- ટોપ ન્યૂઝ
વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજ નેતાઓએ જવાહરલાલ નેહરુને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં થયો હતો અને તેઓ કોંગ્રેસના અગ્રણી…
- ઇન્ટરનેશનલ
મ્યાનમારમાં આર્મી અને પીડીએફ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, 2000 નાગરિકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા
મ્યાનમારના ચિન રાજ્યમાં ભીષણ લડાઈ ફાટી નીકળ્યા બાદ હવાઈ હુમલા થતા છેલ્લા 24 કલાકમાં મિઝોરમની આંતરરાષ્ટ્રીય સરહદેથી લગભગ બે હજાર લોકો ભારત આવ્યા છે. દરમિયાન, મ્યાનમારના જુંટા(સેના)એ પશ્ચિમી શહેર સિત્તવેમાં કર્ફ્યુ લાદી દીધો છે. મિઝોરમના ચંફઈ જિલ્લાના અધિકારી જણાવ્યું હતું…
- આપણું ગુજરાત
અમદાવાદમાં નબીરાઓ બેફામ: સિંધુ ભવન રોડ પર મર્સિડિઝ કારે બે કારને અડફેટે લીધી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાની યાદ હજુ તાજી છે ત્યાં અમદાવાદમાં દિવાળીની મોડી રાત્રે નબીરાઓએ રેસની મજામાં લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. શહેરના સિંધુભવન રોડ પર મર્સિડીઝ અને ઓડી કાર લઈને નીકળેલા નબીરાઓએ રેસ લગાવી હતી, જેમાં…
- નેશનલ
દિલ્હીમાં ફટાકડા ફૂટ્યા તો ભાજપના નેતા ખુશ થયા, કહ્યું હિંદુઓને બદનામ કરવાનું કાવતરું
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCRમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. આમ છતાં ગત રાત્રે દિલ્હી-એનસીઆરના લોકો મોટી સંખ્યામાં ફટાકડા ફોડ્યા હતા. જેને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તા ફરી ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. દિવાળીની રાત્રે આતશબાજીના કારણે…
- સ્પોર્ટસ
ICC World Cup: લીગ રાઉન્ડ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ, આ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થઈ
વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડની તમામ 45 મેચ સમાપ્ત થઈ ગઈ છે. લીગ રાઉન્ડ બાદ અંતિમ પોઈન્ટ ટેબલ મુજબ ટીમ ઈન્ડિયા તમામ નવ મેચ જીતીને પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ્સ નવ માંથી સાત મેચમાં હાર બાદ 10માં સ્થાને સૌથી નીચે છે. નોકઆઉટ…
- નેશનલ
કર્ણાટકના ઉડુપીમાં એક મહિલા અને તેના ત્રણ બાળકોની ઘાતકી હત્યા
ઉડુપી: કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક મહિલા અને તેના ત્રણ બાળકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે હત્યા પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ…
- ટોપ ન્યૂઝ
‘મોદીએ દેશના ભાગલા પાડ્યા’, રેલીમાં ટાવર પર ચડી ગયેલી યુવતીએ વડા પ્રધાન પર પ્રહાર કર્યા
સિકંદરાબાદ: તેલંગાણાના સિકંદરાબાદમાં શનિવારે 11 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન એક યુવતી લાઇટ ટાવર પર ચઢી ગઈ હતી. યુવતીને સમજાવવા માટે, વડા પ્રધાન મોદીએ તેનું ભાષણ બંધ કરી દીધું અને યુવતી નીચે ઉતરવા માટે અપીલ કરી હતી. આ…
- ટોપ ન્યૂઝ
મરાઠા અનામત બાબતે વધુ એક યુવકે જીવન ટૂકાવ્યું: 25 વર્ષના યુવકે ભર્યું અંતિમ પગલું
નાંદેડ: એક તરફ આખા રાજ્યમાં મરાઠા અનામત ઉગ્ર બન્યું છે ત્યાં બીજી તરફ અનામત માટે અનેક આંદોલનકારીઓ અંતિમ નિર્ણય લઇને આત્મહત્યા કરી રહ્યાં છે. મરાઠા અનામત માટે થઇ રહેલ આત્મહત્યાના બનાવો રોકાવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યાં હવે મરાઠા અનામત…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (13-11-2023): આ રાશિના જાતકોને મળશે આજે શુભ યોગનો લાભ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રરુપે ફળદાયક રહેશે. તમારે તમારી આર્થિક સમસ્યાઓ ધીરજ રાખીને હલ કરવી પડશે. જો તમને કોઇ શારિરીક પીડા થઇ રહી છે તો તેને નજરઅંદાજ ના કરતાં. નહીં તો પાછળથી તે કોઇ મોટી બિમારીનું સ્વરુપ ધારણ કરી…
- ઇન્ટરનેશનલ
દિવાળી પર ભારતની પીએમ ઋષિ સુનકને ખાસ ભેટકિંગ કોહલી સાથે છે કનેક્શન
લંડનઃ દેશ અને દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ખુશીના આ તહેવાર પર દેશવાસીઓએ એકબીજા સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સાત સમંદર પાર ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ આ રોશનીના તહેવારની ઉજવણી કરી…