- નેશનલ

રૂ.100ની પાણીની બોટલ, રૂ.700ની કોફી? મલ્ટિપ્લેક્સમાં મનસ્વી ભાવ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ
નવી દિલ્હી: મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા દરેક વ્યક્તિનો અનુભાવ હશે કે ફિલ્મની ટિકિટ ઉપરાંત ખાણીપીણી ખર્ચ ખુબ જ વધી જતો હોય છે. મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સ અને પાણી માટે ઊંચા ભાવ વસુલવામાં આવે છે, એવા સુપ્રીમ કોર્ટે મલ્ટિપ્લેક્સમાં ખાણીપીણીના મનસ્વી…
- નેશનલ

હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વખત કર્યું મતદાન; રાહુલ ગાંધી કર્યો મોટો ઘટસ્ફોટ
દિલ્હી: લોકસભામાં વિપક્ષને નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક મહિનાઓથી ‘વોટ ચોરી’ અને ચૂંટણીમાં ગેરરીતિઓ અંગે ભાજપ અને ચૂંટણી પંચ પર સતત આરોપો લગાવી રહ્યા છે. એવામાં આજે બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપ ‘વોટ…
- ઇન્ટરનેશનલ

ઝોહરાન મમદાનીએ વિજય ભાષણમાં નહેરુને યાદ કર્યા અને ધૂમ મચાલે ગીત સાથે ઉજવણી, ટ્રમ્પને ચેલેન્જ
ન્યુ યોર્ક: યુએસના મેગા સીટી ન્યુ યોર્કના મેયર પદની ચૂંટણીમાં ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત (Zohran Mamdani won New York Mayoral election) મેળવી છે. તેઓ છેલ્લી એક સદીમાં ન્યુ યોર્કના સૌથી યુવા મેયર બન્યા. ચૂંટણીમાં જીત બાદ…
- નેશનલ

“યોગીને વાંદરાના ટોળામાં બેસાડી દો તો કોઈ ઓળખી નહીં શકે!” અખિલેશ યાદવના પ્રહાર
પટના: બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA) માટે ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને વાંદરા ગણાવતા ‘અપ્પુ, પપ્પુ અને ટપ્પુ’ નામ…
- નેશનલ

દિલ્હી વાયુ પ્રદૂષણ બન્યું જીવલેણ! દર 7માંથી 1 મોતનું કારણ, હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા માંગ
દિલ્હી: શિયાળાની ઋતુ શરુ થતાની સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર વધવા લાગે છે. એવામાં એક એહવાલમાં વાયુ પ્રદુષણની દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય પર થઇ રહેલી ગંભીર અસર અંગે એક ચિંતાજનક માહિતી આપવામાં આવી છે. વર્ષ 2023 માં દિલ્હીમાં…
- ઇન્ટરનેશનલ

ન્યૂ યોર્કના પેહલા મુસ્લિમ, ભારતીય મૂળનો, સૌથી નાની ઉંમરનો મેયર ઝોહરાન મમદાની કોણ છે?
ન્યુ યોર્ક: ગઈ કાલે મંગળવારે યુએસના મેગા સીટી ન્યૂયોર્કમાં ઈતિહાસ રચાયો, શહેરના મેયરની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવાર ઝોહરાન મમદાનીની જીત થઇ. આ સાથે સમાજવાદી વિચારધારા સાથે જોડાયેલા 34 વર્ષીય ઝોહરાન મમદાની શહેરના સૌથી યુવા મેયર બનશે. તેઓ શહેરના…
- નેશનલ

છત્તીસગઢ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો, મુસાફરોએ જણાવ્યું શું બન્યું હતું…
બિલાસપુર: ગઈ કાલે મંગળવારે સાંજે છત્તીસગઢના બિલાસપુર સ્ટેશન નજીક એક MEMU (મેઈનલાઈન ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) ટ્રેન અને માલગાડી સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 11 મુસાફરોના મોત થયા છે અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના દ્રશ્યોમાં જોઈ…
- નેશનલ

વારાણસી-મુંબઈ ફ્લાઇટમાં પેસેન્જરે ઇમરજન્સી ડોર ખોલવાનો પ્રયાસ કર્યો; જાણો પછી શું થયું…
વારાણસી: ભારતનું એવિએશન સેક્ટર સતત ચર્ચામાં રહે છે, એવામાં ગઈ કાલે સોમવારે વારાણસીથી મુંબઈ જઈ રહેલી અકાસા એરની ફ્લાઇટમાં એક મુસાફરે હોબાળો મચાવ્યો હતો. પેસેન્જરે વિમાનનો ઇમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ મુજબ અકાસા એરની ફ્લાઇટ QP 1497…
- ઇન્ટરનેશનલ

દુબઈમાં નજરકેદ મહાદેવ એપ કૌભાંડનો આરોપી ‘ગુમ’! પ્રત્યાર્પણની કાર્યવાહી અટકી, ED ને મોટો ઝટકો
દુબઈ: ભારતમાં રૂ.6,000 કરોડનો મહાદેવ બેટીંગ એપ કૌભાંડ આચરીને આરોપીઓ દુબઈ ભાગી ગયા હતાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની વિનંતી પર ઇન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસના આધારે ડિસેમ્બર 2023 માં બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની ધરપકડ કરવામાં આવી હતી,…









