- નેશનલ

આસામ: આર્મી કેમ્પ પર મોડી રાત્રે ગ્રેનેડ હુમલો, 3 જવાન ઘાયલ; સર્ચ ઓપરેશન શરુ
ગુવાહાટી: ગત મોડી રાત્રે આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથરમાં આવેલા આર્મી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ કેમ્પ પર ગોળીબાર કરવામાં અને ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા હતાં, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે. આર્મી કેમ્પની આસપાસ લગભગ એક કલાક…
- નેશનલ

ટ્રમ્પે મોદીની રાજકીય કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી? પાકિસ્તાનને કેમ ખોળે બેસાડ્યું?
નવી દિલ્હી: બીજી વાર યુએસ રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી પેટ્રોલીયમ ન ખરીદવા ભારત પર સતત દબાણ કરી રહ્યા છે, ભારત પર વધારાના ટેરીફ લાદ્યા બાદ યુએસ વધુ પ્રતિબંધો પણ લાગુ કરી શકે છે. એવામાં ટ્રમ્પ ભારત અંગે…
- ઇન્ટરનેશનલ

પેટ્રોલિયમ ખરીદવા પર ટ્રમ્પની ફરી દખલગીરી; ભારત અને રશિયાએ આપ્યો વળતો જવાબ
નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી પેટ્રોલીયમ ના ખરીદવા ભારત પર દબાણ કરી રહ્યા છે, અગાઉ ભારતીય અધિકારીઓ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ભારત પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. એવામાં ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતના વડાપ્રધાન…
- નેશનલ

સોશિયલ મીડિયા પર ‘નિયંત્રણો’ આવશે? CJI પર જૂતું ફેંકવા મામલે સુપ્રીમ કોર્ટે કરી આવી ટીપ્પણી
નવી દિલ્હી: થોડા દિવસો અગાઉ સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના બની હતી, જેની દેશભરમાં ટીકા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ ઘટનાને આઘાતજનક ગણાવી હતી. આ મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ…
- સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા સામે મેચ પહેલા વિરાટે ટીકાકારોને આપ્યો સડસડતો જવાબ; X પર કરી આવી પોસ્ટ
મુંબઈ: ત્રણ ODI અને પાંચ T20I મેચની સિરીઝ રમવા ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા પહોંચી ચુકી છે. 19 ઓકટોબરે પહેલી ODI મેચ રમાશે, જેના માટે ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુબ ઉત્સાહમાં છે, કેમ કે સ્ટાર બેટર વિરાટ કોહલીએ માર્ચ 2025 માં રમાયેલી…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો મસ્ક પર વધુ એક પ્રહાર, ટેસ્લાની ફુલ-સેલ્ફ ડ્રાઈવિંગ કાર સામે તપાસ, 29 લાખ કાર પાછી ખેંચવી પડી શકે
ન્યુ યોર્ક: આ વર્ષે જાન્યુઆરીમાં બીજીવાર યુએસ રાષ્ટ્રપતિનું પદ સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બિલિયોનેર ઈલોન મસ્કને તેમની સરકારમાં મહત્વની જવાબદારીઓ સોંપી હતી, પરંતુ થોડા મહિનાઓ બાદ બંને વચ્ચેના સંબંધો વણસ્યા હતાં. બંને એ એક બીજા પર જાહેરમાં આક્ષેપો કર્યા હતાં.…
- ઇન્ટરનેશનલ

UKએ રશિયાની પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો, ભારત પર દબાણ વધ્યું
લંડન: યુક્રેન પર હુમલા રોકવા માટે રશિયા પર યુએસ અને યુરોપના દેશો વિવિધ રીતે દબાણ વધારી રહ્યા છે, રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. એવામાં યુનાઇટેડ કિંગડમ(UK)એ મોટી જાહેરાત કરી છે. યુકેએ રશિયાની સૌથી મોટી બે પેટ્રોલિયમ કંપની લુકોઇલ…
- શેર બજાર

દિવાળી પહેલા બજારમાં તેજીના સંકેત! સેન્સેક્સ અને નિફ્ટી આટલા વધારા સાથે ખુલ્યા
મુંબઈ: દિવાળી પહેલા ભારતીય શેર બજાર રોકાણકારોને ખુશ કરી રહ્યું છે. આજે ગુરુવારે પણ શેરબજારે તેજી સાથે કારોબાર શરુ કર્યો. આજે સવારે શરુઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE) ઇન્ડેક્સ સેન્સેક્સ 271.74 પોઈન્ટના વધારા સાથે 82,877.17 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે…
- નેશનલ

આપઘાત કરનારા IPS પૂરણ મહિલા પોલીસકર્મીઓનું જાતિય શોષણ કરતા હોવાનો ASIનો આક્ષેપ
રોહતક: છેલ્લા એક અઠવાડિયામાં હરિયાણામાં બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આત્મહત્યા કરી લેતા રાજ્યના પોલીસ વિભાગમાં ખળભળાટ મચેલો છે. બંને આત્મહત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલસા થઇ રહ્યા છે, જેને કારણે પોલીસ વિભાગમાં વ્યાપેલા જાતિ ભેદભાવ, ભ્રષ્ટાચાર, લાગવગ અને ખંડણી…
- સ્પોર્ટસ

ODI Ranking: આ અફઘાન ખેલાડીએ વિરાટ-રોહિતને પાછળ છોડ્યા! ગિલના નંબર વન સ્થાનને જોખમ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે રવાના થઇ ગઈ છે. ODI સીરીઝની પહેલી મેચ 19 ઓક્ટોબરના રોજ પર્થમાં રમાશે. માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલ મેચ બાદ પ્રથમ વાર ભારતીય ટીમ ODI મેચ રમશે. એ પહેલા ICCએ આજે નવી ODI રેન્કિંગ…









