- નેશનલ
‘મારા જીજાજીને હેરાન કરવામાં આવી રહ્યા છે’ EDની કર્યવાહી સામે રાહુલ ગાંધીએ વાડ્રાનું સમર્થન કર્યું
નવી દિલ્હી: ગુરુગ્રામમાં એક જમીનના સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ બાબતે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ(ED)એ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને જાણીતા ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને સામે ચાર્જશીટ દાખલ (ED charge sheet on Robert Vadra) કરી છે. તાજેતરમાં જ રોબર્ટ વાડ્રા દિલ્હીમાં…
- નેશનલ
દિલ્હી AAPના નેતા ફરી જેલમાં જશે! EDએ આ ત્રણ કૌભાંડ મામલે કેસ દાખલ કર્યા
નવી દિલ્હી: દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અહેવાલ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ દિલ્હી આપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યા (ED registered case against AAP leaders) છે. દિલ્હીમાં AAPના સાશન દરમિયાન…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે ગાઝાના એક માત્ર કેથલિક ચર્ચ પર હુમલો કર્યો; ત્રણના મોત; નેતન્યાહૂએ માફી માંગી
નવી દિલ્હી: ઓક્ટોબર 2023થી ઇઝાયલી ડિફેન્સ ફોર્સિઝ(IDF) ગાઝામાં નરસંહાર કરી રહી છે, જેમાં લગભગ 59,000 પેલેસ્ટીનિયન નગરિકોના મોતની પુષ્ટિ થઇ છે, મૃતકોમાં 18,000 બાળકોનો સમાવેશ થાય છે. જયારે 2 લાખથી વધુ લોકો હજુ લાપતા છે, નાકાબંધીને કારણે હજારો લોકો ખોરાક…
- નેશનલ
‘ED આવી ગઈ’ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને ત્યાં દરોડા; આ મામલે તપાસ
રાઈપુર: છત્તીસગઢ રાજ્યમાં દારૂ વેચાણમાં કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તપાસ કરી રહી છે. આ મામલે તપાસના ભાગરૂપે આજે શુક્રવારે વહેલી સવારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના નિવાસસ્થાને EDની ટીમે દરોડા પાડ્યા છે.…
- આમચી મુંબઈ
મુંબઈમાં ઓલા-ઉબર ડ્રાઈવર્સની હડતાળનો ત્રીજો દિવસ; મુસાફરોની હાલાકી વધી
મુંબઈ: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી એપ-બેઝ્ડ કેબ અને ફૂડ ડિલેવરી સર્વિસ ખોરવાઈ ગઈ છે, કેમ કે ઓલા, ઉબેર, ઝોમેટો, સ્વિગી અને અન્ય એગ્રીગેટર કંપનીઓ સાથે કામ કરતા ડ્રાઇવરો અને ગીગ વર્કર્સની હડતાળ આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહી છે. ફેર…
- આમચી મુંબઈ
MNS કાર્યકર્તાઓએ વિક્રોલીમાં મારવાડી દુકાનદારને માર માર્યો! વિવાદ વધુ વકરશે?
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ ફરી મરાઠી ભાષાનો વિવાદ છંછેડ્યો (Marathi Language row) છે, થોડા દિવસો પહેલા MNS કાર્યકર્તાઓએ મરાઠી ન બોલવા બદલ કેટલાક લોકોને માર માર્યો હતો, આ ઘટનાનો વિડીયો વાયરલ થતા રાજકરણ ગરમાયું છે. એવામાં વધુ…
- નેશનલ
સત્યજીત રેનું પૈતૃક ઘર નહીં તૂટે; ભારતની અપીલ બાદ બાંગ્લાદેશ સરકારનો મોટો નિર્ણય
નવી દિલ્હી: ભારતના મહાન ફિલ્મ દિગ્દર્શક અને લેખક સત્યજીત રેના દાદાએ બાંગ્લાદેશના મૈમનસિંહ વિસ્તારમાં એક સદી પેહલા બંધાવેલું ઘર તોડી પડવા અંગે અહેવાલ (Satyajit Ray’s ancestral home) જાહેર થતા, ભારત સરકાર તુરંત સક્રિય થઇ ગઈ હતી. વિદેશ મંત્રાલયે સત્યજીત રેના…
- ઇન્ટરનેશનલ
Video: ઈરાકના અલ-કુત શહેરમાં મોલમાં વિકરાળ આગ, 60થી વધુના મોત
બગદાદ: મધ્યપૂર્વના દેશ ઈરાકના અલ-કુત શહેરમાં એક મોલમાં ભીષણ આગ ફાટી નીકળતા 60થી વધુ લોકોના મોત થયાના (Massive fire in Al-Kut Iraq) અહેવાલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવેલા વિડિયોઝ અને ફોટોઝમાં જોઈ શકાય છે કે રાતના સમયે…
- આમચી મુંબઈ
‘અઝાન પણ મરાઠીમાં થવી જોઈએ’ નિતેશ રાણેએ ભાષા વિવાદની આગમાં ઘી હોમ્યું
મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે, આ ચૂંટણી નજીક આવી રહી છે એમ વિવિધ મુદે સમગ્ર મહારાષ્ટ્ર રાજકારણ ગરમાઈ રહ્યું છે. ખાસ કરી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના(MNS)એ શરુ કરેલો મરાઠી ભાષાનો વિવાદ હાલ સૌથી…