- નેશનલ

ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ શરૂ, વડા પ્રધાન મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહી આ આ વાત
આજે શનિવારથી તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસ શરુ કરવામાં આવી. ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન મોદીએ આ ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા…
- ટોપ ન્યૂઝ

‘આ ઘાયલોની હત્યા ગણાશે’, ઇઝરાયેલની ચેતવણી અંગે WHOના વડાનું નિવેદન
ઇઝરાયલે ગાઝા પટ્ટી પર મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. ઇઝરાયેલની સેના ટેંક સાથે ઉત્તરી ગાઝામાં ઘુસી ગઈ છે. ઈઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝામાં રહેતા નાગરિકો 24 કલાકમાં સમગ્ર વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) ના વડાએ…
- ટોપ ન્યૂઝ

ઓપરેશન અજય: ઈઝરાયલથી બીજી ફ્લાઈટ ૨૩૫ ભારતીયો સાથે દિલ્હી પહોંચી
અમદાવાદ: ઓપરેશન અજય હેઠળ ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોની બીજી બેચ શનિવારે સવારે નવી દિલ્હી પહોંચી હતી. બે શિશુઓ સહિત 235 લોકો વિશેષ વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્ય પ્રધાન રંજન સિંહે એરપોર્ટ પર લોકોનું સ્વાગત કર્યું.ભારતીયના વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા…
- નેશનલ

દિલ્હીવાળાને મળી શકે છે ગરમીથી રાહત, આ રાજ્યમાં થઇ શકે છે વરસાદની રિ-એન્ટ્રી: જાણો મોસમનો મિજાજ
નવી દિલ્હી: ઓક્ટોબરનો લગભગ અડધો મહિનો પૂરો થવાનો છે છતાં દેશભરના લોકોને ગરમીથી રાહત નથી મળી રહી. દોશની રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યમાં પણ લોકો ઉનાળાની જેમ જ એસી, પંખા અને કુલર ચલાવી રહ્યાં છે. હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ…
- આમચી મુંબઈ

મુંબઇના ટ્રાફિકથી કંટાળીને હૃતિક રોશને કરી મેટ્રોની સવારી: ફેન્સ સાથેનો ફોટો કર્યો શેર
મુંબઇ: મુંબઇમાં લોકોને રોજેરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ અને ખાડાઓને કારણે મુંબઇગરાને ભારે કનડગત થતી હોય છે. ટ્રાફિકને કારણ સમય પણ ખૂબ વેડફાય છે. સામાન્ય નાગરીકો સહિત સેલિબ્રિટીઝને પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે…
- આમચી મુંબઈ

PM Mumbai visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઇ પ્રવાસે: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિના સત્રનું ઉદઘાટન
મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઇ આવવાના છે. સાંજે પાંચ વાગે વડા પ્રધાન મોદીનું વિમાન મુંબઇ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ બીકેસીમાં જીઓ વર્લ્ડના કાર્યક્રમમાં જશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી દિલ્હી જવા રવાના…
- ટોપ ન્યૂઝ

હંગર ઈન્ડેક્સમાં ભારત 125 માંથી 111મા સ્થાને, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ પણ આગળ
ગુરુવારે જાહેર કરાયેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2023માં ભારત 28.7ના સ્કોર સાથે 125 દેશોમાં 111મા ક્રમે રહ્યું હતું. ભારતનો ક્રમ પડોશી દેશો પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશથી પણ પાછળ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ભારત 4 ક્રમ પાછળ ઠેલાઈ ગયું…
- આપણું ગુજરાત

સુરતવાસીઓએ તેમના પ્રિય ઓડિટોરીયમ ગાંધી સ્મૃતિ ભવનના નવનિર્માણ માટે ઝુંબેશ શરુ કરી
સુરતવાસીઓ માટે વર્ષોથી મનોરંજનનું કેન્દ્ર રહેલા ‘ગાંધી સ્મૃતિ ભવન’ ઓડિટોરીયમને તોડી પાડી મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ઓડિટોરીયમ બનવવા વચન આપ્યું હતું. સુરત મહાનગર પાલિકાએ ઓડિટોરીયમને તોડી તો પડ્યું પણ તેના પુનઃનિર્માણનું વચન હજુ સુધી પાડ્યું નથી. જેને કારણે શહેરના કળા રસિકો…
- ટોપ ન્યૂઝ

સ્પોર્ટ્સ માટે ગુજરાતને દેશમાં સૌથી વધુ ગ્રાન્ટ, પણ એશિયન ગેમ્સમાં ગુજરાતના ઝીરો મેડલ!
તાજેતરમાં ચીનનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સ- 2023માં ભારતીય ખેલાડીઓએ ઐતહાસિક પ્રદર્શન કરી 28 ગોલ્ડ સહિત 107 મેડલ્સમાં જીત્યા હતા. આ 107 મેડલમાંથી સૌથી વધુ 45 મેડલ હરિયાણાના ખેલાડીઓએ જીત્યા હતા, ત્યારે ગુજરાતના ખેલાડીઓ એક પણ મેડલ જીતી શક્ય ન હતા.…
- આપણું ગુજરાત

ગુજરાત હાઈકોર્ટના મહિલા વકિલ મુંબઈ જતી ટ્રેનમાંથી ભેદી સંજોગોમાં ગુમ
મૂળ કેરળના વતની અમદાવાદમાં રહેતા ગુજરાત હાઈકોર્ટના મહિલા એડવોકેટ અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગુમ થઇ ગયા હોવાની કાલુપુર રેલવે સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેરળના કન્નુરના વતની અને અમદાવાદના રહેવાસી શીજા ગિરીશ સોમવાર સવારે 7:10 વાગ્યે અમદાવાદથી…









