- આમચી મુંબઈ
મુંબઈના BSE ટાવર અને દિલ્હીની શાળા-કલેજમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; ઈમેઈલ મળતા ખળભળાટ
મુંબઈ-દિલ્હી: આજે મંગળવારે સવારે મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના બિલ્ડીંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ભાગદોડ મચી ગઈ (Bomb blast threat in BSE building) હતી. આજે સવારે BSEને ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિલ્ડિંગમાં ચાર RDX IED…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ; વેસ્ટ ઇન્ડિઝ માત્ર 27 રનમાં ઓલઆઉટ, આ રેકોર્ડ્સ તૂટ્યા
જમૈકા: ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની શરમજનક હાર થઇ (WI vs AUS test series) છે, જમૈકાના કિંગ્સ્ટનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેજબાન ટીમને 176 રનથી હરાવી, આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 3-0થી સિરીઝ જીતી અને…
- નેશનલ
આત્મદાહ કરનાર ઓડિશાની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ, રાજ્યભરમાં આક્રોશ
ભુવનેશ્વર: ગત શનિવારે ઓડિશાના બાલાસોરમાં આવેલી ફકીર મોહન ઓટોનોમસ કોલેજની એક બી એડની વિદ્યાર્થિનીએ કોલેજના પ્રિન્સિપાલની ઓફીસ સામે પોતાને આગ લગાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો (Odisha Student self-immolation)હતો, ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે ભુવનેશ્વર એઈમ્સમાં દાખલ કરવામાં આવી હતી,…
- નેશનલ
મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દિવાલ કૂદીને ફાતિહા વાંચી; કહ્યું અમે ગુલામ નથી…
શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને ગઈ કાલે રવિવારે શ્રીનગરમાં આવેલા મઝાર-એ-શુહાદા (શહીદ સ્મારક) પર પહોંચતા અટકાવવામાં આવ્યા હતાં, તેમને કરેલા દાવા મુજબ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. આજે સોમવારે પણ સુરક્ષા દળોએ તેમને રોકતા તેઓ…
- નેશનલ
યમનમાં નિમિષા પ્રિયાનો મૃત્યુદંડ નક્કી! કેન્દ્ર સરકારે કહ્યું ‘બનતું બધું કરી ચૂક્યા છીએ’
નવી દિલ્હી: યમનમાં કેરળ મૂળની નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈના રોજ મૃત્યુદંડની સજા આપવામાં (Nimisha Priya death sentence) આવશે, નિમિષા તેના બિઝનેસ પાર્ટનરની હત્યા કેસમાં દોષી પુરવાર ઠરી છે. સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે નિમિષાની સજા રોકવા…
- નેશનલ
‘સરકાર સામે કોર્ટમાં અરજીઓ દાખલ કરે એવા લોકોની જરૂર છે’ નીતિન ગડકરી આવું કેમ કહ્યું?
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરથી લોકસભાના સાંસદ અને કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) સ્પષ્ટ વક્તા તરીક જાણીતા છે. ભાજપ શાસિત કેન્દ્ર સરકારની ખામીઓ અંગે પણ તેઓ જાહેરમાં નિવેદનો આપી ચુક્યા છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ આપેલા એક નિવેદનની…
- નેશનલ
બે સમન્સ અવગણ્યા બાદ રોબર્ટ વાડ્રા ED સમક્ષ હાજર થયા; આ મામલે પૂછપરછ થઇ
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે તાપસ કરી રહી છે. સોનિયા ગાંધીના જમાઈ અને જાણીતા ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra) સામે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તપાસ…
- નેશનલ
દિલ્હીમાં ગૂમ થયેલી ત્રિપુરાની વિદ્યાર્થિનીની લાશ યમુના નદીમાંથી મળી; આત્મહત્યાની આશંકા, તપાસ શરૂ
નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી મૂળ ત્રિપુરાની 19 વર્ષીય સ્નેહા દેબનાથ નામની વિદ્યાર્થિની 7 જુલાઈના રોજ ભેદી સંજોગોમાં ગુમ (Sneha Debnath Missing) થઇ ગઈ હતી. ગુમ થયાના છ દિવસ બાદ સ્નેહાનો મૃતદેહ યમુના નદીમાંથી મળી આવ્યો છે. દિલ્હી પોલીસના…
- મનોરંજન
ખતરનાક કાર સ્ટંટ દરમિયાન જાણીતા સ્ટંટમેન એસ એમ રાજુનું નિધન; સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક
ચેન્નઈ: ફિલ્મોમાં સ્ક્રિન પર લીડ એકટર્સ સ્ટંટ કરી લોકોનું મનોરંજન કરતા જોવા મળે છે, પરંતુ આવા સ્ટંટ પાછળના અસલી હીરો પડદા પાછળ કામ કરતા સ્ટંટમેન હોય છે. દક્ષિણ ભારતની સિનેમાના એક જાણીતા સ્ટંટપર્સન એસએમ રાજુનું શૂટિંગ દરમિયાન ફિલ્મના સેટ પર…