- સ્પોર્ટસ

ICC ODI ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકાનું સ્થાન કેટલે! જાણો શું છે સ્થિતિ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ODI મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. બીજી મેચ બુધવારે રમાશે, ભારતીય ટીમ આ મેચ જીતીએ સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે, જયારે દક્ષિણ આફ્રિકાની ટીમ મેચ જીતીને સિરીઝમાં બરાબરી કરવા…
- નેશનલ

ઈલોન મસ્કની પાર્ટનર શિવોન હાફ ઇન્ડિયન છે! નિખિલ કામથના પોડકાસ્ટમાં મસ્કનો ખુલાસો
ભારતીય બ્રોકરેજ અને ફાઇનાન્સિયલ સર્વિસ આપતી કંપની ઝેરોધાના સ્થાપક નિખિલ કામથના “WTF is?” પોડકાસ્ટમાં ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કે હાજરી આપી હતી, જેની ચર્ચા ઈન્ટરનેટ પર થઇ રહી છે. આ વાતચીત દરમિયાન મસ્કે તેમના અંગત જીવન અંગે પણ વાત…
- આમચી મુંબઈ

મુંબઈમાં હવા ઝેરી બની રહી છે! આ વિસ્તારોમાં બાંધકામ સહિત આ પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ
મુંબઈ: દેશનાં પાટનગર દિલ્હીમાં ગંભીર વાયુ પ્રદુષણ સતત ચર્ચામાં રહે છે, પ્રદુષણ પર નિયંત્રણ રાખાવા માટે વિવિધ સ્તર પર ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP) લાગુ કરવામાં આવે છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ વાયુ પ્રદુષણ સતત વધી રહ્યું છે, એવામાં શહેરના…
- સ્પોર્ટસ

ભારતીય ડ્રેસિંગ રૂમમાં તણાવ! કોહલી-રોહિત અને ગંભીર વચ્ચે બધું બરાબર નથી, BCCI પણ નારાજ
મુંબઈ: ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચનીઓ સિરીઝમાં વ્હાઈટ વોશ બાદ ભારતીય ક્રિકેટ ટીમે ODI સિરીઝની શાનદાર શરૂઆત કરી છે, જેને કારણે ભારતીય ક્રિકેટ ચાહકોમાં વ્યાપેલો રોષ થોડો શાંત થયો છે. ત્રણ ODI મેચની સિરીઝની પહેલી મેચમાં 17 રનથી…
- શેર બજાર

ડિસેમ્બરના પહેલા જ દિવસે શેરબજારમાં મોટો ઉછાળો! સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યા
મુંબઈ: આજે ડિસેમ્બર મહિનાના પહેલા દિવસે ભારતીય શેરબજારે પોઝીટીવ શરૂઆત નોંધાવી છે. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ નવા ઓલ ટાઈમ હાઈ સ્તર પર ખુલ્યો, સેન્સેક્સ 359 પોઈન્ટના વધારા સાથે 86,065…
- નેશનલ

પાન મસાલા અને સિગારેટના ભાવ વધશે! સરકાર રજુ કરશે આ મહત્વનું બિલ
નવી દિલ્હી: આજથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે, આ સત્ર દરમિયાન સરકાર ઘણાં મહત્વના બીલ રજુ કરી શકે છે. આ દરમિયાન પાન મસાલા અને તમાકુની અન્ય પ્રોડક્ટ્સ પર વધારાનો સેસ લાદવા માટે એક બિલ રજુ કરવામાં આવી…
- નેશનલ

મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં રાહત! આટલા રૂપિયાનો ઘટાડો
નવી દિલ્હી: આજે મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને ડોમેસ્ટિક LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડરના અપડેટેડ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ગ્રાહકોને થોડી રાહત આપવા આવી છે, જ્યારે ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો…
- સ્પોર્ટસ

અભિષેક શર્માએ રમી વિસ્ફોટક ઇનીગ! આ મામલે બીજો ભારતીય ક્રિકેટર બન્યો
હૈદરાબાદ: ત્રણ ODI મેચની સિરીઝ બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20I મેચની સિરીઝ રમાશે, સિરીઝની પહેલી મેચ 9મી ડીસેમ્બરના રોજ ઓડીશાના કટકમાં રમાશે. એ પહેલા ભારતીય ટીમના ધુંઆધાર ઓપનીંગ બેટર અભિષેક શર્માએ હાલમાં ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી…
- સ્પોર્ટસ

IND vs SA: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ! શાહિદ આફ્રિદીને પછાડી બન્યો ‘સિક્સર કિંગ’
રાંચી: દક્ષિણ આફ્રિકા સામે ૩ ODI મેચની સિરીઝની પહેલી મેચ રાંચીમાં ચાલી રહી છે, ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી છે, ભારતના દિગ્ગજ બેટર રોહિત શર્માએ 51 બોલમાં 57 રનની ઇનિંગ…
- સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડીઝના આ પાવર હીટરે IPLમાંથી નિવૃત્તિ લીધી! IPL 2026માં નવી ભૂમિકામાં જોવા મળશે
કોલકાતા: વેસ્ટ ઇન્ડીઝના ઓલ રાઉન્ડર આન્દ્રે રસેલે અચાનક ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે, IPL 2026માં તે નવી ભૂમિકામાં જેવા મળશે. આન્દ્રે રસેલે જાહેરાત કરી કે IPLની આગામી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) ટીમના પાવર કોચ તરીકે જોડાશે. ડિસેમ્બર…









