- ટોપ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર: ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા
જમ્મુ: કેન્દ્ર શાષિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે અટકળો ચાલી રહી છે, આ દરમિયાન પ્રદેશના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ગુરુવારે સ્પષ્ટ કર્યું કે તેમનું પ્રશાસન ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે…
- ટોપ ન્યૂઝ
જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં છેતરપિંડીના કેસોની સંખ્યા વધવા લાગે છેઃ CJI
દિલ્હી: મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે ગુરુવારે એક વક્તવ્યમાં કહ્યું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં ‘છેતરપિંડીના કેસ’ની સંખ્યા વધવા લાગે છે અને કોર્ટ રાજકીય મુકદ્દમાનું કેન્દ્ર બની જાય છે.’બંધારણ દિવસ’ સમારોહમાં બોલતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું…
- ટોપ ન્યૂઝ
ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ કામદારો સ્વસ્થ, તેઓ ઘરે જઈ શકે છે: AIIMS ઋષિકેશ
ઋષિકેશ: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા પાસે ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ 41 કામદારોની ઋષિકેશની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે તબીબી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. AIIMS પ્રશાસને જણાવ્યું હતું કે મેડિકલ તપાસમાં તમામ કામદારો સ્વસ્થ હોવાનું જણાયું…
- ટોપ ન્યૂઝ
UAEમાં વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત, ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારા લાગ્યા
દુબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ અંગેની કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (COP28) સમિટમાં ભાગ લેવા ગુરુવારે (30 નવેમ્બર) રાત્રે યુનાઈટેડ આરબ અમીરાતના દુબઈ પહોંચ્યા હતા. દુબઈમાં વસતા ભારતીયોએ વડા પ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન લોકોએ ‘મોદી-મોદી’ અને ‘ફિર…
- ટોપ ન્યૂઝ
5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થતા જ એલપીજી ગેસના ભાવમા વધારો, આજથી આ ભાવે મળશે સિલિન્ડર
નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, આજે 1લી ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 21 રૂપિયાનો વધારો કરવામાં કરવામાં આવ્યો છે. આજથી એટલેકે 1 ડિસેમ્બર, 2023 થીરાજધાની દિલ્હીમાં…
- આપણું ગુજરાત
મહિલા સમાનતાની વાત કાગળ પર જ! વર્કફોર્સમાં માત્ર આટલી જ ભાગીદારી
અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા અને આધુનિક ગણાતા શહેરો અમદાવાદમાં વસ્તી ગણતરીના આંકડા અનુસાર 1961માં કુલ વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી 7% હતી. છ દાયકા વીતવા છતાં પણ શહેરની કુલ વર્ક ફોર્સમાં મહિલાઓની ભાગીદારીમાં માત્ર 6 ટકાનો વધારો નોંધાયો છે. એક અભ્યાસ અનુસાર…
- ટોપ ન્યૂઝ
હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેરળ, નાગાલેન્ડ અને તમિલનાડુને નોટિસ ફટકારી
નવી દિલ્હી: દેશભરમાં હેટ સ્પીચની વધતી ઘટનાઓના મામલામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેરળ, નાગાલેન્ડ અને તમિલનાડુને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને પૂછ્યું કે તેઓ જણાવે કે તેમણે નોડલ ઓફિસરની નિમણૂક કરી છે કે નહીં? સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી…
- આપણું ગુજરાત
અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ: ગુજરાત હાઇ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું છે મામલો?
અમદાવાદ: અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી કરતી પીઆઈએલને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે આઝાન માટેના સ્પીકરથી અવાજનું પ્રદૂષણ થતું નથી કારણ કે તે 10 મિનિટથી ઓછા સમય માટે જ ચાલે છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ…
- ટોપ ન્યૂઝ
ટનલમાંથી બચાવવામાં આવેલા દરેક કામદારને રૂ.1 લાખની મદદ, એક મહિનાની પેઈડ લીવ
દહેરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશી પાસે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને મંગળવારે સાંજે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જે બાદ તેમના પરિવારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. દેશભરમાં બચાવ દળની પ્રશંસા થઇ રહી છે. ઉત્તરાખંડ સરકારે 41 મજૂરો માટે 1…