- સ્પોર્ટસ

Ashes 2025-26: ટીમની જીત પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ₹17 કરોડથી વધુનો ફટકો, જાણો કેમ
મેલબોર્ન: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સીરિઝ 2025-26ની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, લો સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 8 વિકેટે જીત મેળવી. આ મેચ બે દિવસમાં પૂરી થઇ ગઈ હતી, જેને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું…
- નેશનલ

તેલંગાણામાં 37 માઓવાદીઓએ હથિયાર હેઠા મૂક્યા, ₹ 1.4 કરોડનું ઈનામ હતું
હૈદરાબાદ: વર્ષ 2026ના અંત સુધીમાં દેશમાંથી માઓવાદનો અંત કરવાના ઉદેશ્ય સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં મહિનાઓથી ઘણાં માઓવાદી આગેવાનો તેમના સાથીઓ સાથે આત્મસમર્પણ કરી ચુક્યા છે. એવામાં શનિવારે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયા (માઓઇસ્ટ)ના 37 સક્રિય કાર્યકરોએ તેલંગાણાના…
- સ્પોર્ટસ

શુભમન-શ્રેયસની ગેરહાજરીમાં આ ખેલાડીને મળશે ODI કેપ્ટનશીપ
મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં થયેલી ઈજામાંથી શુભમન ગિલ રીકવર થઇ શક્યો નથી, જેને કારણે તે હાલ ગુવાહાટીમાં ચાલી રહેલી બીજી મેચમાં ભાગ નથી લઇ શક્યો. 30મી નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ODI મેચની સિરીઝ શરુ થવાની છે,…
- ઇન્ટરનેશનલ

ચીન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ; વિશ્વભરના ચીની નાગરિકોને ભારતના વિઝા મળશે
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધારવા પ્રયાસો થઇ રહ્યા છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર લાંબા સમય તણાવ બાદ બંને દેશોએ લશ્કર પાછુ ખેંચ્યું હતું, ત્યાર બાદ બંને દેશોએ રાજદ્વારી સંબંધો સુધારવા તરફ પગલા…
- નેશનલ

કર્ણાટક કોંગ્રેસ નેતૃત્વમાં મોટા ફેરફારની તૈયારી! ખડગેએ ડીકે શિવકુમારના સમર્થકોને આપી ખાતરી
નવી દિલ્હી: કર્ણાટક કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન શિવકુમાર વચ્ચે ચાલી રહેલી વર્ચસ્વની લડાઈમાં નિર્ણાયક વળાંક આવી શકે છે. અહેવાલ મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ડીકે શિવકુમારના સમર્થક વિધાનસભ્યો સાથે વાત કરીને ખાતરી આપી છે કે…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ભાજપે એક જ પરિવાર છ સભ્યોને ઉમેદવાર બનાવ્યા; અજિત પવાર જૂથના નેતા નારાજ
મુંબઈ: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓની તારીખો જાહેર થતાની સાથે પક્ષોએ પ્રચાર અને ઉમેદવારોની શોધ શરુ કરી દીધી છે. અહેવાલ મુજબ નાંદેડ જિલ્લાની લોહા મ્યુનિસિપલ કાઉન્સિલમાં ઉમેદવારો મામલે મહાયુતિ ગઠબંધનમાં તકરાર થઇ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર) એ તેના સાથી પક્ષ…
- સ્પોર્ટસ

સ્ટાર્કના આક્રમણ સામે ઇંગ્લેન્ડ ધ્વસ્ત; 172 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાની પણ નબળી શરૂઆત
પર્થ: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક એશિઝ સિરીઝની શરૂઆત થઇ ચુકી છે. એશિઝ 2025-26ની પહેલી મેચ પર્થ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ સ્ટોક્સની યોજના ઉલટી પડી. ઇંગ્લેન્ડની આખી ટીમ…
- સ્પોર્ટસ

‘જો વર્કલોડ હોય તો… IPL છોડી દો!’ કોચ ગૌતમ ગંભીરે શુભમન ગિલને આપી ચેતવણી!
મુંબઈ: કોલકાતા ટેસ્ટ દરમિયાન થયેલી ઈજાને કારણે શુભમન ગિલ આવતી કાલથી દક્ષિણ આફ્રિકા સામે શરુ થતી બીજી ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે અને 30 નવેમ્બરથી શરુ થનારી ODI સિરીઝમાં રમી શકશે કે નહીં, એ અંગે ચર્ચા થઇ રહી છે. એવામાં…
- શેર બજાર

આજે શેર બજારની નબળી શરૂઆત: સેન્સેક્સ 300+ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ચિંતા
મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેર બજારે નબળી શરૂઆત નોંધાવી, બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 215 પોઈન્ટના ઘટાડા સાથે 85,359.14 પર, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 70 પોઈન્ટના ઘટાડા સાથે 26,101.40 પર ખુલ્યો.વૈશ્વિક બજારોમાંથી નબળા વલણોની…









