- Top News

ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો
વોશીંગ્ટન ડી સી: મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન યુદ્ધ વિરામ કરાવવાનો શ્રેય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે લઇ રહ્યા છે, જેનો ભારતે વારંવાર વિરોધ કર્યો છે. સોમવારે ફરી યુદ્ધવિરામ કરાવવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન…
- આમચી મુંબઈ

શું રેખા ઝુનઝુનવાલાને પહેલેથી જ ખબર હતી? ઓનલાઇન ગેમિંગ કંપનીના શેર વેચીને આટલા કરોડ બચાવ્યા…
મુંબઈ: ભારતના સ્વર્ગસ્થ દિગ્ગજ સ્ટોક ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા ‘ભારતના વોરેન બફેટ’ અને ‘બીલ બુલ ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતા હતા, તેમનાં પત્ની રેખા ઝુનઝુનવાલા(Rekha Jhunjhunwala)ને પણ ખુબ મહેર સ્ટોક ઇન્વેસ્ટર માનવામાં આવે છે. તાજેતરમાં સંસદમાંથી પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ…
- નેશનલ

સુપ્રીમ કોર્ટે CSDSના ડિરેક્ટર સંજય કુમાર સામે કાર્યવાહી પર રોક લગાવી! આ મામલે નોંધાયા હતાં કેસ
મુંબઈ: મતદાર યાદી સંબંધિત ખોટો ડેટા સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ લોકનીતિ-CSDSના ડિરેક્ટર સંજય કુમાર (Sanjay Kumar) સામે કેસ નોંધવામાં આવ્યા છે. આજે સુપ્રીમ કોર્ટે સંજય કુમારને રાહત આપી છે, કોર્ટે તેમની સામે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.…
- સ્પોર્ટસ

BCCI અને Dream11 વચ્ચેનો કોન્ટ્રાક્ટ સત્તાવાર રીતે રદ; Dream11 આ રીતે દંડથી બચી ગયું
મુંબઈ: અગામી મહીને UAEમાં રમાનાર એશિયા કપ 2025 ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર કોઈ પણ મેઈન સ્પોન્સરનો લોગો જોવા મળશે નહીં. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ આજે સોમવારે ડ્રીમ11 સાથેનો કોન્ટ્રાક્ટ સત્તાવાર રીતે રદ કર્યો છે. ફેન્ટસી…
- નેશનલ

કાર ચાલકની સામાન્ય બેદરકારીએ ક્રિકેટરનો જીવ લીધો, જુઓ ચોંકાવનારા CCTV ફૂટેજ
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લાના આશાસ્પદ ક્રિકેટર ફરીદ હુસૈનનું એક માર્ગ અકસ્માતમાં મોત થતા વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે, જેમાં જોવા મળે છે કે સામાન્ય લાગતી બેદરકારી કોઈનો જીવ લઇ શકે…
- નેશનલ

‘ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ…’ ગાવું મતલબ વગરનું છે! સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: દેશની શાળાઓમાં લાખો વિદ્યાર્થીઓ ‘ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર..’ શ્લોક બોલીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે. એવામાં એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ શ્લોક બોલવો મતલબ વગરનું હોવાનું કહ્યું. ગુજરાતમાં શિક્ષકોને આપવામાં આવતા ઓછા…
- Top News

‘જ્યાંથી સારી ડીલ મળે ત્યાંથી પેટ્રોલિયમ ખરીદીશું’ ભારતનો ટ્રમ્પને જવાબ
મોસ્કો: ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદી રહ્યું હોવાથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા છે, તેમણે ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ ઝીંક્યો છે. રશિયાએ તાજેતરમાં કહ્યું હતું કે તે ભારતને પેટ્રોલિયમનો પુરવઠો પૂરું પડતું રહેશે. એવામાં ભારતે સ્પષ્ટતા કરી…
- નેશનલ

કોલિંગ અને ઇન્ટરનેટ અચાનક ઠપ! આ ટેલિકોમ કંપનીનું નેટવર્ક ડાઉન…
મુંબઈ: આજે દેશમાં હજારો લોકોમાં ફોનમાંથી નેટવર્ક ગાયબ થઇ ગયું હતું. અહેવાલ મુજબ આજે એરટેલનું નેટવર્ક ફરીથી ડાઉન થઈ ગયું છે. ખાસ કરીને મોટા શહેરોના યુઝર્સને વધુ તકલીફ (Airtel Network down) પડી હતી. ટેક ક્રેશને પર નજર રાખતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર(Down…
- નેશનલ

નોઇડા દહેજ હત્યા કેસ: ભાગવાનો પ્રયાસ કરી રહેલા આરોપી પતિને પોલીસે ગોળી મારી…
નોઇડા: ઉત્તર પ્રદેશના નોઈડામાં દહેજ માટે સાસરિયાઓએ 28 વર્ષીય મહિલાની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો (Noida dowry murder case) છે. આ મામલે પોલીસે મૃતક મહિલા નિક્કીના પતિ વિપિન ભાટીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ વિપિને આજે કસ્ટડીમાંથી ભાગવાનો…









