- મનોરંજન

ગુજરાત મૂળના બોલીવૂડના જાણીતા સંગીતકારની જાતીય શોષણના આરોપસર ધરપકડ…
મુંબઈ: બોલિવૂડનાં જાણીતા ગાયક અને મ્યુઝિક કમ્પોઝર સચિન સંઘવીની મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ સચિન પર એક મહિલાને સંગીત આલ્બમમાં કામ અપાવવા અને લગ્ન કરવાની લાલચ આપીને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ મુકવામાં આવ્યો…
- ઇન્ટરનેશનલ

અફઘાનિસ્તાને ભારતનું અનુકરણ કર્યું! પાકિસ્તાનમાં વહેતી નદી પર ડેમ બંધાશે
કાબુલ: ગત એપ્રીલ મહિનામાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધી (IWT) રદ કરી હતી, અને પાકિસ્તાનને આપવા આવતા પાણીમાં ઘટાડો કર્યો હતો. હવે અફઘાનિસ્તાને પણ કંઇક આવો જ નિર્ણય લીધો છે. તાલીબાન સાશને જાહેરાત…
- નેશનલ

ધર્માંતરણમાં સરકારી દખલગીરી ચિંતા જનક! સુપ્રીમ કોર્ટે ધર્માંતરણ વિરોધી કાયદા પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવામાં આવ્યો છે, ઉત્તર પ્રદેશનો યોગી સરકારે લાગુ કરેલા ધર્માંતરણ વિરોધી કાયદાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ગઈ કાલે સુર્પીમ કોર્ટે આ કાયદા સામે સવાલો ઉઠાવ્યા હતાં. કોર્ટે કહ્યું કે આ કાયદો પોતાની…
- આમચી મુંબઈ

ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ આવશે! મસ્કની Starlink ભારતમાં 9 સ્ટેશન સ્થાપશે, જાણો ક્યારે શરુ થશે સર્વિસ
મુંબઈ: ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે મોટી ક્રાંતિ થવા જઈ રહી છે. ઈલોન મસ્કની સ્પેસ એક્સની પેટા કંપની સ્ટારલિંક તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલ મુજબ સ્ટારલિંકે ભારતના નવ શહેરોમાં ગેટવે અર્થ સ્ટેશન સ્થાપવાની તૈયારી શરુ…
- શેર બજાર

ગ્રીન સિગ્નલમાં શરૂઆત બાદ શેરબજારમાં ઘટાડો; આ કારણો રહ્યા જવાબદાર
મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે વધારા સાથે ગ્રીન સિગ્નલમાં કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે 84,667 પર ખુલ્યો. દરમિયાન, નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 43 પોઈન્ટના વધારા સાથે 25,935…
- ઇન્ટરનેશનલ

અફઘાનિસ્તાન સાથે વેપાર ઠપ્પ થતાં પાકિસ્તાનમાં ટામેટાંના ભાવ ‘આસમાને’, લોકોને હાલાકી
ઇસ્લામાબાદ/કાબુલ: તાજેતરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર સશસ્ત્ર સંઘર્ષ થયો હતો, જેમાં બંને પક્ષે જાનમાલનું નુકશાન થયું હતું. બંને પક્ષો યુદ્ધ વિરામ માટે સહમત થતા હાલ હુમલા બંધ થયા છે, પરંતુ બંને વચ્ચે વેપાર ઠપ્પ થઇ ગયો છે, જેને…
- ઇન્ટરનેશનલ

ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવશે! ગૂગલે મેળવી મોટી સિદ્ધિ, પિચાઈએ કરી જાહેરાત,મસ્કે અભિનંદન આપ્યા…
સાન ફ્રાન્સિસ્કો: ટેકનોલોજી ક્ષેત્રે ગુગલને મોટી સફળતા મેળવી છે, જે ભવિષ્યમાં મોટી ક્રાંતિ લાવી શકે છે. ગુગલના ચીફ એક્સક્યુટિવ ઓફિસર(CEO) સુંદર પિચાઈએ તાજેતરમાં જાહેરાત કરી કે ગૂગલે ક્વોન્ટમ અલ્ગોરિધમ્સનું સફળ પરીક્ષણ (Google Quantum algorithm) કર્યું છે, ક્વોન્ટમ કમ્પ્યુટીંગ તરફ આ…
- ઇન્ટરનેશનલ

આ કારણે ઝેલેન્સકીએ ટ્રમ્પનો આભાર માન્યો! કહ્યું કોઈ પણ આક્રમકતાનો જવાબ આપવામાં આવશે
કિવ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. યુક્રેન પર યુદ્ધ રોકવા રશિયા પર દબાણ વધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ટ્રમ્પનો…
- નેશનલ

આ ફટાકડાને કારણે મધ્યપ્રદેશમાં 14 બાળકોએ દ્રષ્ટિ ગુમાવી, 122 બાળકો ઘાયલ…
ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલ, ઇન્દોર, જબલપુર અને ગ્વાલિયર શહેરોની હોસ્પિટલોમાં આંખના વિભાગના વોર્ડસ હાલ બાળ દર્દીઓથી ભરેલા છે, જેનું કારણ છે “કાર્બાઇડ ગન” તરીકે ઓળખાતી દેશી ફટાકડાની બંદૂક. અહેવાલ મુજબ દિવાળી દરમિયાન આ કાર્બાઇડ ગનને ફોડવાને કારણે મધ્ય પ્રદેશમાં 14…









