-  ઇન્ટરનેશનલ

ટ્રમ્પે ફોન પકડ્યો અને નેતન્યાહૂએ રિસીવર પર માફી માંગી! જાણો વ્હાઈટ હાઉસની આ તસ્વીર પાછળની હકીકત
વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસમાંથી એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે. તસવીરમાં જોવા મળે છે કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠા છે અને…
 -  નેશનલ

ભારતમાં 5th જનરેશનના ફાઇટર જેટના ઉત્પાદન માટે આ કંપનીઓએ બોલી લગાવી
નવી દિલ્હી: સંરક્ષણ ઉત્પાદન મામલે ભારત આત્મનિર્ભર બને એ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નો કરી રહીં છે. ભારતીય વાયુસેનામાં 5th જનરેશનના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ સામેલ કરવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સંરક્ષણ માત્રલાયે ₹2 લાખ કરોડના ખર્ચે 125 થી…
 -  નેશનલ

RBIની મોટી ભેટ! હવે શેર સામે મળી શકશે આટલા કરોડની લોન, IPO ફાઇનાન્સ અંગે પણ મોટી જાહેરાત…
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ એ દ્વિમાસિક મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી, આ દરમિયાન તેમણે રેપો રેટ 5.5% પર યથાવત રાખવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે શેર સામે લોન અંગે મહત્વની જાહેરાત (Loan against…
 -  નેશનલ

‘BJP સાથે સરકાર બનાવવા કરતાં હું રાજીનામું આપી દઈશ’: ઓમર અબ્દુલ્લાએ આવું કેમ કહ્યું?
શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા વારંવાર કેન્દ્ર સરકારને અપીલ કરી રહ્યા છે કે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા આવે, પરંતુ હજુ સુધી તેમની માંગ સ્વીકારવામાં આવી નથી. અહેવાલ મુજબ ભાજપ કોઈ રીતે જામ્મુ…
 -  ઇન્ટરનેશનલ

આ અઠવાડિયે 1,50,000 યુએસ ફેડરલ કર્મચારીઓ રાજીનામું આપશે; જાણો શું છે કારણ…
વોશિંગ્ટન ડીસી: આ અઠવાડિયે યુએસના 1,50,000 થી વધુ ફેડરલ કર્મચારીઓ રાજીનામું આપી શકે છે, જે ઇતિહાસમાં સૌથી મોટું સામુહિક રાજીનામું હશે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પે જાન્યુઆરી મહિનામાં રજુ કરેલા બાયઆઉટ પ્રસ્તાવમાં એક્ઝિટ પ્રોગ્રામ પસંદ કર્યું હોય, તેવા કર્મચારીઓના સત્તાવાર…
 -  ઇન્ટરનેશનલ

ટ્રમ્પે શાંતિ પ્રસ્તાવ સ્વીકારવા હમાસને આટલા દિવસનો સમય આપ્યો; આપી આવી ચેતવણી…
વોશિંગ્ટન ડીસી: છેલ્લા બે વર્ષથી ઇઝરાયલ ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકોનો નરસંહાર કરી રહ્યું છે, હજુ સુધી 68,000થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે હકીકતે આ આંકડાઓ 6 લાખને વટાવી શકે છે, જેમાં અડધા મૃતકો બાળકો અને મહિલાઓ છે. એવામાં ઇઝરાયલના…
 -  નેશનલ

બિહાર ચૂંટણી: SIR બાદ અંતિમ મતદાર યાદી જાહેર; આટલા લાખ મતદારોના નામ કપાયા
પટના: બિહારમાં ઓકટોબર-નવેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એ પહેલા ઈલેક્શન કમીશન(EC) દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) બાદ તૈયાર કરવામાં આવેલી સુધારેલી મતદાર યાદી જાહેર કરી છે, આ યાદીમાંથી 48 લાખ નામોને બાકાત રાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચના…
 -  નેશનલ

રામ મંદિરના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ થશે! જસ્ટિસ ચંદ્રચુડના નિવેદનથી વિવાદ
નવી દિલ્હી: તાજેતરમાં એક ઈન્ટરવ્યું દરમિયાન અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગેના ચુકાદા અંગે ટીપ્પણી કરીને ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે વિવાદનો મધપુડો છંછેડ્યો છે. વર્ષ 2019 માં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આપેલા આ ચુકાદા સામે ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં…
 -  ઇન્ટરનેશનલ

Gen-Zની આંધી આફ્રિકામાં પહોંચી, વધુ એક દેશની સરકારને કરી દીધી ઘરભેગી
એન્ટાનાનારીવો: ભારે વિરોધ પ્રદર્શનોને કારણે આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા ટાપુ દેશ માડાગાસ્કરની સરકાર પડી ભાંગી છે. વીજળી અને પાણીની અછતના મુદ્દે તાજેતરમાં ભારે પ્રદર્શનો થયા હતાં. લોકોના દબાણને કારણે રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિનાએ સરકારનું વિસર્જન કરવાની ફરજ (Gov Resolved in Madagascar)…
 
 








