- નેશનલ
વડાપ્રધાન મોદી આ તારીખે યુએસ મુલાકાતે જશે; ટેરીફ મામલે ટ્રમ્પને આપશે સીધો જવાબ?
નવી દિલ્હી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરીફ લાદ્યા અને ભારતના અર્થ તંત્ર પર નકારાત્મક ટીપ્પણી કર્યા બાદ ભારત અને યુએસના સંબંધોમાં તિરાડ આવતી જણાઈ રહી છે. વડાપ્રધાન મોદીએ હજુ સુધી ટ્રમ્પને સીધો જવાબ આપ્યો નથી, એવામાં અહેવાલ…
- નેશનલ
પ્રિયંકા ગાંધીના નિવેદન મુદ્દે ઈઝરાયલે આપ્યો જવાબ, અમે આતંકવાદીઓને માર્યાં છે…
નવી દિલ્હી: છેલ્લા 22 મહિનાથી ગાઝામાં સતત હુમલા કરીને ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિઝ (IDF) પેલેસ્ટિનિયન નાગરીકોનો નરસંહાર કરી રહી છે, ઇઝરાયલની નાકાબંધીને કારણે દવા અને ખોરાકના અભાવે લાખો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ઇઝરાયલના અમાનવીય વલણની દુનિયાભરમાં ટીકા થઇ રહી…
- નેશનલ
આવા કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા? જાણો શું છે મામલો
નવી દિલ્હી: ભારતની જેલોમાં ક્ષમતા કરવા ઘણાં વધુ કેદીઓને રાખવામાં આવ્યા હોવાના અહેવાલ અગાઉ પ્રકશિત થઇ ચુક્યા છે, આવી જેલોમાં ઘણાં દોષિતો તેમની સજા પૂરી થયા બાદ પણ કેદ હોય એવા કિસ્સાઓ પણ બન્યા છે. એવામાં આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે…
- નેશનલ
રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના ક્યા આદેશ સામે લીધો વાંધો ? શું કરી ટીકા ?
નવી દિલ્હી: ગઈ કાલે સોમવારે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતાં કે દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતા શ્વાનોને પકડવામાં આવે અને શેલ્ટર ફેસિલિટીમાં રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશોનું ઘણા લોકોએ સ્વાગત કર્યું છે, જ્યારે પ્રાણીપ્રમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે, સોશિયલ મડિયા…
- નેશનલ
સોના પર કોઈ ટેરિફ નહીં લાગે; બજારમાં ઉથલપાથલ વચ્ચે ટ્રમ્પની જાહેરાત
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો લાગી રહી હતી કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોના પર ભારે ટેરીફ લાગુ કરી શકે છે. જેને કારણે બુલિયન માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો. એવામાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે સોના પર કોઈ…
- સ્પોર્ટસ
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં કોને મળશે સ્થાન! જુઓ સંભવિત સ્ક્વોડ
મુંબઈ: ઇગ્લેન્ડ પ્રવાસ ખતમ થયા બાદ ભારતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપ T20 2025 ટુર્નામેન્ટમાં રમતી જોવા મળશે, આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરુ થશે. ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ કેવી રહેશે તેના વિષે અટકળો લાગી રહી છે. એશિયા…
- નેશનલ
વિજય માલ્યા જેવા ભાગેડુઓને ભારત લાવવા સરળ બનશે! યુકે સરકારે લીધો મોટો નિર્ણય
લંડન: ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યા અને લલિત મોદી જેવા આરોપીઓ હાલ યુનાઇટેડ કિંગડમાં આશ્રય લઇ રહ્યા છે. ભારત સરકાર તેમને પરત લાવવા માટે પ્રયાસ કરી રહી છે. એવામાં યુએકે સરકારે એક મહત્વની યોજના શરુ કરી છે, જેને કારણે…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ ચીન પ્રત્યે નરમ પડ્યા? ટેરિફની સમયમર્યાદા આટલા દિવસ લંબાવી
વોશિંગ્ટન ડી સી: યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ મામલે આક્રામક વલણ દાખવી રહ્યા છે, પરંતુ તેઓ યુસના મજબુત પ્રતિસ્પર્ધી ચીન પ્રત્યે નરમ વલણ દાખવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા વધુ 90 દિવસ લંબાવી…
- નેશનલ
આ શહેરના તમામ રખડતા શ્વાનોને બે મહિનામાં પકડવામાં આવશે; સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
નવી દિલ્હી: રાખતા શ્વાનોના માણસો પર હુમલાના કિસ્સા અવારનવાર જાણમાં આવે છે, કેટલાક કિસ્સામાં લોકોના મોત પણ થયા છે. એવામાં દિલ્હી-એનસીઆરમાં શ્વાનોના ઉપદ્રવ ઘટાડવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે દિલ્હી-એનસીઆરમાં બધા રખડતા શ્વાનોને આઠ અઠવાડિયાની…