- નેશનલ
હવે સાંસદો તેમના પીએને પણ OTP અને પાસવર્ડ નહીં આપી શકે
નવી દિલ્હી: લોકસભાની એથિક્સ કમિટીએ હવે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રા પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે કારણ કે તેમેણે દુબઈ સ્થિત ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની સાથે કથિત રીતે સંસદના પોર્ટલનો સત્તાવાર ઈમેલ-પાસવર્ડ શેર કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે…
- નેશનલ
પંજાબના સુલતાનપુર લોધીમાં નિહંગો અને પોલીસ વચ્ચે ગોળીબાર, હોમગાર્ડ જવાન શહીદ
કપૂરથલા: આજે ગુરુવારે સવારે પંજાબના કપૂરથલાના સુલતાનપુર લોધીમાં ગુરુદ્વારા અકાલ બુંગા પાસે પોલીસ અને નિહંગ શીખો વચ્ચે આથમણ થઇ હતી. ગોળીબારમાં પીસીઆરમાં તૈનાત હોમગાર્ડ જસપાલ સિંહનું મોત થયું હતું. DSP સહિત 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું નિષ્ફળ, ભારતને ચેતવણી
નવી દિલ્હી: અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમણે અમેરિકાની ધરતી પર ખાલિસ્તાન અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. એક અમેરિકન અધિકારીએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર અમેરિકન અધિકારીઓએ આ મામલે ભારત…
- ટોપ ન્યૂઝ
ઉત્તરકાશીમાં બચાવ અભિયાન છેલ્લાં તબક્કામાં , 10 મીટરનું અંતર બાકી
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાની વિવિધ એજન્સીઓની કામગીરી બુધવારે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ હતી. તેથી ઘટનાસ્થળે તબીબોની ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત થઇ ગઇ છે.બુધવારે મોડી સાંજે બચાવ કામગીરી દરમીયાન ઓગર મશીનના માર્ગમાં કેટલાંક લોખંડના…
- સ્પોર્ટસ
IPL 2024: ‘આમી KKR…’ ગૌતમ ગંભીર KKRમાં પરત ફર્યો
ICC વર્લ્ડ કપ 2023 પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ચાહકો હવે IPL 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેના માટે તમામ ફ્રેન્ચાઇઝીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં ગૌતમ ગંભીર હવે લખનઉ સુપરજાયન્ટ્સ છોડીને IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) ટીમ સાથે…
- સ્પોર્ટસ
T20 વર્લ્ડ કપમાં રોહિત અને વિરાટ રમતા જોવા મળશે? IPLમાં પ્રદર્શન બાદ નિર્ણય
નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 36 વર્ષીય રોહિત શર્મા અને 35 વર્ષીય વિરાટ કોહલી માટે આ છેલ્લો વન ડે…
- ટોપ ન્યૂઝ
ભારતમાં પ્લાન્ટ સ્થાપવા અંગે ટેસ્લા ટૂંક સમયમાં જાહેરાત કરશે!
નવી દિલ્હી: ઇલેક્ટ્રિક કાર બનાવતી જાયન્ટ કંપની ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કાર આયાત કરવા અને પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા માટે મહત્વની જાહેરાત કરે એવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારત સરકાર ટૂંક સમયમાં Tesla Inc. સાથે એક કરાર જઈ રહી છે. ટેસ્લા…
- આપણું ગુજરાત
આ માછલીને ગુજરાત સરકારે રાજ્ય માછલી તરીકે જાહેર કરી
ગુજરાત સરકારે મંગળવારે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023ના ઉદ્ઘાટનમાં ‘ઘોલ’ પ્રજાતિને ગુજરાતની રાજ્ય માછલી તરીકે જાહેર કરી હતી. ઘોલ અથવા બ્લેકસ્પોટેડ ક્રોકર (પ્રોટોનીબીઆ ડાયકાન્થસ) એ તેના સ્વિમ બ્લેડરની ઊંચી કિંમતને કારણે એક મૂલ્યવાન ગણવામાં આવે છે, આ માછલીના સ્વિમ બ્લેડર…
- મહારાષ્ટ્ર
પોલીસકર્મીઓ કોર્ટમાં મોડા પહોંચતા જજે ઘાસ કાપવાની સજા સંભળાવી
મુંબઈ: મહારાષ્ટ્રના બે પોલીસકર્મીઓને કોર્ટમાં 30 મિનિટ મોડા પહોંચતા ન્યાયાધીશે બંનેને અનોખી જ સજા સંભળાવી હતી. આ બે પોલીસકર્મીઓ બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા આવી રહ્યા હતા પરંતુ તેઓ મોડા પડ્યા હતા. રોષે ભરાયેલા જજે પોલીસકર્મીઓને જ સજા કરી હતી,…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ: બંધકોને છોડવાના બદલામાં ચાર દિવસ માટે યુદ્ધ અટકશે
નવી દિલ્હી: ઈઝરાયલ અને ગાઝા પટ્ટી પર શાસન કરતા હમાસ વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ થોડા સમય માટે બંધ થવા જઈ રહ્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગત 7મી ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આજે બુધવારે ઇઝરાયેલી સરકારે ગાઝામાં…