- નેશનલ

મહાત્માનું અપમાન! બિહારમાં બાપુની પ્રતિમા માથે ભાજપની ટોપી, હાથમાં કમળનો ઝંડો
બિહાર: આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly election) યોજાવાની છે, એ પહેલા ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. દરેક પાર્ટીઓ વિવિધ વિસ્તારોમાં રેલીઓ આયોજીત કરી રહી છે. એવામાં મુઝફ્ફરપુરમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ની રેલી મામલે વિવાદ ઉભો થયો છે.…
- નેશનલ

વકફ કાયદા પર સુપ્રીમનો ચુકાદો: કાયદો રદ કરવાનો ઇનકાર, પરંતુ આ જોગવાઈઓ પર રોક લગાવી…
નવી દિલ્હી: વકફ (સુધારા) કાયદો, 2025 છેલ્લા ઘણા સમયથી ભારતના રાજકારણમાં વિવાદના કેન્દ્રમાં રહ્યો છે. સંસદ દ્વારા બનાવવામાં આવેલો આ કાયદો રદ કરવા કેટલાક સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે આ અરજી પર ચુકાદો આપ્યો (Supreme court…
- T20 એશિયા કપ 2025

ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાકિસ્તાને નોંધાવી ફરિયાદ; જાણો શું છે વિવાદ…
દુબઈ: ભારતમાં બહિષ્કારની અપીલો વચ્ચે ગઈ કાલે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મેચ રમાઈ (IND vs PAK T20I) હતી, આ મેચમાં ભારતે પાકિસ્તાન સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી. મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત પહલગામ…
- નેશનલ

દિલ્હીમાં BMW ચાલક મહિલાએ બાઈકને ટક્કર મારી: નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીનું મોત
નવી દિલ્હી: ગઈ કાલે રવિવારે બપોરે દિલ્હી કેન્ટ મેટ્રો સ્ટેશન નજીક રિંગ રોડ પર એક પુરપાટ વેગે દોડી રહેલી BMW કારે મોટરસાઇકલને ટક્કર મારીને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ કસ્માતમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી નવજોત સિંહનું મૃત્યુ નીપજ્યું…
- ઇન્ટરનેશનલ

‘હવે સમય આવી ગયો છે કે…’ ટેક્સાસમાં ભારતીય મેટેલ મેનેજરની હત્યા બાબતે ટ્રમ્પે શું કહ્યું?
ડલ્લાસ: ગયા અઠવાડિયે યુએસના ટેક્સાસના ડલ્લાસમાં ભારતીય મૂળના મોટેલ મેનેજર ચંદ્ર મૌલી નાગમલ્લાહની ઘાતકી હત્યા કરવામાં (Indian origin killed in Dallas) આવી હતી. સામાન્ય બાબતમાં થયેલા વિવાદમાં મોટેલના કર્મચારીએ ચંદ્ર મૌલીનું ગાળું કાપીને હત્યા કરી હતી, ત્યાર બાદ માથાને લાત…
- નેશનલ

આ વર્ષે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો: આ કારણે હવામાન નિષ્ણાંતોએ કરી આગાહી…
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેશે, હાલ ભાદરવાની આકરી ગરમી પડી રહી છે. નવરાત્રી બાદ ગરમીમાંથી રાહત મળે તેવી આશા છે. ત્યારે એવી આગાહી કરવામાં આવી રહી છે કે આગામી શીયાળા દરમિયાન ભારતમાં કડકડતી…
- T20 એશિયા કપ 2025

IND vs PAK: ભારતીય ટીમ મેદાનમાં આ રીતે પાકિસ્તાન સામે વિરોધ નોંધાવશે!
દુબઈ: એશિયા કપ 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાવવાની છે, પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ બંને ટીમ વચ્ચે પહેલી વાર ક્રિકેટ મેચ રમાવવાની (IND vs PAK Asia cup 2025) છે, ત્યારે આ મેચ હાઈ વોલ્ટેજ રહે…
- નેશનલ

લખનઉ એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ; ડીમ્પલ યાદવ સહિત નેતાઓ સવાર હતાં
લખનઉ: છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતનું એવિએશન સેક્ટર સતત ચર્ચામાં રહ્યું છે. વિમાનમાં ખામી સર્જાવાના સમાચાર અવારનવાર મળતા રહે છે. એવામાં ગઈ કાલે ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર એક ભયાનક દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ…
- નેશનલ

‘મારી પાસે પૈસાની કોઈ કમી નથી…’ નીતિન ગડકરીએ જાહેરમાં આવું કેમ કહ્યું?
નાગપુર: ભારત સરકારની ઇથેનોલ પોલિસી મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરી પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા નીતિન ગડકરીએ આરોપોનો જવાબ આપ્યો છે. ગડકરીએ કહ્યું કે તેઓ જે કંઈ પણ કરે છે…
- T20 એશિયા કપ 2025

‘ઓપરેશન સિંદૂર નકામું ગયું?’ પહલગામ હુમલાના મૃતકોના પરિવારનો આક્રોશ
અમદાવાદ: એશિયા કપ 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મેચ યોજાવાની છે. પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કરી 26 નિર્દોષો જીવ લીધા હોવા છતાં પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમવા બાબતે કેટલાક રાજકીય પક્ષો અને સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે અને…









