- નેશનલ
કોરોના સામે વડાપ્રધાન મોદીની સુરક્ષા વધારાઈ; હવે પ્રધાનો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત…
નવી દિલ્હી: વર્ષમાં 2020 અને 2021 દરમિયાન ભારતમાં લાખો લોકોના મોત માટે જવાબદાર કોરોના વાયરસ ફરી નવા સ્વરૂપે ફેલાઈ રહ્યો (Rise in Covid-19 cases) છે. સરકારના જણાવ્યા મુજબ હાલ ભારતમાં એક્ટીવ કોવિડ-19 કેસોની સંખ્યા 7 હજારને પાર પહોંચી ગઈ છે,…
- નેશનલ
આંતરધર્મીય લગ્ન બદલ કોઈને જેલમાં ન રાખી શકાય; ‘લવ જેહાદ’ની ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટનો ચુકાદો
નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ધાર્મિક ઓળખ છુપાવીને હિન્દુ છોકરી સાથે લગ્ન કરવાનો મુદ્દો ચર્ચા રહ્યો છે, જેને ‘લેવ જેહાદ’ જેવા નામ પણ આપવામાં આવે છે. આવા જ એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલીક મહત્વની ટીપ્પણીઓ કરી હતી. ઓળખ…
- આમચી મુંબઈ
વિશ્વમાં મુસ્લિમ વસ્તી સૌથી વધુ ઝડપથી વધી, ભારતમાં હિંદુઓની સંખ્યા કેટલી વધી? વાંચો રીપોર્ટ…
મુંબઈ: દુનિયાના બધા દેશો મળીને વિશ્વની કુલ વસ્તી 8 અબજથી વધુ થઇ ગઈ છે, જે સતત વધી રહી છે. અમેરિકાની થીંક ટેંક પ્યુ રિસર્ચ સેન્ટર(Pew Research Center)એ છેલ્લા દાયકામાં થયેલા વસ્તી વધારા વિષે એક રસપ્રદ અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલ…
- ઇન્ટરનેશનલ
લોસ એન્જલસમાં હિંસા બેકાબુ: પ્રદર્શનકારીઓએ Apple Storeમાં લૂંટ ચલાવી, ગાડીઓને આગ ચાંપી…
લોસ એન્જલસ: યુનાઈટેડ સ્ટેટ્સની ફેડરલ એજન્સીઓએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરુ કરતા કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઇ (Demonstrations in Los Angeles) રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની છે. પ્રદર્શનકારીઓ અને પોલીસ…
- ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાનું અવકાશ મિશન એક્સિઓમ-4 ફરી મુલતવી, જાણો શું રહ્યું કારણ…
લોસ એન્જલસ: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, જે સ્પેસશીપમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) જવાના એ એક્સિઓમ-4 નું લોન્ચિંગ ફરી એકવાર મુલતવી રાખવામાં (Axiom-4 launch postponed) આવ્યું છે. ટેકનીકલ કારણોસર આ લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. SpaceXએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,…
- નેશનલ
Monsoon Arrival: ટૂંક સમયમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે, આ તારીખે બેસશે ચોમાસું
નવી દિલ્હી: હાલ દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી(Heat wave)પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એવામાં હવામાન વિભાગએ ખુશ ખબર આપી (Weather Update) છે, લોકોને ટૂંક સમયમાં જ ગરમીથી રાહત મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ…
- ટોપ ન્યૂઝ
Rajasthan: કોલિહાનમાં તાંબાની ખાણમાં ફસાયેલા તમામ 14 કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા, 1નું મોત
કોલિહાન: રાજસ્થાનના નીમકાથાના જિલ્લા(Neem Ka Thana)ના કોલિહાન (Kolihan)માં આવેલી હિન્દુસ્તાન કોપર લિમિટેડ(HCL)ની ખાણમાં મંગળવારે રાત્રે લિફ્ટ તૂટી જતાં તમામ 15 લોકો ફસાયા હતા, રાતભર ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ 14ને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટનામાં 1 અધિકારીના મોત…
- નેશનલ
Chardham Yatra: બાબા કેદારનાથના દ્વાર ખૂલ્યા, ભક્તોની ભારે ભીડ
કેદારનાથ ધામ: શિયાળાની ઋતુમાં છ મહિના સુધી બંધ રહ્યા બાદ ઉત્તરાખંડ(Uttarakhand)માં સ્થિત બાબા કેદારનાથ મંદિર(Baba Kedarnath Temple)ના દ્વાર આજે શુક્રવારે અક્ષય તૃતીયાના તહેવાર પર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. બાર જ્યોતિર્લિંગોમાંથી એક એવા શ્રી કેદારનાથ ધામના દ્વાર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે…
- ટોપ ન્યૂઝ
AstraZenecaએ વૈશ્વિક બજારોમાંથી કોરોનાની વેક્સીન પરત ખેંચી, આપ્યું આ કારણ
લંડન: વેક્સીન બનાવતી ગ્લોબલ જાયન્ટ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ ઓક્ષફર્ડ યુનીવર્સીટી સાથે વિકસાવેલી કોરોના વાયરસ પ્રતિકારક વેક્સીન(Astrazeneca Oxford vaccine)ને કારણે બ્લડક્લોટીંગ જેવી ગંભીર આડ અસર થતી હોવાનો ખુલાસો થયા બાદ દુનિયાભર હોબાળો મચી ગયો છે. એવામાં કંપનીએ મોટો નિર્ણય લીધો છે.…