- સ્પોર્ટસ

Video: મિતાલી-ઝુલનનું સપનું પૂરું થયું; હાથમાં ટ્રોફી, આંખોમાં આંસુ, મેદાન પરના ભાવુક દ્રશ્યો…
નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્ષ 2005 અને 2017ના ICC મહિલા ODI વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચી હતી પણ ટ્રોફી જીતી શકી ન હતી, પરંતુ ગઈ કાલે મહિલા ODI વર્લ્ડ કપ જીતવાનું દેશનું સપનું હરમનપ્રીત કૌર અને ટીમે પૂરું…
- નેશનલ

તેલંગાણામાં ગોઝારો માર્ગ અકસ્માત: હૈદરાબાદ જતી બસ ટ્રક સાથે અથડાઈ, 20 મુસાફરોના મોત…
હૈદરાબાદ: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં આજે સોમવારે સવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજ્ય સરકારની રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (RTC)ની બસ એક કાંકરી ભરેલી ટ્રક સાથે અથડાતા 20 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને ઘણા મુસાફરો ઘાયલ થયા છે.…
- સ્પોર્ટસ

ODI વર્લ્ડ કપ વિજેતા મહિલા ક્રિકેટ ટીમને કોહલી-સચિને પાઠવ્યા અભિનંદન! જાણો શું કહ્યું…
મુંબઈ: ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 52 રનથી હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની, આ ઐતિહાસિક સિદ્ધિની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના દિગ્ગજો પણ…
- ઇન્ટરનેશનલ

અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપમાં, 7 લોકોના મોત, 150 થી વધુ ઘાયલ
કાબુલ: આજે સોમવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ શહેર અને આસપાસના વિસ્તારની ધરતી 6.3 ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી હતી. જોરદાર ભૂકંપને કારણે સંખ્યાબંધ ઈમારતો ધરાશાયી થઇ ગઈ છે. અહેવાલ મુજબ સાત લોકોના મોત થયા છે, 150થી વધુ લોકો ઘાયલ થયા…
- નેશનલ

‘જય શ્રી રામ’ નો નારો અસામાજિક તત્વો માટે ‘લાઇસન્સ’ બની ગયો છે! સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું
લખનઉ: ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન અને અપની જનતા પાર્ટીના પ્રમુખ સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. શનિવારે એક નિવેદનમાં તેમણે કહ્યું કે “જય શ્રી રામ” નો નારો કેટલાક અસામાજિક તત્વો માટે અરાજકતા ફેલાવવા માટે લાઇસન્સ સમાન બની…
- ઇન્ટરનેશનલ

યુક્રેને રશિયાના ઓઈલ ટર્મિનલ પર કર્યો મોટો ડ્રોન હુમલો; વિકરાળ આગ ફાટી નીકળી
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ રીતે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ યુદ્ધનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો. યુક્રેને ગત રાત્રે બ્લેક સીના કાંઠે આવેલા રશિયાના…
- સ્પોર્ટસ

માર્ગ અકસ્માતમાં ભારતીય ક્રિકેટરનું નિધન; ક્રિકેટ જગતમાં શોક
અગરતલા: પશ્ચિમ ત્રિપુરાના આનંદનગરમાં થેયલા એક માર્ગ અકસ્માતમાં ભૂતપૂર્વ ક્રિકેટર રાજેશ વણિકનું મૃત્યુ થતા ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ઓલરાઉન્ડર રાજેશ વણિક અંડર-19 વર્લ્ડ કપમાં ભારત ટીમ તરફથી રમ્યો હતો, અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રાજ્યની ટીમમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો.રાજેશ…
- સ્પોર્ટસ

IND-W vs SA-W: આજે ફાઈનલ મેચમાં કેવી રહેશે પીચ? વરસાદને કારણે મેચ રદ કરવી પડે તો શું થશે? વાંચો રીપોર્ટ
નવી મુંબઈ: ભારતની યજમાનીમાં રમાઈ રહેલા ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ આજે 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ટાઈટલ મેચમાં આમને સામને હશે. સેમી ફાઈનલમાં…









