- નેશનલ
2025માં અમેરિકામાં 7 ગુજરાતી મૂળનાં લોકોની હત્યા, મોટલ માલિકો કેમ બની રહ્યા છે નિશાન ?
વોશિંગ્ટન ડી સી: યુએસમાં મોટેલ બિઝનેસ પર ગુજરાતીઓનું એકહથ્થુ સાશન છે એમ કહી શકાય, એક અહેવાલ મુજબ યુએસની 60% મોટેલ્સ ગુજરાતીઓના માલિકીની છે, ખાસ કરીને પટેલ સમુદાયના લોકો આ બિઝનેસમાં પકડ ધરાવે છે. આ બિઝનેસ તેમને તગડી કમાણી કરી આપે…
- નેશનલ
સોનમ વાંગચુકની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો
નવી દિલ્હી: લદાખમાં હિંસા બાદ ક્લાઈમેટ એક્ટીવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી, તેમના પર નેશનલ સિક્યોરિટી એક્ટ(NSA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી અંગ્મોએ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેમની અરજી…
- સ્પોર્ટસ
દિલ્હી ટેસ્ટમાં કે એલ રાહુલ પાસે આ રેકોર્ડ તોડવાની તક
દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમે એક ઇનિંગ અને 140 રને શાનદાર જીત મેળવી. હવે સિરીઝની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમની નજર આ મેચ જીતીને સિરીઝમાં…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં CJI ગવાઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ; હુમલાખોરે ‘સનાતન ધર્મ’ના નારા લગાવ્યા
નવી દિલ્હી: આજે સોમવારે સવારે સુપ્રીમ કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ભારતના મુખ્ય ન્યાયધીશ(CJI) બી આર ગવાઈ એક કેસની સુનાવણી કરી રહ્યા હતાં ત્યારે એક શખ્સે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો (Shoe hurled at CJI in supreme court)…
- નેશનલ
‘મહારાજા’, ‘રાજકુમારી’ જેવા ખિતાબોનો ઉપયોગ બંધ કરો; રાજસ્થાન હાઈકોર્ટે પૂર્વ રાજવી પરિવારને ફટકાર લગાવી
જયપુર: ભારતની આઝાદી સમયે રજવાડાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું, આ સાથે રાજા, રાણી, રાજકુમાર, રાજકુમારી જેવી શાહી પદવીઓનો અંત આવ્યો હતો. છતાં પૂર્વ રાજાઓના સંતાનો આવી પદવીઓનો ઉપયોગ કરતા હોય છે. રાજસ્થાન હાઈકોર્ટે આવી પદવીઓના ઉપયોગ સામે સખત…
- સ્પોર્ટસ
રોહિતને કારણે ડ્રેસિંગ રૂમનું કલ્ચર બગડી શકતું હતું! કેપ્ટનશીપ બદલવા અંગે મોટો દાવો
મુંબઈ: આ મહિનાના અંતે શરુ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ODI મેચની સિરીઝ માટે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)એ શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, આ દરમિયાન જાહેર કરવામાં આવ્યું કે આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા નહીં પણ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પની ભારતીય વિદ્યાર્થીઓ પર તવાઈ, યુનિવર્સિટીઓને મેમો મોકી શું કર્યું તઘલખી ફરમાન ?
વોશિંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર 1,00,000 યુએસ ડોલરની ફી લાદીને યુએસમાં નોકરી મેળવવા ઈચ્છતા વિદેશી લોકોને ઝટકો આપ્યો હતો. હવે ટ્રમ્પે યુએસમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદેશી વિદ્યાર્થીઓને ઝટકો આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસની નવ અગ્રણી…
- શેર બજાર
પહેલા દિવસે શેર બજારની શુભ શરૂઆત; આ શેરોમાં વધારો નોંધાયો
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)ના ઇન્ડેક્સ સેન્સેક્સે 67.62 પોઈન્ટ (0.08%) ના વધારા સાથે 81,274.79 પોઈન્ટ પર કારોબાર શરુ કર્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE) ઇન્ડેક્સ નિફ્ટી-50 22.30 પોઈન્ટ…
- નેશનલ
FDI આકર્ષવામાં દેશમાં કર્ણાટક ટોપ પર, ગુજરાત ક્યા નંબરે ?
નવી દિલ્હી: રાજ્ય સરકાર ગુજરાતને દેશનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે, વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે દર બે વર્ષે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટનું આયોજન કરવામાં આવે છે. છતાં રોકાણકારો ગુજરાત કરતા અન્ય રાજ્યો પર વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે.…