- નેશનલ
મેક્સિકોમાં મોટો માર્ગ અકસ્માત,ટ્રક પલટી જતાં 10 પ્રવાસીનાં મોત, 25 ઘાયલ
મેક્સિકોમાં રવિવારે વહેલી સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. દક્ષિણ મેક્સિકોમાં એક ટ્રક પલટી જતાં 10 લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મેક્સિકોના ચિયાપાસ રાજ્યની છે.નેશનલ માઈગ્રેશન ઈન્સ્ટિટ્યૂટ (આઈએનએમ) એ ઘટના બાદ…
- મનોરંજન
રવીના ટંડનની દિકરી રાશાનું જલ્દી જ ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ … સાઉથના સુપરસ્ટાર રામચરણ સાથે દેખાશે?
મુંબઇ: બોલીવુડના સ્ટારકિડ્સની ચર્ચામાં વધુ એક સ્ટારકિડનું નામ જોડાયું છે. એ નામ છે રવીના ટંડનની દિકરી રાશાનું. બ્યુટિફૂલ એરપોર્ટ લૂકથી રાશાએ પહેલાં જ લોકોને ઘાયલ કરી દીધા છે. રાશા તેની મમ્મી રવીનાની જેમ ખૂબ જ સુંદર છે. હાલમાં જ તેણે…
- આપણું ગુજરાત
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: આણંદ પાસે ટ્રેક સ્લેબ પ્લાન્ટ શરુ, દરરોજ 60 સ્લેબનું ઉત્પાદન
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એલિવેટેડ કોરિડોરના બાંધકામની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટના અંતર્ગત આણંદ નજીક બુલેટ ટ્રેન માટેના ટ્રેકના ટ્રેક સ્લેબ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આહી 116 કિલોમીટર રૂટ માટે ટ્રેક…
- નેશનલ
હરિયાણામાં મોડી રાત્રે 2.6ની તીવ્રતાનો ભૂકંપ, રોહતક નજીક કેન્દ્ર
હરિયાણામાં રવિવારે મોડી રાત્રે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે રોહતક અને આસપાસના કેટલાક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રવિવારે રાત્રે 11.26 કલાકે 2.6ની…
- ટોપ ન્યૂઝ
મણીપુરના ચુરાચંદપુરમાં આજથી સંપૂર્ણ બંધનું એલાન, આદિવાસી સંગઠનોએ આપ્યું અલ્ટીમેટમ
મણિપુરમાં સ્થિતિ ફરી એકવાર બગડી રહી છે. મેઇતેઈ સમુદાયના બે વિદ્યાર્થીઓની હત્યા બાદ લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ચાર આરોપીઓની પણ ધરપકડ કરી હતી. ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) અને અન્ય આદિવાસી સંગઠનો…
- નેશનલ
જેએનયુ કેમ્પસમાં કથિત રીતે ભારત વિરોધી સૂત્રો લખવાની ઘટના અંગે એબીવીપીએ પ્રશાસનને પત્ર લખ્યો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) એ રવિવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) પ્રશાસનને પત્ર લખીને કેમ્પસની દિવાલો પર કથિત ‘રાષ્ટ્રવિરોધી’ સૂત્રો લખવાની ઘટનાની તપાસની માંગ કરી હતી. વિદ્યાર્થી સંગઠને વહીવટીતંત્રને એવી પણ માંગ કરી હતી…
- આમચી મુંબઈ
મુંબઇગરા આનંદો! CNG 3 રુપિયા અને PNG 2 રુપિયા સસ્તુ
મુંબઇ: મુંબગરાને હાશકારો આપે એવા સમાચાર આવી રહ્યાં છે. મહાનગર ગેસ લિમિટેડે એક મોટો નિર્ણય લઇ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં 3 રુપિયા અને પીએનજીના ભાવમાં 2 રુપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો…
- નેશનલ
ઈન્ડિગોની ફ્લાઈટમાં ડોક્ટરોએ કરી કમાલ
નવી દિલ્હીઃ 30 સપ્ટેમ્બરે ઈન્ડિગોની ફ્લાઈટ રાંચીથી દિલ્હી આવી રહી હતી. ફ્લાઈટ દરમિયાન અચાનક એક બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. બાળકને જન્મથી જ હૃદયની બીમારી હતી. જ્યારે ફ્લાઈટમાં બાળકને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ફ્લાઈટમાં…
- નેશનલ
પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ આજે બીજી ઑક્ટોબરે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે. વૈશ્વિક સ્તરે, ગાંધીજીની જન્મજયંતિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિના અવસર પર દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ…
- આમચી મુંબઈ
ભૂમી પૂજન 50, ખરેખર કામ થયા ત્રણ જ: મીરા-ભાયંદરના બંને વિધાનસભ્યો શું વિકાસના કામોનો માત્ર દેખાડો કરે છે?
મીરા-ભાયંદર: મીરા-ભાયંદરના સત્તાધારી પક્ષના વિધાનસભ્યો પ્રતાપ સરનાઇક અને ગીતા જૈને પાછલાં એક વર્ષમાં વાજતે-ગાજતે અનેક ભૂમી પૂજન કર્યા છે. પણ એમાંથી જાહેર કરવામાં આવેલ લગભગ 47 કામો હજી શરુ પણ કર્યા નથી. કેટલાંક કામો માટે મંજૂર કરવામાં આવેલ ફંડ હજી…