- નેશનલ
ચેન્નઈમાં મંજુરી વિના પૂજા કરતા 39 RSS કાર્યકર્તાઓની અટકાયત; ભાજપે ટીકા કરી
ચેન્નઈ: હાલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ની સ્થાપનાની શતાબ્દીની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં પરવાનગી વિના ગુરુ પૂજા અને શાખા તાલીમ સત્ર યોજવા બદલ 39 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કાર્યકર્તાઓની અટકાયત કરવા બદલ ભાજપે તમિલનાડુ સરકારની…
- સ્પોર્ટસ
IND vs WI ટેસ્ટ મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી રહ્યું! BCCIના આ નીતિ સામે સવાલ ઉઠ્યા
અમદાવાદ: ભારત સૌથી વધુ ક્રિકેટ ચાહકો ધરાવતો દેશ છે, જ્યારે કોઈ શહેરમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાતી હોય છે ત્યારે શહેરના ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજથી શરુ થયેલી પહેલી ભારત-વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ મેચમાં કંઇક અલગ…
- નેશનલ
ભડકે બળતા PoK ને સ્થિર કરવા પાકિસ્તાન સરકારને નાકે દમ આવ્યો, હવે કાશ્મીરનો રાગ આલાપ્યો….
ઇસ્લામાબાદ: છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માં શાહબાઝ શરીફ સરકાર સામે લોકોનો રોધ ફાટી નીકળ્યો છે, પ્રદેશમાં ભારે વિરોધ પ્રદર્શનો થઇ (Protest in PoK) રહ્યા છે, કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ હતી. બુધવારે સેનાના ગોળીબારમાં 12…
- ઇન્ટરનેશનલ
Video: ન્યૂયોર્કના એરપોર્ટ ડેલ્ટા એરલાઈન્સના બે વિમાનો અથડાયા, એકની પાંખ તૂટી
ન્યુ યોર્ક: શહેરના લાગાર્ડિયા એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ બુધવારે સાંજે ડેલ્ટા એર લાઇન્સ બે વિમાનો અથડાયા હતા, જેને કારણે એક વિમાનની પાંખ અલગ થઇ ગઈ હતી. એક વિમાન લાગાર્ડિયાના ગેટ પર ટેક્સીઈંગ કરી રહ્યું હતું ત્યારે તે ડેલ્ટાના બીજા…
- ઇન્ટરનેશનલ
US શટડાઉનને કારણે H-1B અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા બંધ; ભારતીયોને થશે અસર
વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી અને યુએસ કોંગ્રેસ ફંડિંગ મુદ્દે સહમતી પર પહોંચી શકી નથી, જેને કારણે બુધવારથી યુએસમાં સરકારી શટડાઉન શરૂ થઇ (US shutdown) ગયું છે. લાખો ફેડરલ કર્મચારીઓને પગાર વગર રજા પર ઉતરવાની ફરજ પડી છે,…
- ઇન્ટરનેશનલ
ઈલોન મસ્કની નેટ વર્થ $500 બિલિયનને પાર; આટલા વર્ષમાં બની શકે છે પ્રથમ ટ્રિલિયનર
વોશિંગ્ટન ડી સી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની સંપતિમાં સતત વધારો થયો છે, તેમની સંપતી હવે વધીને $500.1 બિલિયન થઇ ગઈ છે. ઇતિહાસમાં પહેલી વાર કોઈ વ્યક્તિની સંપતિ $500 બિલિયન સુધી પહોંચી છે. નોંધનીય છે કે ડિસેમ્બરમાં ઈલોન માસ્ક…
- સ્પોર્ટસ
IND vs WI 1st Test: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી આ નિર્ણય લીધો; ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફાર
અમદાવાદ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ આજે ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરુ (IND vs WI 1st Test)થઇ છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, આ સાથે ભારતીય કેપ્ટન શુભમન…
- નેશનલ
CJI ગવઈના માતા RSSના શતાબ્દી સમારોહમાં હાજરી નહીં આપે! આ કારણે લીધો મોટો નિર્ણય
મુંબઈ: 5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો શતાબ્દી સમારોહ યોજાવાનો છે, આ કાર્યક્રમ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈને મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને કારણે વિવાદ ઉભો થયો હતો.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં હવે દુકાનો 24 કલાક ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય…
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે દુકાનો, હોટલો અને અન્ય સંસ્થાઓ હવે 24 કલાક ખુલ્લા રાખી શકાશે. રાજ્યના ઉદ્યોગ, ઉર્જા, શ્રમ અને ખાણ વિભાગે આ નિર્ણયના અસરકારક અમલીકરણ અંગે એક…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં શટડાઉન: હજારો ફેડરલ કર્મચારીઓ નોકરી ગુમાવશે; ટ્રમ્પે આપી ધમકી…
વોશિંગ્ટન ડી સી: આજે બુધવારે યુએસ સરકારનું શટડાઉન શરુ થયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસ ફેડરલ કામગીરીને ભંડોળ પૂરું પાડવા માટે અંતિમ કરાર પર પહોંચી શક્યા ન હતાં. શટડાઉનને કારણે આશરે 7,50,000 ફેડરલ કર્મચારીઓની નોકરીઓને અસર થઇ શકે છે.…