- ઇન્ટરનેશનલ

યુએસના ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત! હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ફંડિંગ બિલ પસાર કર્યું
વોશિંગ્ટન ડી સી: યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી લાંબા ગવર્મેન્ટ શટડાઉનને અંત આવવા જઈ રહ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવારે એક કામચલાઉ ફંડિંગ બિલ પસાર કર્યું હતું. બિલના પક્ષમાં 222 અને વિરોધમાં 209 મત પડ્યા હતાં, આ બીલને હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
- નેશનલ

નેપાળથી પરત ફરીને વડાપ્રધાન મોદી દિલ્હી બોમ્બ બ્લાસ્ટના ઈજાગ્રસ્તોને મળ્યા; જુઓ તસ્વીરો…
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસથી વતન પરત ફર્યા છે, દિલ્હીમાં લેન્ડ થયાના તુરંત બાદ તેઓ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટના પીડિતોને મળવા માટે લોકનાયક જય પ્રકાશ(LNJP) પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ ઈજાગ્રસ્તોને મળીને તમની તબિયત અંગે પૂછપરછ કરી.…
- સ્પોર્ટસ

BCCIના નિર્ણય બાદ રોહિત શર્માએ ડોમેસ્ટિકમાં રમવાના આપ્યા સંકેત, પણ વિરાટ કોહલીનું મૌન
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર વનડે ઇન્ટરનેશનલ(ODI) ક્રિકેટ જ રમી રહ્યા છે, તાજેતરમાં બંનેએ ઓસ્ટ્રેલિયા સામે લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળ્યા હતાં. ત્રીજી ODIમાં બંનેએ શાનદાર સારું પ્રદર્શન કર્યું…
- ઇન્ટરનેશનલ

‘અમેરિકા પાસે પૂરતું ટેલેન્ટ નથી…’ H-1B વિઝા મામલે ટ્રમ્પ નરમ પડ્યા!
વોશીંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ H-1 B વિઝા માટે નિયામો કડક બનાવ્યા હતાં અને નવી વિઝા એપ્લીકેશન પર 1,00,000 યુએસ ડોલરની ફી લાગુ કરી છે. આ નિર્ણયોનો હેતુ વિદેશીઓને બદલે યુએસના લોકોને રોજગારી આપવાનો છે, પરંતુ હવે…
- સ્પોર્ટસ

ઇડન ગાર્ડન્સની પીચથી કેપ્ટન ગિલ અને કોચ ગંભીર નાખુશ! ગાંગુલી તપાસ કરવા આવ્યા, જાણો શું છે કારણ
કોલકાતા: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચનો સિરીઝની પહેલી મેચ શુક્રવારથી કોલકાતાના ઐતિહાસિક મેદાન ઇડન ગાર્ડન્સમાં શરુ થશે, એ પહેલા ગઈ કાલે ભારતીય ટીમે ઓપ્શનલ ટ્રેનીંગ સેશન રાખ્યું હતું, જેમાં ફક્ત કેટલાક પસંદગીના ખેલાડીઓ જ હાજર રહ્યા હતા.…
- શેર બજાર

ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલની શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી: આટલા વધારા સાથે લિસ્ટિંગ થયું
મુંબઈ: 1 ઓક્ટોબરના રોજ ટાટા ગ્રુપની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સનું ડિમર્જ થયા બાદ પેસેન્જર વ્હીકલ એન્ટીટીના શેર 14 ઓક્ટોબરના BSE અને NSE પર લીસ્ટ કરવામાં આવ્યા હતાં, હવે કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટના શેરનું આજે શેર બજારમાં લિસ્ટિંગ થયું છે. ટાટા મોટર્સ…
- શેર બજાર

શેરબજાર મોટો ઉછાળો! આ સેક્ટરના શેરોમાં તેજી
મુંબઈ: આજે બુધવારે ભારતીય શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 418.39 પોઈન્ટના વધારા સાથે 84,289.71 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 127.65 પોઈન્ટના વધારા સાથે 25,822.60 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં આઇટી…
- સ્પોર્ટસ

CSK-RR વચ્ચે રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન વચ્ચેનો સોદો અટક્યો! જાણો છે કારણ
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચા થઇ રહી છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ(RR) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) ખેલાડીઓની અદલાબદલી કરી શકે છે. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા-સંજુ સેમસનનો સંભવિત સોદો હાઈલાઈટ્સ રહ્યો છે, એવામાં અહેવાલ છે કે આ…
- નેશનલ

બિહારમાં કોની સરકાર? Exit Pollsની આગાહી અંગે NDA અને મહાગઠબંધન નેતાઓએ શું કહ્યું?
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ગઈ કાલે યોજાયેલા બીજા તબક્કામાં લગભગ 69 ટકા મતદાન નોંધાયું, બંને તબક્કા મળીને કુલ લગભગ 66 ટકા મતદાન નોંધાયું, જે ગત વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 9.6 ટકા વધુ છે.…









