-  નેશનલ

યુવરાજ સિંહ, સોનુ સુદ અને રોબિન ઉથપ્પાને EDનું સમન્સ, આ મામલે થઇ રહી છે કાર્યવાહી
નવી દિલ્હી: ગત ચોમાસું સત્રમાં સંસદે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ બનાવીને બેટિંગ એપ પ્રતિબંધ મુક્યો છે. એ પહેલા ઓનલાઈન બેટિંગ એપ દ્વારા કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના આરોપો લાગ્યા છે, આવી બેટિંગ એપ સાથે જોડાયેલા સેલિબ્રીટીઝ સામે…
 -  ઇન્ટરનેશનલ

ટ્રમ્પે યુએસના આ જાણીતા અખબાર સામે માંડ્યો 1320 કરોડ રૂપિયાનો દાવો! જાણો શું છે મામલો…
ન્યુ યોર્ક: ચોંકાવનાર નિર્ણયો લેવા માટે જાણીતા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા યુએસના અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સ સામે ટ્રમ્પે 15 બિલિયન ડોલર(1320 કરોડ રૂપિયા)નો માનહાની દાવો દાખલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.…
 -  T20 એશિયા કપ 2025

IND vs PAK: હાથના મિલાવવા અંગે મેચ રેફરીને ACC તરફથી સુચના મળી હતી! અહેવાલમાં દાવો…
દુબઈ: T20 ફોર્મેટમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં રામાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિવાદોથી ભરેલી રહી. ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, મેચ બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓએ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરતા વિવાદ સર્જાયો છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ એશિયન ક્રિકેટ…
 -  ઇન્ટરનેશનલ

‘અમારી મકાઈ નહીં ખરીદો, તો….’ યુએસએ ફરી ભારતને આપી આવી ધમકી
વોશિંગ્ટન ડીસી: ભારત રશિયા પાસેથી પેટ્રોલીયમ ખરીદતું હોવાથી નારાજ થયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ લાદ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ અવારનવાર વેપાર મામલે ભારતેને ધમકીઓ આપતા રહ્યા છે, એવામાં યુએસના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક(Howard Lutnick)એ…
 -  આપણું ગુજરાત

‘DJs પર નિયંત્રણ રાખો…’ નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યા મહત્વના નિર્દેશ…
અમદાવાદ: નવરાત્રિ નજીક આવી રહી છે, ગરબાના આયોજકો અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ મોડી રાત સુધી હાઈ કેપેસિટી વાળા લાઉડ સ્પીકર પર ગરબા વગાડવામાં આવે છે. 22 તારીખે નવરાત્રી શરુ થાય એ પહેલા સોમવારે…
 -  નેશનલ

દહેરાદૂનમાં મેઘ તાંડવ: વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ અને બે લાપતા…
દેહરાદુન: આ વર્ષે ચોમાસા દરમિયાન ઉત્તરભારતના પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનામાં વધારો થયો છે. એવામાં આજે મંગળવારે વહેલી સવારે ઉત્તરાખંડના દહેરાદૂનમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ છે. બે લોકો લાપતા હોવાના અહેવાલ છે. હજુ પણ કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદ…
 -  નેશનલ

‘સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’ આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આકરા શબ્દોમાં ચેતવણી આપી
નવી દિલ્હી: બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એ પહેલા ભારતીય ચૂંટણી પંચ (ECI) સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરી રહી છે, જેની સામે સવાલો ઉઠી રહ્યા છે. SIR મામલે વિપક્ષે ECI પર પક્ષપાત કરવાનો આરોપ…
 -  T20 એશિયા કપ 2025

ક્રિકેટ જગતમાં મોહમ્મદ સિરાજનો ડંકો વગાડ્યો! ICCએ આપ્યું આ મોટું સન્માન
મુંબઈ: T20 ફોર્મેટમાં રમાઈ રહેલા એશિયા કપ 2025 માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં હીરો રહેલા ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને એશિયા કપની ટીમમાં સ્થાન નથી મળ્યું. પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ મોહમ્મદ સિરાજને…
 -  નેશનલ

ATM Card વગર પણ UPI દ્વારા રોકડ ઉપાડી શકાશે! ટૂંક સમયમાં શરુ થશે આ સર્વિસ
મુંબઈ: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા વર્ષ 2016માં શરુ કરવામાં આવેલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સર્વિસ હવે સામાન્ય જન જીવનનો ભાગ બની ગઈ છે. રોજબરોજની ખરીદી અને ફંડ ટ્રાન્સફર માટે UPIનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. ટૂંક સમયમાં…
 -  T20 એશિયા કપ 2025

પાકિસ્તાન સામે શાનદાર જીત છતાં આ મામલે ભારતીય ટીમને ભારે નુકશાન વેઠવું પડ્યું…
દુબઈ: એશિયા કપ 2025 માં ગઈ કાલે બે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ભારતે ફરી એક વાર પાકિસ્તાનને ધૂળ ચટાડી (India beat Pak in Asia Cup). ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, આ જીત સાથે…
 
 








