- નેશનલ
હરિદ્વારના મનસાદેવી મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
હરિદ્વાર: ઉત્તરાખંડના તીર્થસ્થાન હરિદ્વારના મનસા દેવી મંદિરમાં આજે હરિયાળી તીજ નિમિતે એકઠી થયેલી ભીડમાં નાસભાગ મચી જતા 6 લોકોના મોત થયા હોવાનાં અહેવાલ (Haridwar stampede) છે, આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં…
- મહારાષ્ટ્ર
‘હિંજેવાડી IT પાર્ક બરબાદ થઈ રહ્યો છે’ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન અજિત પવારે ગુસ્સો ઠાલવ્યો
પુણે: ભારતના આઈટી હબ ગણાતા બેંગલુરુ અને હૈદરાબાદ સાથે સ્પર્ધા કરવા માટે મહારાષ્ટ્ર સરકારે પુણે પાસે હિંજેવાડી વિસ્તારમાં આઈટી પાર્ક વિકસાવ્યો (Hinjewadi IT Park, Pune)છે, પરંતુ આ આઈટી પાર્ક ખાતે સામાન્ય માળખાગત સુવિધાના આભાવને કારણે અહીં કામ કરતા આઈટી પ્રોફેશનલ્સ…
- નેશનલ
હોમગાર્ડ ભરતી કસોટી દરમિયાન બેભાન થઈ ગયેલી યુવતી પર એમ્બ્યુલન્સમાં ગેંગરેપ: બિહારની આક્રોશજનક ઘટના
પટના: દેશમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સામે ફરી ગંભીર સવાલો ઉભા કરે એવી એક આક્રોશજનક ઘટના બિહારમાં બની છે. ગયા જિલ્લામાં હોમગાર્ડ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક 26 વર્ષીય મહિલા ઉમેદવાર બેભાન થઇ ગઈ હતી, સારવાર માટે તેને હોસ્પિટલમાં લઈ જવામાં…
- આમચી મુંબઈ
ગૂગલ મેપ્સે અકસ્માત નોતર્યો! નવી મુંબઈમાં ડાયરેકશન ફોલો કરતી મહિલાની કાર ખાડીમાં ખાબકી
નવી મુંબઈ: આધુનિક જમાનામાં માણસોની ટેકનોલોજી પર નિર્ભરતા સતત વધી રહી છે, ટેકનોલોજીને કારણે અનેક કામ સરળ થઇ ગયા છે. પરંતુ, ક્યારેક ટેકનોલોજી પર વધુ પડતી નિર્ભરતા વરવા પરિણામો લાવી શકે છે. આવો જ એક કિસ્સો શુક્રવારે સવારે નવી મુંબઈમાં…
- સ્પોર્ટસ
માન્ચેસ્ટર ટેસ્ટમાં કુલદીપ યાદવની અવગણના કેમ કરવામાં આવી? બોલિંગ કોચે કરી સ્પષ્ટતા…
માન્ચેસ્ટર: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની એન્ડરસન-તેન્દુલકર ટ્રોફીની પહેલી ત્રણ મેચમાંથી બેમાં ઇંગ્લેન્ડે જીત મેળવી છે, જ્યારે ભારતીય ટીમ એક જ મેચ જીતી શકી છે. હાલ માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી સિરીઝની ચોથી મેચ (Ind vs Eng Manchester…
- આમચી મુંબઈ
‘દેશભક્ત બનો, ગાઝાનો મુદ્દો છોડો’ બોમ્બે હાઈકોર્ટના ટીપ્પણી, CPI(M)એ ટીકા કરી
મુંબઈ: ઇઝરાયલના સતત હુમલા અને નાકાબંધીને કારણે ગાઝામાં ઈતિહાસની સૌથી ભયંકર માનવ ત્રાસદી ઉભી (Humanitarian Crisis in Gaza) થઇ છે. યુનાઈટેડ નેશન્સે અનેકવાર અપીલ કરી હોવા છતાં ઇઝરાયલે ખોરાક અને દવાના ટ્રકસને ગાઝામાં પ્રવેશવા દીધા નથી, જેના કારણે લાખો લોકો…
- નેશનલ
આ મામલે ભારત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા કરતા આગળ નીકળ્યું, છતાં ચીન કરતા ઘણું પાછળ…
નવી દિલ્હી: ભારતના અર્થતંત્રનું કદ જેમ જેમ મોટું થઇ રહ્યું છે તેમાં ઉર્જાની જરૂરીયાત પણ સતત વધી રહી છે, જેને પહોંચી વળવા ભારતમાં કોલસાના ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તાજેતરના એક અહેવાલ મુજબ કોલસાના વાર્ષિક ઉત્પાદનની બાબતે ભારત વિશ્વમાં…
- ઇન્ટરનેશનલ
‘ઇમિગ્રેશન યુરોપને બરબાદ કરી રહ્યું છે’ ટ્રમ્પે યુરોપિયન નેતાઓને ચેતવણી આપી…
એડિનબર્ગ: આ વર્ષે યુએસના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે ઈમિગ્રેશન બાબતે સતત સક્રિય રહ્યા છે. યુએસમાં ગેરકાયદે ઈમિગ્રેશન રોકવા તેમણે ઘણા કડક નિર્ણયો લીધા છે અને લાગુ કર્યા છે. હવે તેમણે યુરોપના રાષ્ટ્રોને ગેરકાયદે ઈમિગ્રેશન અંગે ચેતવણી આપી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરી; શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન્સ જાહેર…
નવી દિલ્હી: દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છે, હતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી (Surge in student suicide in India) રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ…