- સ્પોર્ટસ

ODI બેટિંગ રેન્કિંગ: ઓસ્ટ્રેલિયા સામે ફ્લોપ શો બાદ ગીલ-રોહિત-વિરાટ-શ્રેયસને નુકસાન
અમદાવાદ: ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ODI મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમની સાત વિકેટે હાર થઇ હતી, પહેલી મેચમાં ભારતીય ટીમના બેટર્સ નિષ્ફળ રહ્યા હતાં. આજે ICC એ નવી રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય બેટર્સને નુકશાન થયું છે. જેમાં ODI…
- આમચી મુંબઈ

અટકના કારણે સરફરાઝ ખાનની અવગણના થઇ રહી છે? કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ ઉઠવ્યો, વિવાદ ભડક્યો
મુંબઈ: ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છતાં મુંબઈના 27 વર્ષીય ક્રિકેટર સરફરાઝ ખાનને ભારતીય ક્રિકેટ ટીમ સ્થાન નથી આપવામાં આવી રહ્યું, તાજેતરમાં દક્ષિણ આફ્રિકા A સામેની ટેસ્ટ સિરીઝ માટે જાહેર કરવામાં આવેલી ઇન્ડિયા A ટીમમાં પણ સરફરાઝને સ્થાન ન મળતા સોશિયલ…
- નેશનલ

બિહાર ચૂંટણીમાં 12 બેઠકો પર મહાગઠબંધનના જ ઉમેદવારો આમને-સામને! NDA માટે લડાઈ સહેલી બની
પટના: બિહાર વિધાનસભા ચૂંટણી માટે 6 અને 11 નવેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. બંને તબક્કા માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ(RJD)ની આગેવાની હેઠળના મહાગઠબંધન અને ભાજપ-જનતા દળ યુનાઇટેડ(JDU)ની આગેવાની હેઠળના NDA ગઠબંધન વચ્ચે…
- શેર બજાર

મુહૂર્ત ટ્રેડિંગમાં તેજીનો માહોલ; સેન્સેક્સ અને નિફ્ટી આટલા વધારા સાથે ખુલ્યા
મુંબઈ: આજે બપોરે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર બજાર વધારા સાથે ખુલ્યું. મુહૂર્ત ટ્રેડિંગમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 121.30 પોઈન્ટ (0.14%) ના વધારા સાથે 84,484.67 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50એ 58.05 પોઈન્ટ (0.22%)…
- અમદાવાદ

ગુજરાતના આ 4 જિલ્લામાં 4 દિવસમાં વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમી વધી
અમદાવાદ: દિવાળીનો તહેવાર આવી ગયો હોવા છતાં ગુજરાતમાં ઉનાળા જેવો આકારો તાપ પડી રહ્યો છે, હવે નવા વર્ષની શરૂઆત સાથે લોકો ફૂલગુલાબી ઠંડી પાડવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પની H-1B વિઝા પર 1 લાખ ડોલરની ફી કોણે નહીં ભરવી પડે? USCIS કરી સ્પષ્ટતા
વોશિંગ્ટન ડીસી: ગત મહીને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ યુએસના H-1B વિઝા પર $100,000 ની ફીની જાહેરાત કરી હતી, જેને કારણે યુએસમાં કામ કરવા ઈચ્છા ભારતીય લોકો મોટો ફટકો પડ્યો હતો. એવામાં યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ મોટી રાહતની જાહેરાત…
- સ્પોર્ટસ

નવજોત સિંહ સિદ્ધુએ ગંભીર-અગરકરને હટાવવાની માંગ કરી? જાણો શું છે હકીકત
મુંબઈ: ગઈ કાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુએ BCCIને હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર હટાવવ માંગ કરી છે. હવે સિદ્ધુએ આ…
- નેશનલ

આઉટેજ બાદ એમેઝોનની AWS ક્લાઉડ સર્વિસ ફરી કાર્યરત થઇ; કરોડો યુઝર્સ હેરાન થયા
અમદાવાદ: ગઈ કાલે સોમવારે એમેઝોન વેબ સર્વિસ(AWS)માં આઉટેજ આવતા હજારો વેબસાઇટ્સ ડાઉન થઇ ગઈ હતી. હવે એમેઝોને જાહેરાત કરી છે કે તેમની ક્લાઉડ સર્વિસ સામાન્ય થઈ ગઈ છે. કેટલીક AWS સર્વિસમાં હજુ પણ મેસેજમાં બેકલોગની સમસ્યા થઇ રહી છે, જેને…
- Top News

ટ્રમ્પે ચીન પર 155% ટેરિફ લાદવાની ધમકી આપી! યુએસને ચીન પાસેથી શું જોઈએ છે?
વોશિંગ્ટન ડી સી: બીજી વાર યુએસ રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશો સાથે વેપાર સોદો કરવા માટે ટેરીફનો હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યા છે. સોમવારે ટ્રમ્પે ચીન પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે…
- નેશનલ

Amazon AWS ડાઉન થતાં Snapchat, Canva અને Perplexity AI સહિત લોકપ્રિય સર્વિસ ખોરવાઈ…
મુંબઈ: આજે સોમવારે રોબિનહૂડ, સ્નેપચેટ, કેનવા અને પરપ્લેક્સિટી AI સહિત કેટલાક લોકપ્રિય ઓનલાઈન પ્લેટફોર્મ્સની સર્વિસ ખોરવાઈ ગઈ હતી. એમેઝોન વેબ સર્વિસીસ (AWS) ડાઉન થવાને કારણે આ સમસ્યા ઉભી થઈ હોવાની શક્યતા છે. આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર પર હજારો યુઝર્સે…









