- આમચી મુંબઈ
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને માથેરાનમાં ગુજરાત મોડેલ અપનાવવા સૂચન કર્યું! આ મામલે કોર્ટનો ચુકાદો
નવી દિલ્હી: પશ્ચિમ ઘાટના પહાડોમાં સ્થિત મહારાષ્ટ્રના લોકપ્રિય હિલસ્ટેશન માથેરાનને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2003માં ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. પર્યાવરણીય ચિંતાઓને કારણે માથેરાનમાં વાહનો પર પ્રતિબંધ છે, માત્ર ઈમરજન્સી સર્વિસના વાહનોને જ પ્રવેશવાની મંજૂરી છે, ત્યારે માથેરાનમાં હાથથી…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરમાં CRPFનું વાહન ખીણમાં ખાબક્યું; ત્રણ જવાનો શહીદ
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક ગોઝારો માર્ગ અકસ્માત થયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના જવાનોને લઈ જતું એક વાહન ખીણમાં ખાબકતા ત્રણ જવાનો શહીદ થયા છે અને 16 ઘાયલ થયા છે. અહેવાલ મુજબ અકસ્માતગ્રસ્ત વાહન CRPFની 187મી બટાલિયનનું છે.…
- નેશનલ
વડાપ્રધાન મોદીએ ટેરીફ મુદ્દે ટ્રમ્પને આપ્યો આડકતરો જવાબ; જાણો શું કહ્યું
નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી યુએસમાં આયાત થતી પેદાશો પર વધારાનો 25 ટકા ટેરીફ લગાવવાની જાહેરાત (Donald Trump tariff on India) કરી છે, હવે ભારતની પેદાશો પર કુલ ટેરીફ 50 ટકા થયો છે. ટ્રમ્પના આ પગલાની ભારતના વેપાર…
- શેર બજાર
ટ્રમ્પના ટેરીફની ભારતીય શેર બજાર પર અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઘટાડો
મુંબઈ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો ટેરીફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. જેની અસર આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. આજે ગુરુવારે સવારે ભારતીય શેરબજાર ઘટાડા (Indian stock market opening) સાથે ખુલ્યું. આજે સવારે બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)…
- ઇન્ટરનેશનલ
રશિયા પાસેથી ચીન પણ પેટ્રોલિયમ ખરીદે છે, તો ભારત સામે જ પગલા કેમ? ટ્રમ્પે આપ્યો આવો જવાબ
વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરીફ લાગુ કરીને મોટો ઝટકો આપ્યો છે. ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતું હોવાથી નારાજ ટ્રમ્પે ભારત પર વધુ ટેરીફ લાદ્યો છે. અગાઉ ટ્રમ્પને જવાબ આપતા ભારતે કહ્યું હતું…
- નેશનલ
વડાપ્રધાન મોદી છ વર્ષ બાદ ચીનના પ્રવાસે જશે; જાણો જિનપિંગ સાથે બેઠક કેમ ખાસ રહેશે
નવી દિલ્હી: છેલ્લા ઘાણા સમયથી ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધરવા પ્રયત્નો થઇ રહ્યા છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ગતિરોધને સમાપ્ત કરવા માટે ભારત અને ચીન વચ્ચે ગત ઓક્ટોબર મહિનામાં સમજૂતી થઈ હતી અને સરહદની બંને બાજુએથી સેના…
- આમચી મુંબઈ
ટ્રમ્પના ટેરિફની ભારતીય અર્થતંત્ર પર શું અસર થશે? RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યો જવાબ
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીએ(MPC)એ ત્રણ દિવસની બેઠક કર્યા બાદ આજે રેપો રેટ 5.5 ટકા યથાવત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પડકાર જનક વૈશ્વિક વેપાર સંજોગો અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરીફ પોલિસીને MPCએ ધ્યાનમાં…
- અમદાવાદ
અમદાવાદની મેડિકલ કોલેજોમાં મુન્નાભાઈ MBBS જેવા દ્રશ્યો! એનાટોમીના અભ્યાસ માટે મૃતદેહોની અછત
અમદાવાદ: વર્ષ 2003માં રિલીઝ થયેલી સંજય દત્ત સ્ટારર ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસનું એક દ્રશ્ય કદાચ તમને યાદ હશે, મેડીકલ કોલેજમાં એક પ્રોફેસર વિદ્યાર્થીઓને મનુષ્યની શરીર રચનાની સમજ આપવા માટે મૃતદેહને કાપવાની રીત શીખવાડી રહ્યા છે, વિદ્યાર્થીઓનું જૂથ મૃતદેહને ઘેરીને ઉભું છે,…
- સ્પોર્ટસ
વિરાટ-રોહિત ODI વર્લ્ડ કપ 2027 નહીં રમી શકે? BCCI ભરી શકે આ મોટું પગલું
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે, હાલ બંને માત્ર ODI ક્રિકેટ માટે જ ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળશે. ચાહકોને આશા છે વર્ષ 2027માં રમાનારા ODI વર્લ્ડ…