- નેશનલ
26/11 હુમલા દરમિયાન NSG કમાન્ડો, આજે બન્યો સ્મગ્લર! 200 કિલો ગાંજા સાથે ઝડપાયો…
ચુરુ: રાજસ્થાન પોલીસે કાર્યવાહી હાથ ધરીને બુધવારે મોડી રાત્રે ગાંજાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની ટીમે ચુરુ જિલ્લાના રતનગઢથી 200 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ બજરંગ સિંહ તરીકે થઈ છે.તપાસમાં પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા…
- સ્પોર્ટસ
રવીન્દ્ર જાડેજાએ આ બાબતે ધોનીને પાછળ છોડ્યો; હવે પંત અને સેહવાગના રેકોર્ડ પર નજર
અમદાવાદ: વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર બેટિંગ કરી રહી છે, કે એલ રાહુલ સદી ફટકારીને આઉટ થયો અને શુભમન ગીલ ફિફ્ટી ફટકારીને આઉટ થયો. આ લખાય છે ત્યારે ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજા બંને ફિફ્ટી…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટમાં 61 વર્ષ બાદ આવું બન્યું; કેએલની સદી અને શુભમનની અડધી સદી સાથે છે કનેક્શન
અમદાવાદ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ભારતીય રીમે આજે મેચના બીજા દિવસે મજબુત પકડ બનાવી લીધી છે. ગઈ કાલે પહેલી ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 162 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી.…
- ઇન્ટરનેશનલ
Video: ડોનાલ્ડ ટ્રમ્પ હાંસીને પાત્ર બન્યા! યુરોપીયન યુનિયનના નેતાઓએ આવી મજાક ઉડાવી
કોપનહેગન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવા દાવા કરતા આવ્યા છે કે બીજીવાર રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ સહીત દુનિયાભરમાં સાત યુદ્ધોનો અંત લાવ્યો છે. ટ્રમ્પ પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ એવી જાહેર માંગણી…
- ઇન્ટરનેશનલ
ફ્રાન્સમાં સરકાર સામે વિરોધ પ્રદર્શનો, હજારો લોકો ઉમટયા; એફિલ ટાવર બંધ
પેરીસ: ફ્રાંસમાં છેલ્લા એક મહિનાથી રાજકીય તણાવ જોવા મળી રહ્યો છે. ફ્રાંસમાં બજેટ ખાધ વધી રહી છે, જેને પહોંચી વળવા સરકાર ખર્ચમાં કાપ મૂકી રહી છે, જેને કારણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સામે વિરોધ વધી રહ્યો છે. ગત મહીને થયેલા…
- નેશનલ
ખેડૂતોને ફટકો: ખેતી માટે ઉપયોગી બાયોસ્ટીમ્યુલન્ટ્સના વેચાણની મંજુરી રદ્દ, સરકારે કેમ લીધો નિર્ણય?
નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કેટલાક કૃષિ પાકો માટે ઉપયોગી બાયોસ્ટીમ્યુલન્ટ્સના વેચાણને થોડા મહિનાઓ પહેલા મંજુરી આપી હતી, હવે મંત્રાલયે ધાર્મિક અને આહાર પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને આ મંજુરી પાછી ખેંચી છે, જેને કારણે બાયોસ્ટીમ્યુલન્ટ્સના ઉત્પદકો અને ખેડૂતોને મોટો ફટકો પડી…
- નેશનલ
ગુજરાત સહિત દેશભરના વેપારીઓ માટે રાહતના સમાચારઃ ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચેના સંબંધો ઘણા સમયથી વિવિધ રાજકીય પરિસ્થિતિને લીધે તંગ રહ્યા છે, પરંતુ બીજી બાજુ બન્ને દેશો વચ્ચે વેપાર વ્યવહાર થતો જ રહે છે. ચીન સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ છે અને ભારતના કેટલાય નાના-મોટા ઉદ્યોગધંધા તેમના…
- અમદાવાદ
ગુજરાતની CBSE શાળાઓના વિદ્યાર્થીઓ અને સંચાલકોને રાહત; અમદાવાદમાં શરૂ થશે રિજનલ ઓફિસ
અમદાવાદ: ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને સંચાલકો માટે મહત્વના સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અમદાવાદમાં રિજનલ ઓફીસ શરુ કરવા જઈ રહ્યું છે. જેને કારણે હવે CBSE સાથે જોડાયેલી શાળાઓના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓને રાજસ્થાનના અજમેરમાં…
- નેશનલ
નોકરી ગુમાવવાના ડરે નવજાત બાળકને પથ્થર નીચે દાટી દીધું! શિક્ષક દંપતીની નિર્દયતા
ભોપાલ: મધ્યપ્રદેશમાં માતાપિતાની નિર્દયતાનો એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ચિંદવાડાના જંગલ વિસ્તારમાં 3 દિવસનું બાળક એક પથ્થર નીચે દટાયેલું મળી આવ્યું હતું. બાજુના ગામના લોકોને બાળક મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ બાળકના…