- નેશનલ

બિહાર ચૂંટણી પહેલા યાદવ પરિવારને ઝટકો; કોર્ટે આ કેસમાં લાલુ, રાબડી અને તેજસ્વી વિરુદ્ધ આરોપો ઘડ્યા
નવી દિલ્હી: કથિત IRCTC કૌભાંડ મામલે રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવની મુશ્કેલી વધવા જઈ રહી છે. આજે દિલ્હીની…
- અમદાવાદ

પુષ્ય નક્ષત્ર પહેલા ધૂમ ખરીદી: અમદાવાદમાં ચાંદીનો સ્ટોક ખૂટ્યો, સોનામાં 100% એડવાન્સની માંગ
અમદાવાદ: દિવાળીના તહેવારને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, શહેરોની બજારોમાં રોનક વધી ગઈ છે. સોના અને ચાંદીની ખરીદી માટે શુભ માનવામાં આવતા પુષ્ય નક્ષત્રની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ અમદાવાદમાં ગ્રાહકો અગાઉથી જ સોના અને…
- નેશનલ

મધ્યપ્રદેશ ઝેરી કફ સિરપ કેસમાં EDની એન્ટ્રી; શ્રીસન ફાર્માના પરિસરમાં દરોડા પડ્યા…
ચેન્નઈ: મધ્યપ્રદેશના સરકારી દવાખાનામાંથી આપવામાં આવેલી કફ સિરપ લેવાને કારણે 20થી વધુ બાળકોના મોત નીપજ્યા છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. બાળકોને આપવામાં આવેલી કફ સિરપ તમિલનાડુની શ્રીસન ફાર્મા દ્વારા બનાવવામાં આવી હતી, જેના માલિક જી. રંગનાથનની ધરપકડ કરવામાં…
- નેશનલ

આ કેન્દ્રીય પ્રધાનને આવક ઓછી પડી રહી છે! ટૂંક સમયમાં રાજીનામું આપશે
કન્નુર: સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે વિધાનસભ્ય કે સંસદ તરીકે ચૂંટાયા બાદ રાજકારણીઓ અઢળક સંપતિ એકઠી કરતા હોય છે, પ્રધાન પદ મળ્યા બાદ આ સંપતિ અનેક ગણી વધી જતી હોય છે. પરંતુ એક કેન્દ્રીય પ્રધાનને તેમની આવક…
- ઇન્ટરનેશનલ

‘ગાઝામાં યુદ્ધ સમાપ્ત થયું…’ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યપૂર્વ માટે રવાના થયા…
વોશિંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રજુ કરેલા યુદ્ધ વિરામ કરાર પર ઇઝરાયલ અને હમાસ બંને સહમત થયા છે, ઈઝરાયેલે ગાઝામાં નરસંહાર હાલ પુરતો રોક્યો છે. આજે હમાસ ઇઝરાયલી બંધકોને છોડશે, સામે પક્ષે ઇઝરાયલ પણ પેલેસ્ટિનિયન કેદીઓને છોડશે. ત્યાર…
- ઇન્ટરનેશનલ

ગાઝા શાંતિ સંમેલન માટે વડાપ્રધાન મોદીને મળ્યું આમંત્રણ; આ નેતાઓ રહેશે હાજર
બે વર્ષથી ગાઝામાં ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારનો હાલ પુરતો બંધ થયો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને હમાસના નેતાઓ યુદ્ધ વિરામ કરાર પર સહમત થયા છે. ટ્રમ્પ દ્વારા રજુ કરવામાં આવેલી ગાઝા શાંતિ યોજના પર હસ્તાક્ષર માટે…
- સ્પોર્ટસ

IND vs WI: બુમરાહે વિન્ડિઝ બેટરને કર્યો ક્લીન બોલ્ડ, સ્ટમ્પ ઉછળીને છેક દૂર પડ્યું, જુઓ વિડીયો…
દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને છેલ્લી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, આ મેચ પર ભારતીય ટીમે મજબુત પકડ બનાવી લીધી છે. ભારતીય બેટરોએ શાનદાર બેટિંગ કરી પ્રથમ ઇનિંગમાં 518 રનનો તોતિંગ…
- આમચી મુંબઈ

‘…20,000 મતદારોને બહારથી લાવ્યો હતો’, શિવસેના MLAના નિવેદનથી હોબાળો, કરવી પડી સ્પષ્ટતા…
મુંબઈ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ‘વોટ ચોરી’ મામલે NDA ગઠબંધન અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે મહારાષ્ટ્રમાં ચૂંટણી દમિયાન નકલી મતદારો અંગે મોટા ખુલસા કર્યા હતાં. એવામાં પૈઠણના શિવસેનાના વિધાનસભ્ય વિલાસ ભૂમારેએ જાહેરમાં…
- નેશનલ

દિવાળી દરમિયાન હવાઈ મુસાફરોને રાહત! સરકારે ફ્લાઈટ ટિકિટના ભાવ અંગે આપ્યો આવો આદેશ
મુંબઈ: દર વર્ષે દિવાળીના તહેવારો નજીક આવતા વતન તરફ જવા કે ફરવા જવા માટે ફ્લાઈટની ટીકીટ બુકિંગમાં વધારો નોંધાતો હોય છે. માંગમાં વધારો થવાને કારણે ફ્લાઈટ ટીકીટના ભાવ આસમાને પહોંચી જતા હોય છે, જેના કારણે મુસાફરોનું બજેટ ખોરવાઈ જતું હોય…









