેલ્સ ગુજરાતીઓના માલિકીની છે, ખાસ કરીને પટેલ સમુદાયના લોકો આ બિઝનેસમાં પકડ ધરાવે છે. આ બિઝનેસ તેમને તગડી કમાણી કરી આપે…
- નેશનલ

સોનમ વાંગચુકની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો
નવી દિલ્હી: લદાખમાં હિંસા બાદ ક્લાઈમેટ એક્ટીવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર નેશનલ સિક્યોરિટી એક્ટ(NSA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી અંગ્મોએ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેમની અરજી…
- સ્પોર્ટસ

દિલ્હી ટેસ્ટમાં કે એલ રાહુલ પાસે આ રેકોર્ડ તોડવાની તક
દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમે એક ઇનિંગ અને 140 રને શાનદાર જીત મેળવી. હવે સિરીઝની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમની નજર આ મેચ જીતીને સિરીઝમાં…
- નેશનલ

સુપ્રીમ કોર્ટમાં CJI ગવાઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ; હુમલાખોરે ‘સનાતન ધર્મ’ના નારા લગાવ્યા
નવી દિલ્હી: આજે સોમવારે સવારે સુપ્રીમ કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ભારતના મુખ્ય ન્યાયધીશ(CJI) બી આર ગવાઈ એક કેસની સુનાવણી કરી રહ્યા હતાં ત્યારે એક શખ્સે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો (Shoe hurled at CJI in supreme court)…
- નેશનલ

‘મહારાજા’, ‘રાજકુમારી’ જેવા ખિતાબોનો ઉપયોગ બંધ કરો; રાજસ્થાન હાઈકોર્ટે પૂર્વ રાજવી પરિવારને ફટકાર લગાવી
જયપુર: ભારતની આઝાદી સમયે રજવાડાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું, આ સાથે રાજા, રાણી, રાજકુમાર, રાજકુમારી જેવી શાહી પદવીઓનો અંત આવ્યો હતો. છતાં પૂર્વ રાજાઓના સંતાનો આવી પદવીઓનો ઉપયોગ કરતા હોય છે. રાજસ્થાન હાઈકોર્ટે આવી પદવીઓના ઉપયોગ સામે સખત…









