- આમચી મુંબઈ
‘ગૌહત્યા વિરોધી કાયદો રદ કરો’, મહારાષ્ટ્ર ભાજપના નેતાએ ગૌરક્ષકો સામે ગંભીર સવાલ ઉઠાવ્યા!
મુંબઈ: કેન્દ્ર અને કેટલાક રાજ્યોમાં સત્તાધારી પક્ષ ભાજપ ગાયોના રક્ષણ અને સંવર્ધન માટે વધુ સક્રિય માનવા આવે છે. ભાજપના નેતાઓ ગૌહત્યા પર દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માંગ કરતા રહે છે અને કેટલાક કિસ્સામાં પોતાને ગૌરક્ષક ગણાવતા આગેવાનો કાયદો પણ હાથમાં…
- નેશનલ
શું ચૂંટણી કમિશનરને હટાવવા મહાભિયોગ શરૂ થશે? વિપક્ષની બેઠકમાં મોટો નિર્ણય
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ અને અન્ય ગેરરીતિઓના ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેને કારણે રાજકરણ ગરમાયું છે. ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સ કરી તમામ આરોપો ફગાવી દીધા છે. પરંતુ વિપક્ષ…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડ સામે શ્રેષ્ઠ પ્રદર્શન છતાં આ ખેલાડીઓને એશિયા કપમાં સ્થાન નહીં મળે! આ ખેલાડીઓને મળી શકે તક
મુંબઈ: T20 ફોર્મેટમાં રમાનાર એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરના રોજથી થવાની છે, આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત આવીકાલે 19 ઓગસ્ટના રોજ કરવામાં આવી શકે છે. એ પહેલા બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના સિલેક્ટર્સ ખેલાડીઓના નામ પર વિચાર-વિમર્શ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ધોધમાર વરસાદ; ટ્રેન-ફ્લાઇટ સર્વિસ પ્રભાવિત, જાણો ક્યાં કેટલો વરસાદ
મુંબઈ: મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ગત રાત્રે પણ સતત વરસાદ વરસતો રહ્યો જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજે પણ મુંબઈમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ આજે સોમવારે…
- શેર બજાર
શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ અને નિફ્ટીમાં બમ્પર ઉછાળો
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં મોટા ઉછાળા સાથે ખુલ્યું, બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ બમ્પર ઉછાળા સાથે 81300 ની સપાટીને પાર ખુલ્યો, આજે સેન્સેક્સ 718 પોઈન્ટ વધીને 81315 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જનો નિફ્ટી 306…
- નેશનલ
દિલ્હીની શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પોલીસતંત્ર દોડતું થયું
નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની શાળા અને કોલેજોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીની ઘટનાઓ બની છે. આજે સોમવારે ફરી એકવાર દિલ્હીની શૈક્ષણિક સંસ્થાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. દ્વારકા વિસ્તારની બે શાળા અને એક કોલેજને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ…
- નેશનલ
PMOનું સરનામું બદલાવા જઈ રહ્યું છે! સાઉથ બ્લોકથી આ જગ્યાએ શિફ્ટ થશે
નવી દિલ્હી: હાલ ભારતના વડાપ્રધાનનું કાર્યાલય દિલ્હીના સાઉથ બ્લોકમાં આવેલું છે, પરંતુ PMOનું સરનામું આવતા મહિનાથી બદલાવા જઈ રહ્યું છે. અહેવાલ મુજબ આવતા મહિનાથી PMO એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં શિફ્ટ થશે. હવે નવું PMO વડાપ્રધાનના નિવાસસ્થાનની નજીક હશે. સૂત્રોના જણાવ્યા અમુજબ સેન્ટ્રલ…
- નેશનલ
NCERTએ નવા મોડ્યુલમાં ભાગલા માટે ઝીણાને જવાબદાર ઠેરવ્યા, તો કોંગ્રેસ અને ઓવૈસીએ વિરોધ કેમ કર્યો?
નવી દિલ્હી: મોદી સરકારની નવી શિક્ષણ નીતિ હેઠળ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) સિલેબસમાં ધરખમ ફેરફાર કરી રહી છે. NCERT દ્વારા ધોરણ 6-8 ના વર્ગો માટે પાર્ટીશન રિમેમ્બરન્સ ડે માટે એક ખાસ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે,…
- નેશનલ
ભારત જોડો યાત્રાની જેમ મતદાર અધિકાર યાત્રા પણ રાહુલ ગાંધીને ફળશે?
પટના: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અગાઉની ચૂંટણીઓમાં થયેલી કથિત ‘વોટ ચોરી’ અને હાલ બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો મુદ્દો જોરશોરથી ઉપાડી રહ્યા છે. તાજેતરમાં તેમણે કાગળ પર મૃત જાહેર કરાયેલા મતદારો સાથે ‘ચાય…